MOCK TEST : 13 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે January 18, 2023January 18, 2023 by FreeStudyGuajarat.in MOCK TEST : 13 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે Table of Contents Toggle MOCK TEST : 13 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 13 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેરોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.MOCK TEST : 13આપનો પ્રતિભાવ આપશો. 1 JUNE 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ29 MAY 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સસમયનો સદઉપયોગ કેવી રીતે કરશો ? MOCK TEST : 13 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 13 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 13 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 25 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! MOCK TEST : 13 0% 2 votes, 5 avg 175 MOCK TEST : 13 નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 25 ફ્રોઈડ ના મત મુજબ આપણી અતૃપ્ત ઈચ્છાઓ કે વાસનાઓનું આપણે શું કરીએ છીએ ? સહન દમન અતિક્રમણ મુક્ત 2 / 25 દૂરદર્શન કઈ શૈક્ષણિક ચેનલ શરૂ કરી છે ? જ્ઞાન શક્તિ જ્ઞાન ગંગા ડી. ડી. ગિરનાર જ્ઞાન દર્શન 3 / 25 "સા વિધ્યા યા વિમુક્તેય" નું ઉદ્ભવસ્થાન કયું છે ? શ્રીમદ ભાગવતગીતા ઉપનિષદ સામવેદ ઋગ્વેદ 4 / 25 25341 માં ઓછામાં ઓછા કેટલા ઉમેરવાથી મળતી સંખ્યાને 11 વડે નિઃ શેષ ભાગી શકાય ? 4 5 3 6 5 / 25 એક ચલવાળા સુરેખ સમીકરણ નું વ્યાપક રૂપ ------- છે ( જ્યાં a, b અચળ સંખ્યા છે . a is not equal to 0) ax + b not = 0 b – a = 0 a – b = 0 ax + b = 0 6 / 25 4/5 ની વિરોધી સંખ્યાના વ્યસ્તનો વિરોધી ---------- થાય 4/5 – 4/5 5/4 –5/4 7 / 25 કોઈ પરીક્ષા માં તમારા ધોરણમાં મોટા ભાગના બાળકો અનુતીર્ણ થાય છે, તો આ પરિસ્થિતિ માં તમે કોને જવાબદાર ગણો છો ? શાળામાં અભ્યાસ માટે ઉચિત વ્યવસ્થા ન હોવી શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા ધ્યાન ન આપવું . શિક્ષકની પોતાની સ્વયં શિક્ષણ વિધિ શાળાના આચાર્ય દ્વારા વિદ્યાલય ની ગતિ વિધિ માં રસ ન લેવો. 8 / 25 સૌ પ્રથમ રસ માપન સંશોધનિકા બનાવવાનું કાર્ય ઈ.સ.----------- માં શરૂ થયું હોવાનું મનાય છે. 1931 1919 1930 1900 9 / 25 કેટલા સેમી. લંબાઈના ચોરસ રૂમાલની પરિમિતિ 76 સેમી થાય 19 38 16 18 10 / 25 પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી ------ 4 5 3 2 11 / 25 પડતર કિંમત = ---------- મૂળકિંમત – ખરાજાત મૂળકિંમત – વેચાણકીમત મૂળકિંમત+વેચાણકીમત મૂળકિંમત + ખરાજાત 12 / 25 વ્યક્તિમાં રહેલી કોઈ આંતરિક શક્તિ જે જન્મજાત પણ હોઇ શકે અને શીખેલી પણ હોઇ શકે તેને શું કહેવાય ? મનોવલણ રસ અભિયોગ્યતા પૂર્વગ્રહ 13 / 25 ઉદાહરણ કૌશલ્યોનો ઉપયોગ કરતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ ? ઉદાહરણ વયકક્ષા,રસરૂચી ને અનુરૂપ આપવા ઉદાહરણ વિષય વસ્તુને સુસંગત ન હોવા જોઈએ ઉદાહરણ ઊંડા હોવા જોઈએ ઉદાહરણ શાબ્દિક માધ્યમથી જ આપવા 14 / 25 આદર્શવાદ ના પિતા તરીકે કોની ગણના થાય છે ? મહર્ષિ અરવિંદ રુસો ગાંધીજી પ્લેટો 15 / 25 ચોરસ અને લંબચોરસ નું ક્ષેત્રફળ સરખું છે . લંબચોરસ ની લંબાઈ ચોરસની કોઈપણ બાજુ કરતાં 5 સેમી વધુ અને પહોળાઈ 3 સેમી જેટલી ઓછી છે તો લંબચોરસ ની પરિમિતિ કેટલી થાય ? 26 સેમી 34 સેમી 17 સેમી 30 સેમી 16 / 25 પ્રકૃતિવાદ માં શિક્ષક ની ભૂમિકા કેવી છે ? ઉપરોક્ત બંને નિર્દેશકની ભૂમિકા એક પણ નહીં મિત્રના ભૂમિકા 17 / 25 વ્યાકરણ શિક્ષણ માં ઉદાહરણ ની મદદથી સામાન્ય નિયમો તારવવાની ક્રિયા એટલે------------ ભાષા સંસર્ગ પદ્ધતિ નિગમન પદ્ધતિ આગમન પદ્ધતિ અનુબંધ પદ્ધતિ 18 / 25 અચેતન મનનો ખ્યાલ સમજાવવા માટે ફ્રોઈડે કોનું ઉદાહરણ આપ્યું ? દરિયો વાદળ નદી હિમશીલા 19 / 25 સ્વ એ શેનું હાર્દ છે ? વ્યક્તિત્વ ઉત્ક્રાંતિ વ્યક્તિ વિકાસ 20 / 25 ગુજરાતમાં શિક્ષણના માળખાકીય સુવિધાઓ માટે સ્કૂલ ઓફ એક્સલેન્સ પ્રોગ્રામ અંતર્ગત નીચેનમાંથી કઈ સંસ્થા દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે ? IMF યૂનિસેફ વિશ્વ બઁક રિઝર્વ બઁક ઓફ ઈન્ડિયા 21 / 25 નિશ્ચિત સમયે અને સ્થળે થતાં મૂલ્યાંકન ને કયા નામે ઓળખવામાં આવે છે ? અસતત અનોૌપચારીક વ્યાવહારિક ઔપચારિક 22 / 25 શ્રી અરવિંદ ના નામ પર કઈ શિક્ષણ સંસ્થા ની સ્થાપના થઈ હતી ? ગુજરાત વિદ્યાપીઠ કાશી વિદ્યાપીઠ પોંડિચેરી આંતરરાષ્ટ્રીય વિશ્વ વિદ્યાલય શાંતિનિકેતન 23 / 25 જો x = 2 અને y = 3 હોય , તો x2 + xy +y2 ની કિમત કેટલી થાય ? 19 91 39 29 24 / 25 8% લેખે કેટલી રકમનું પાંચ વર્ષનું સાદું વ્યાજ Rs 1800 થાય? 1) 4800 4500 5500 4000 25 / 25 અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ સામે રાષ્ટ્રીય શિક્ષણ પ્રણાલી ઊભી કરવાનું આહવાન કરનાર શિક્ષણ ચિંતક કોણ હતા ? શ્રી અરવિંદ સ્વામી વિવેકાનંદ ગાંધીજી કોઈ પણ નહીં Your score is The average score is 29% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 1 JUNE 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 1...Read More 29 MAY 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 29...Read More સમયનો સદઉપયોગ કેવી રીતે કરશો ? સમયનો...Read More Load More મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">