MOCK TEST : 21 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે January 30, 2023 by FreeStudyGuajarat.in MOCK TEST : 21 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે MOCK TEST : 21 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 21 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 21 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 25 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! MOCK TEST : 21 0% 5 votes, 2.6 avg 203 MOCK TEST : 21 નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 25 1 ચોરસ મીટર = --------- ચોરસ સેમી 1,00,000 10,000 1000 10,00,000 2 / 25 3251+587+369------ ?= 3007 1300 1375 125 1200 3 / 25 NCERT ના અધ્યક્ષ હોદ્દાની રૂએ કોણ હોય છે ? વડાપ્રધાન શિક્ષણમંત્રી કેન્દ્રીય શિક્ષણ મંત્રી મુખ્યમંત્રી 4 / 25 દિવ્યાંગ બાળકો માટે વિદ્યાર્થી શિક્ષક પ્રમાણ શું હોવું જોઈએ ? 18 : 1 10 : 1 15: 1 12 : 1 5 / 25 0.137 નું ટકામાં મૂલ્ય -------- મળે 0.137 % 13.7 % 1.37 % 137 % 6 / 25 5 ¼ ના વિરોધી નો વ્યસ્ત કઈ સંખ્યા છે ? 4/21 – 21/4 -4/21 21/4 7 / 25 રાષ્ટ્રના વિકાસ અને સમૃદ્ધિ નો આધાર તેના પ્રબુદ્ધ માનવધન પર રહેલો છે “ આ વિધાન કોણે આપ્યું છે ? ગોવર્ધન રામ ત્રિપાઠી ગાંધીજી રુસો મનુભાઈ પંચોળી 8 / 25 યામ સમતલમાં દોરેલી ઉગમબિંદુમાંથી પસાર થતી ઊભી રેખાને ------ કહે છે મધ્યગા x – અક્ષ y – અક્ષ yx – અક્ષ 9 / 25 પ્રજ્ઞા અભિગમ હાલમાં કયા ધોરણ માટે લાગુ છે ? ધોરણ 1 થી 2 એકપણ નહીં ધોરણ 1 થી 5 ધોરણ 1 થી 8 10 / 25 શ્રી અરવિંદનું તત્વજ્ઞાન શાનાથી પ્રેરિત હતું ? શ્રીમદ ભાગવદ્ ગીતા રામાયણ વેદાંત ઉપનિષદો 11 / 25 એક કોલેજ માં 25 % વિદ્યાર્થી ઓ ગુજરાતનાં છે તે પૈકી 40 % વિદ્યાર્થી ઓ ગાંધીનગર ના છે તો કોલેજ માં ગાંધીનગર ના કૂલ કેટલા ટકા વિદ્યાર્થી ઓ છે ? 20 % 15 % 5% 10 % 12 / 25 વસ્તુ ની લે – વેચ થતાં ખરીદનાર કે વેચનાર બંને પાસેથી દલાલ જે નિશ્ચિત રકમ લે છે તેને ------ કહે છે . મૂળકીમત દલાલ દલાલી વેચાણ કિમત 13 / 25 72 રૂપિયા માં એક વસ્તુ વેચવાથી તેની વેચાણ કિમતમાં 1/8 જેટલો નફો થાય છે . તો તેની મૂળ કિમત શોધો . 65 64 60 68 14 / 25 કઈ અવસ્થા નું બાળક પ્રબળ જિજ્ઞાસા વૃતિ ધરાવે છે ? શિશુ અવસ્થા પુખ્તવસ્થા કિશોરાવસ્થા યુવાવસ્થા 15 / 25 કાટકોણ ત્રિકોણમાં એક ખુણો કાટખૂણો હોય છે . જ્યારે બાકીના બંને ખૂણા હમેશા ------- હોય છે લઘુકોણ કાટકોણ ગુરુકોણ પુરકકોણ 16 / 25 પ્રાણી કે વ્યક્તિને પ્રબલન પૂરું પાડીને વર્તનનું ઇચ્છિત રીતે ઘડતર કરવાની પ્રયુક્તિ એટલે ----- સાહજિક પુનઃ પ્રાપ્તિ ક્રિયાત્મક અભિસંધાન શાસ્ત્રીય અભિસંધાન વિલોપન 17 / 25 વિમાન ચાલક ની તાલીમ માટે નીચેના પૈકી કયો વિકલ્પ વધુ અનુકૂળ છે ? સ્વાધ્યયન કારક અભિસંધાન સિમ્યુલેશન પ્રયત્ન અને ભૂલ દ્વારા 18 / 25 એક ચલવાળા સુરેખ સમીકરણ નું વ્યાપક રૂપ ------ છે . ( જ્યાં a , b અચળ સંખ્યા છે a is not equal to b અચળ સંખ્યા છે . a is not equal to 0 ) ax +b =0 Ax + b is not equal to 0 b – a =0 a – b = 0 19 / 25 ઔપચારીક શિક્ષણ એ ------- સાધનકેન્દ્રી છે જરૂરિયાત પ્રધાન છે ઉદ્દેશ નક્કી નથી સમયને અનુકૂળ હોય છે 20 / 25 ઘોંઘાટ એ ---------- આવશ્યક સુદ્રઢક છે પ્રાથમિક સુદ્રઢક છે હકારાત્મક સુદ્રઢક છે . નકારાત્મક સુદ્રઢક છે 21 / 25 વૈયક્તિક તફાવતોને કારણે -------- તફાવત હોવો જોઈએ ઉપરના તમામ ગૃહકાર્યમાં પરીક્ષણમાં શિક્ષણમાં 22 / 25 કયા સાધન દ્વારા શિક્ષણના મુખ્ય મથકમાંથી પ્રસારિત થતાં કાર્યક્રમો અભ્યાસ કેન્દ્રો પર ---- દ્વારા રજૂ કરવામાં આવે છે ? કોમ્પુટર રેડિયો ઓવર હેડ પ્રોજેક્ટર ટેલિવિઝન 23 / 25 રાઇટ ટુ એજ્યુકેશન નો કાયદો કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો ? ઈ.સ.2009 ઈ.સ.2008 ઈ.સ.2006 ઈ.સ.2010 24 / 25 નીચેનામાંથી કયો ઘટક પ્રત્યક્ષ અસરનો છે ? સત્તા સ્થાપિત કરવી કે ટીકા કરવી વ્યાખ્યાન કે પ્રવચન સૂચના આપવી આપેલ તમામ 25 / 25 10000 ના 33 1/3% ના 0.15 % = ? 10 15 5 20 Your score is The average score is 25% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 1 JUNE 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 1...Read More 29 MAY 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 29...Read More સમયનો સદઉપયોગ કેવી રીતે કરશો ? સમયનો...Read More Load More મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">