MOCK TEST : 19 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે January 24, 2023 by FreeStudyGuajarat.in MOCK TEST : 19 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે Table of Contents Toggle MOCK TEST : 19 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 19 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેરોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.MOCK TEST : 19આપનો પ્રતિભાવ આપશો. 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ MOCK TEST : 19 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 19 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 19 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 25 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! MOCK TEST : 19 0% 0 votes, 0 avg 35 MOCK TEST : 19 નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 25 કેળવણી એટલે માનવ અને સમાજનું નિર્માણ ‘ – આ વિધાન કયા શિક્ષણવિદનું છે ? સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધીજી રુસો ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન 2 / 25 મનોવિજ્ઞાન એ કયા વિષયમાંથી ઉદ્ભવેલો વિષય છે ? વનસ્પતિ વિજ્ઞાન તત્વજ્ઞાન તર્કશાસ્ત્ર પ્રાણીશાસ્ત્ર 3 / 25 પાઠ્યપુસ્તકનું સ્વરૂપ અને તેના ઉપયોગના માર્ગદર્શન માટે નીચે પૈકી શું મદદરૂપ બનશે ? સામયિકો શબ્દકોશ શિક્ષક નિદર્શિની સંદર્ભ ગ્રંથો 4 / 25 બે છેદતી ------- રેખાઓથી યામ સમતલ રચાય છે . એક જ પરસ્પર લંબ ત્રણે વિકલ્પો સાચા છે. સમાંતર 5 / 25 વર્ગખંડ ના મનોવૈજ્ઞાનિક પાસાંની સૌથી સારી સંભાળ કોણ લઈ શકે ? વિદ્યાર્થી પ્રતિનિધિ આચાર્ય વિષય શિક્ષક વર્ગશિક્ષક 6 / 25 શિક્ષક વર્ગ શિક્ષણ દરમિયાન હેતુપૂર્વક વિરામ કરે , તેને શું કહેવાય ? આરામ કે આનંદની સ્થિતિ શાંતિ કે મૂંઝવણની સ્થિતિ અશાંતિ કે મૂંઝવણની સ્થિતિ આપેલમાંથી એક પણ નહીં 7 / 25 શિક્ષક માટે વિષયભિમુખ કૌશલ્ય શા માટે મહત્વનું છે ? વિદ્યાર્થીઓ ની ચકાસણી માટે વિદ્યાર્થીઓ નવું જ્ઞાન મેળવવા તત્પર બને તે માટે વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે નિરક્ષણ માટે 8 / 25 પ્લાસ્ટિકની નળાકાર ટાંકીના પાયાનો વ્યાસ 70 સેમી છે અને ઊંચાઈ 2 મીટર છે. તો આ ટાંકીમાં વધુમાં વધુ કેટલા લિટર પાણી સમાઈ શકે ? 7700 લિટર 770 લિટર 77000 લિટર 77 લિટર 9 / 25 એક ચતુષ્કોણ ના ખૂણાઓના માપનું પ્રમાણ 3:4:6:5 છે તો સૌથી મોટા અને સૌથી નાના ખૂણાનો તફાવત કેટલો થાય ? 