MOCK TEST : 19 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે January 24, 2023 by FreeStudyGuajarat.in MOCK TEST : 19 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે Table of Contents Toggle MOCK TEST : 19 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 19 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેરોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.MOCK TEST : 19આપનો પ્રતિભાવ આપશો. 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ MOCK TEST : 19 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 19 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 19 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 25 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! MOCK TEST : 19 0% 0 votes, 0 avg 35 MOCK TEST : 19 નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 25 કેળવણી એટલે માનવ અને સમાજનું નિર્માણ ‘ – આ વિધાન કયા શિક્ષણવિદનું છે ? મહાત્મા ગાંધીજી સ્વામી વિવેકાનંદ રુસો ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન 2 / 25 શિક્ષણના કયા ઉદ્દેશ ને પરિપૂર્ણ કરવા માટે પાઠ્યપુસ્તક ઉપયોગી છે ? ક્રિયાત્મક ભાવાત્મક જ્ઞાનાત્મક અહી દર્શાવેલ ત્રણેય 3 / 25 એક વેપારી પોતાના માલ પર 20% અને 10 % એમ બે ક્રમિક વળતર આપે છે. તો પરિણામી વળતર કેટલું થાય ? 26 28 48 30 4 / 25 નીચે આપેલ પદ્ધતિઓમાંથી સૌથી વધુ જ્ઞાનેન્દ્રિય નો ઉપયોગ શક્ય બનતો હોય તે પદ્ધતિનું નામ આપો . સ્વઅધ્યયન પદ્ધતિ જૂથ અધ્યયન પદ્ધતિ પ્રયોગશાળા પદ્ધતિ સમસ્યા ઉકેલ પદ્ધતિ 5 / 25 કોઈ સંખ્યાને 10% વધારામાં આવે અને પછી 10% ઘટાડવામાં આવે તો તે સંખ્યામાં ---------- 1% ઓછી થાય કોઈ ફેરના પડે 1 % વધે 0.1% વધે 6 / 25 કઈ પ્રયુક્તિ માં વિદ્યાર્થી ક્રિયા દ્વારા આનંદ મેળવે છે ? અનુબંધ પ્રયુક્તિ 1 અને 2 બંને કટપૂતળી વિદ્યા રમત દ્વારા શિક્ષણ 7 / 25 ગાંધીજી પ્રેરિત વર્ધા યોજનાના પ્રમુખ કોણ હતા ? રવીન્દ્રનાથ ટાગોર ડૉ. ઝાકીર હુસેન મહાત્મા ગાંધીજી અરવિંદ ઘોષ 8 / 25 પાઠ્યપુસ્તકનું સ્વરૂપ અને તેના ઉપયોગના માર્ગદર્શન માટે નીચે પૈકી શું મદદરૂપ બનશે ? શબ્દકોશ સંદર્ભ ગ્રંથો શિક્ષક નિદર્શિની સામયિકો 9 / 25 એકજ વર્તુળ ના પરિધ અને વ્યાસનો ગુણોતર કેટલો થાય ? 