MOCK TEST : 18 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 18 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે
MOCK TEST : 18 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 18 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 18FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

  • MOCK TEST : 18 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 27 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર! 

MOCK TEST : 18

0%
0 votes, 0 avg
31

MOCK TEST : 18

નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 27

કોઈ પણ વ્યક્તિ ના મનોવલણ ઘડવામાં મહતમ ફાળો કયા ઘટક નો હોય છે ?

2 / 27

The dog is playing with ----------tail

3 / 27

ક્રમસૂચક સંખ્યાઓ માટેનું ગીત કયું ?

4 / 27

પ્રકૃતિએ રૂ. 9600 માં એક જૂનું સ્કૂટર દલાલ મારફત 2 ટકા દલાલી આપીને ખરીદ્યું તો પ્રકૃતિ ને આ સ્કૂટર કેટલા રૂપિયામાં પડ્યું ?

5 / 27

‘ the republic “ ગ્રંથ ના લેખક ---------- છે.

6 / 27

જો m = 2 અને n = 1 હોય , તો n2 + 3 mn = ------------

7 / 27

5/9 અને ------------ પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ છે.

8 / 27

વ્યક્તિત્વ માટે ‘ personality’ શબ્દ મૂળ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે ?

9 / 27

મૂલ્યાંકન ની સંકલ્પના  સમજાવવા માટે મૂલ્યાંકન નો ત્રિકોણ કોણે રજૂ કર્યો ?

10 / 27

16 સેમી લંબાઈ અને 14 સેમી પહોળાઈ વાળા લંબચોરસની પરિમિતિ કેટલી થાય ?

11 / 27

X – અક્ષ અને y -અક્ષના છેદબિંદુ ને ---------- કહે છે

12 / 27

વિદ્યા લક્ષ્મી યોજના અનુસાર દરેક કન્યાને કેટલા રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે ?

13 / 27

ભારતમાં મનોવિજ્ઞાન ક્ષેત્રમાં સૌપ્રથમ પ્રયોગશાળા કયા વર્ષમાં સ્થાપવામાં આવી ?

14 / 27

Vijay wants -------- sports magazines now

15 / 27

પ્રકૃતિ વાદને બીજા અર્થમાં શું કહી શકાય ?

16 / 27

-3 અને 7 વચ્ચે કેટલી પૂર્ણાંક સંખ્યાઓ આવે ?

17 / 27

મધ્યાહન ભોજન યોજના વર્ષ 1984 માં લાગુ થઈ ત્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી પદે કોણ કાર્યરત હતું ?

18 / 27

વ્યવહારવાદ ને શિક્ષણમાં સ્થાન આપનાર તત્વચિંતક કોણ હતા ?

19 / 27

બાળક ઘરનું હુંફાળું વાતાવરણ છોડી શાળાએ આવે છે ત્યારે તે એકલતા અનુભવે છે.’ આ વિધાન ના સંદર્ભમાં એક શિક્ષક તરીકે તમે શું કરશો

20 / 27

શાળાઓમાં મધ્યાહન ભોજન ક્યારથી શરૂ કરવામાં આવ્યું હતું ?

21 / 27

મેસ્લોના જરૂરિયાત શ્રેણીક્રમમા સૌથી ટોચ પર કઈ જરૂરિયાત છે ?

22 / 27

ચાર અંક ની કૂલ સંખ્યાઓ કેટલી છે ?

23 / 27

વિકાસના તબ્બકા ઓનો યોગ્ય ક્રમ કયો છે ?

24 / 27

કઈ પ્રયુક્તિ માં વિદ્યાર્થી ક્રિયા દ્વારા આનંદ મેળવે છે ?

25 / 27

રાધાબેન બેંકમાં rs. 17000 નું એક વર્ષનું સાદું વ્યાજ rs 1190 મળે છે તો તેમને કેટલા વ્યાજદરે રકમ મળી ?

26 / 27

લંબાઈ 3 મીટર , પહોળાઈ 2 મીટર ા જાડાઈ 25 સેમી ધરાવતા એક લંબઘનાકાર પથ્થર નું ઘનફળ કેટલું થાય ?

27 / 27

¼ , 2/5 , ¾,3/5 , 4/5 ની સરાસરી ----------

Your score is

The average score is 29%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.