40˚ 120˚ 60˚ 20˚ 10 / 25 કોઈ સંખ્યાને 10% વધારામાં આવે અને પછી 10% ઘટાડવામાં આવે તો તે સંખ્યામાં ---------- 0.1% વધે કોઈ ફેરના પડે 1 % વધે 1% ઓછી થાય 11 / 25 કેળવણી માટે વપરાતો વિદ્યા શબ્દ સંસ્કૃતની કઈ ધાતુમાંથી ઊતરી આવ્યો છે ? विद् विस विष: विग् 12 / 25 નીચે આપેલ પદ્ધતિઓમાંથી સૌથી વધુ જ્ઞાનેન્દ્રિય નો ઉપયોગ શક્ય બનતો હોય તે પદ્ધતિનું નામ આપો . સમસ્યા ઉકેલ પદ્ધતિ સ્વઅધ્યયન પદ્ધતિ પ્રયોગશાળા પદ્ધતિ જૂથ અધ્યયન પદ્ધતિ 13 / 25 99 ટકાનું દશાંશ અપૂર્ણાંક સ્વરૂપ ----------- 9.9 0.99 0.099 0.9 14 / 25 કયા પ્રકારની કસોટી માં વિદ્યાર્થી ના કાર્યની સરખામણી અન્ય વિદ્યાર્થી સાથે કરવામાં આવે છે ? માનાંક સંદર્ભ કસોટી હેતુલક્ષી સંદર્ભ કસોટી ઉપરમાંથી એક પણ નહીં મુલક સંદર્ભ કસોટી 15 / 25 કઈ પ્રયુક્તિ માં વિદ્યાર્થી ક્રિયા દ્વારા આનંદ મેળવે છે ? 1 અને 2 બંને અનુબંધ પ્રયુક્તિ કટપૂતળી વિદ્યા રમત દ્વારા શિક્ષણ 16 / 25 ગાંધીજી પ્રેરિત વર્ધા યોજનાના પ્રમુખ કોણ હતા ? રવીન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધીજી અરવિંદ ઘોષ ડૉ. ઝાકીર હુસેન 17 / 25 એકજ વર્તુળ ના પરિધ અને વ્યાસનો ગુણોતર કેટલો થાય ? 2μr μ 1/μ μr2 18 / 25 એક વેપારી પોતાના માલ પર 20% અને 10 % એમ બે ક્રમિક વળતર આપે છે. તો પરિણામી વળતર કેટલું થાય ? 26 48 30 28 19 / 25 શિક્ષણના કયા ઉદ્દેશ ને પરિપૂર્ણ કરવા માટે પાઠ્યપુસ્તક ઉપયોગી છે ? જ્ઞાનાત્મક ભાવાત્મક અહી દર્શાવેલ ત્રણેય ક્રિયાત્મક 20 / 25 પ્રકૃતિવાદ મનને શાના નિયંત્રણ નીચે મને છે ? જ્ઞાનના ધર્મના પદાર્થના સમાજના 21 / 25 એક વસ્તુ rs 56 માં વેચતા 40% નફો થાય છે તો વસ્તુની મૂળ કિંમત શોધો. Rs 48 Rs 40 Rs 44 Rs 36 22 / 25 રસનું માપન શામાટે જરૂરી છે ? શિક્ષકને માર્ગદર્શન મળે તે માટે આપેલ તમામ માટે વિદ્યાર્થીને ચોક્કસ ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહન આપી શકાય વિદ્યાર્થીને સફળ બનાવી શકાય તે માટે 23 / 25 a + 1/a = 2 હોય તો a 4 + 1/a4 ની કિમત કેટલી થાય ? 8 4 2 16 24 / 25 કઈ વિચારધારામાં પ્રાણીઓ , બાળકો કે અસાધારણ વ્યક્તિઓને અભ્યાસ જ શક્ય ન હતો ? કાર્યવાદ ઘટકવાદ ( રચનાવાદ) મનોવિશ્લેષણવાદ વર્તનવાદ 25 / 25 વર્ગખંડમાં પોતાના વિચારો પ્રસ્તુત કરતી વખતે શિક્ષક માટે એ ઉચિત રહેશે કે ------------ તે સ્વીકારે કે બીજો દૃષ્ટિકોણ પણ હોઇ શકે . 2) તે સ્વીકારે કે વિદ્યાર્થીઓનો સમૂહ એક ટોળું નથી. 3) વિરોધી દૃષ્ટિકોણ ને પણ પોતાના વિચારોમાં સ્થાન આપે . 2 અને 3 1,2 અને 3 માત્ર 3 1 અને 3 Your score is The average score is 30% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 26...Read More 25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 25...Read More 24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 24...Read More Load More મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">