2μr μr2 1/μ μ 10 / 25 એક વસ્તુ rs 56 માં વેચતા 40% નફો થાય છે તો વસ્તુની મૂળ કિંમત શોધો. Rs 44 Rs 48 Rs 40 Rs 36 11 / 25 99 ટકાનું દશાંશ અપૂર્ણાંક સ્વરૂપ ----------- 0.99 0.099 0.9 9.9 12 / 25 શિક્ષક વર્ગ શિક્ષણ દરમિયાન હેતુપૂર્વક વિરામ કરે , તેને શું કહેવાય ? આરામ કે આનંદની સ્થિતિ અશાંતિ કે મૂંઝવણની સ્થિતિ શાંતિ કે મૂંઝવણની સ્થિતિ આપેલમાંથી એક પણ નહીં 13 / 25 કયા પ્રકારની કસોટી માં વિદ્યાર્થી ના કાર્યની સરખામણી અન્ય વિદ્યાર્થી સાથે કરવામાં આવે છે ? માનાંક સંદર્ભ કસોટી મુલક સંદર્ભ કસોટી હેતુલક્ષી સંદર્ભ કસોટી ઉપરમાંથી એક પણ નહીં 14 / 25 એક ચતુષ્કોણ ના ખૂણાઓના માપનું પ્રમાણ 3:4:6:5 છે તો સૌથી મોટા અને સૌથી નાના ખૂણાનો તફાવત કેટલો થાય ? 20˚ 120˚ 40˚ 60˚ 15 / 25 a + 1/a = 2 હોય તો a 4 + 1/a4 ની કિમત કેટલી થાય ? 8 16 2 4 16 / 25 કેળવણી માટે વપરાતો વિદ્યા શબ્દ સંસ્કૃતની કઈ ધાતુમાંથી ઊતરી આવ્યો છે ? विष: विग् विद् विस 17 / 25 વર્ગખંડમાં પોતાના વિચારો પ્રસ્તુત કરતી વખતે શિક્ષક માટે એ ઉચિત રહેશે કે ------------ તે સ્વીકારે કે બીજો દૃષ્ટિકોણ પણ હોઇ શકે . 2) તે સ્વીકારે કે વિદ્યાર્થીઓનો સમૂહ એક ટોળું નથી. 3) વિરોધી દૃષ્ટિકોણ ને પણ પોતાના વિચારોમાં સ્થાન આપે . 2 અને 3 માત્ર 3 1,2 અને 3 1 અને 3 18 / 25 પ્રકૃતિવાદ મનને શાના નિયંત્રણ નીચે મને છે ? જ્ઞાનના પદાર્થના સમાજના ધર્મના 19 / 25 પ્લાસ્ટિકની નળાકાર ટાંકીના પાયાનો વ્યાસ 70 સેમી છે અને ઊંચાઈ 2 મીટર છે. તો આ ટાંકીમાં વધુમાં વધુ કેટલા લિટર પાણી સમાઈ શકે ? 77000 લિટર 770 લિટર 77 લિટર 7700 લિટર 20 / 25 વર્ગખંડ ના મનોવૈજ્ઞાનિક પાસાંની સૌથી સારી સંભાળ કોણ લઈ શકે ? વિદ્યાર્થી પ્રતિનિધિ વર્ગશિક્ષક વિષય શિક્ષક આચાર્ય 21 / 25 મનોવિજ્ઞાન એ કયા વિષયમાંથી ઉદ્ભવેલો વિષય છે ? વનસ્પતિ વિજ્ઞાન તત્વજ્ઞાન તર્કશાસ્ત્ર પ્રાણીશાસ્ત્ર 22 / 25 કઈ વિચારધારામાં પ્રાણીઓ , બાળકો કે અસાધારણ વ્યક્તિઓને અભ્યાસ જ શક્ય ન હતો ? વર્તનવાદ કાર્યવાદ ઘટકવાદ ( રચનાવાદ) મનોવિશ્લેષણવાદ 23 / 25 રસનું માપન શામાટે જરૂરી છે ? વિદ્યાર્થીને ચોક્કસ ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહન આપી શકાય વિદ્યાર્થીને સફળ બનાવી શકાય તે માટે શિક્ષકને માર્ગદર્શન મળે તે માટે આપેલ તમામ માટે 24 / 25 શિક્ષક માટે વિષયભિમુખ કૌશલ્ય શા માટે મહત્વનું છે ? વિદ્યાર્થીઓ નવું જ્ઞાન મેળવવા તત્પર બને તે માટે નિરક્ષણ માટે વિદ્યાર્થીઓ ની ચકાસણી માટે વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે 25 / 25 બે છેદતી ------- રેખાઓથી યામ સમતલ રચાય છે . ત્રણે વિકલ્પો સાચા છે. એક જ સમાંતર પરસ્પર લંબ Your score is The average score is 30% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 26...Read More 25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 25...Read More 24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 24...Read More Load More મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">