MOCK TEST : 18 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે January 23, 2023 by FreeStudyGuajarat.in MOCK TEST : 18 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે MOCK TEST : 18 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 18FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 18 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 27 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! MOCK TEST : 18 0% 0 votes, 0 avg 30 MOCK TEST : 18 નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 27 5/9 અને ------------ પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ છે. (-5/9) (-9/5) 9/5 (-1 4/5) 2 / 27 ભારતમાં મનોવિજ્ઞાન ક્ષેત્રમાં સૌપ્રથમ પ્રયોગશાળા કયા વર્ષમાં સ્થાપવામાં આવી ? 1907 1905 1909 1902 3 / 27 The dog is playing with ----------tail their his its It’s 4 / 27 રાધાબેન બેંકમાં rs. 17000 નું એક વર્ષનું સાદું વ્યાજ rs 1190 મળે છે તો તેમને કેટલા વ્યાજદરે રકમ મળી ? 17 % 6 % 7 % 1 % 5 / 27 ક્રમસૂચક સંખ્યાઓ માટેનું ગીત કયું ? એક એક ચકલી ચણતી ‘તી એકડો સાવ સળેખડો ને બગડો ડિલે તગડો. એક મજાનો માળો એમાં દસ ચકલી ઓ રહેતી‘તી એક મારી ઢીંગલી ને એવી સજાવું . 6 / 27 ચાર અંક ની કૂલ સંખ્યાઓ કેટલી છે ? 9000 9999 1000 9990 7 / 27 જો m = 2 અને n = 1 હોય , તો n2 + 3 mn = ------------ 27 17 7 37 8 / 27 લંબાઈ 3 મીટર , પહોળાઈ 2 મીટર ા જાડાઈ 25 સેમી ધરાવતા એક લંબઘનાકાર પથ્થર નું ઘનફળ કેટલું થાય ? 225 ઘનમીટર 150 ઘનમીટર 2.25 ઘનમીટર 1.5 ઘનમીટર 9 / 27 મૂલ્યાંકન ની સંકલ્પના સમજાવવા માટે મૂલ્યાંકન નો ત્રિકોણ કોણે રજૂ કર્યો ? એડમ્સ સી. ટી. મોર્ગન બેન્જામિન બ્લૂમ ગ્રાઉન્ડ લેન્ડ 10 / 27 Vijay wants -------- sports magazines now reads is reading to read Read 11 / 27 -3 અને 7 વચ્ચે કેટલી પૂર્ણાંક સંખ્યાઓ આવે ? 16 9 8 7 12 / 27 વ્યક્તિત્વ માટે ‘ personality’ શબ્દ મૂળ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે ? સંસ્કૃત ગ્રીક લેટિન ફ્રેંચ 13 / 27 કઈ પ્રયુક્તિ માં વિદ્યાર્થી ક્રિયા દ્વારા આનંદ મેળવે છે ? અનુબંધ પ્રયુક્તિ 1 અને 2 બંને કટપૂતળી વિદ્યા રમત દ્વારા શિક્ષણ 14 / 27 બાળક ઘરનું હુંફાળું વાતાવરણ છોડી શાળાએ આવે છે ત્યારે તે એકલતા અનુભવે છે.’ આ વિધાન ના સંદર્ભમાં એક શિક્ષક તરીકે તમે શું કરશો બાળક સાથે પ્રેમપૂર્વક અને લાગણીથી કામ પાર પાડીશ . બાળકને તેના હાલ પર છોડી દઇશ . બાળકના માતાપિતાને જાણ કરીશ. બાળકને તેના મિત્રો સાચવી લેશે તેમ વિચારીશ . 15 / 27 શાળાઓમાં મધ્યાહન ભોજન ક્યારથી શરૂ કરવામાં આવ્યું હતું ? 15 ઓગસ્ત 1995 18 ઓગસ્ત 1995 17 ઓગસ્ત 1997 2 ઑક્ટો. 1995 16 / 27 X – અક્ષ અને y -અક્ષના છેદબિંદુ ને ---------- કહે છે ઊગમબિંદુ મધ્યબિંદુ અત્યંબિંદુ શિરોબિંદુ 17 / 27 મધ્યાહન ભોજન યોજના વર્ષ 1984 માં લાગુ થઈ ત્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી પદે કોણ કાર્યરત હતું ? હિતેન્દ્ર દેસાઇ અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી શંકર સિંહ વાઘેલા 18 / 27 વ્યવહારવાદ ને શિક્ષણમાં સ્થાન આપનાર તત્વચિંતક કોણ હતા ? જહોન ડ્યુઈ મહાત્મા ગાંધીજી વિલિયમ કિલપેટ્રિક અરવિંદ ઘોષ 19 / 27 ¼ , 2/5 , ¾,3/5 , 4/5 ની સરાસરી ---------- 11.2 12 0.56 2.8 20 / 27 16 સેમી લંબાઈ અને 14 સેમી પહોળાઈ વાળા લંબચોરસની પરિમિતિ કેટલી થાય ? 28 સેમી 60 સેમી 64 સેમી 30 સેમી 21 / 27 પ્રકૃતિએ રૂ. 9600 માં એક જૂનું સ્કૂટર દલાલ મારફત 2 ટકા દલાલી આપીને ખરીદ્યું તો પ્રકૃતિ ને આ સ્કૂટર કેટલા રૂપિયામાં પડ્યું ? 9792 979 97900 979.20 22 / 27 કોઈ પણ વ્યક્તિ ના મનોવલણ ઘડવામાં મહતમ ફાળો કયા ઘટક નો હોય છે ? સમાજીકીકરણ કુટુંબ સંચાર માધ્યમો પ્રત્યક્ષ અનુભવ 23 / 27 વિદ્યા લક્ષ્મી યોજના અનુસાર દરેક કન્યાને કેટલા રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે ? 1000 3000 1500 2000 24 / 27 ‘ the republic “ ગ્રંથ ના લેખક ---------- છે. પ્લેટો સ્વામી વિવેકાનંદ જીન જેક રુસો ગાંધીજી 25 / 27 વિકાસના તબ્બકા ઓનો યોગ્ય ક્રમ કયો છે ? ગર્ભાવસ્થા, શૈશવ,કિશોરાવસ્થા , તરુણાવસ્થા,યુવાવસ્થા,પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા ગર્ભાવસ્થા કિશોરાવસ્થા, શૈશવ તરુણાવસ્થા,યુવાવસ્થા,પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા ગર્ભાવસ્થા, શૈશવ,કિશોરાવસ્થા , તરુણાવસ્થા,યુવાવસ્થા વૃદ્ધાવસ્થા પ્રૌઢાવસ્થા ગર્ભાવસ્થા, શૈશવ,કિશોરાવસ્થા યુવાવસ્થા તરુણાવસ્થા, વૃદ્ધાવસ્થા પ્રૌઢાવસ્થા 26 / 27 પ્રકૃતિ વાદને બીજા અર્થમાં શું કહી શકાય ? વ્યવહારવાદ પ્રમાણવાદ ભૌતિક વાદ વિચારવાદ 27 / 27 મેસ્લોના જરૂરિયાત શ્રેણીક્રમમા સૌથી ટોચ પર કઈ જરૂરિયાત છે ? સ્વઅનુશાસન સ્વનિયંત્રણ સ્વ આવિષ્કાર સ્વનિર્દેશ Your score is The average score is 29% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 1 JUNE 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 1...Read More 29 MAY 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 29...Read More સમયનો સદઉપયોગ કેવી રીતે કરશો ? સમયનો...Read More Load More મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">