MOCK TEST : 22 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 22 FOR TET-TAT EXAM
MOCK TEST : 22 FOR TET-TAT EXAM

MOCK TEST : 22 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 22 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

  • MOCK TEST : 22 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 25 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર! 

MOCK TEST : 22

0%
0 votes, 0 avg
27

MOCK TEST : 22

નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 25

મા -----મા  ખાલી જગ્યામાં શું ઉમેરવાથી કયા અલંકાર નું વાક્ય બને ?

2 / 25

કરિના એ આમિરની ભત્રીજો છે. આમિરની માતા નેહા છે. પ્રિતી એ નેહાની માતા છે. પ્રિતી નો પતિ સર્કિટ છે . હેલન સર્કિટ ની સાસુ છે. તો આમિર એ સર્કિટને શું થશે?

3 / 25

When they finally arrived , they ------- the car and went in.

4 / 25

I have an umbrella. This is not ----

5 / 25

He never thought what might come out of it ,---- ?

6 / 25

HOW LONG ------- THIS BOOK ?

7 / 25

Select the correct option : ‘ A  short stay at a place “

8 / 25

મોરથૂથુંનું રાસાયણિક સૂત્ર શું છે ?

9 / 25

કોઈ ચોક્કસ સંજ્ઞામાં ALMIRAH ને BNPMWGO એમ લખવામાં આવે છે , તો નીચેનામાંથી કઈ સંજ્ઞાને DNRWLUA તરીકે લખી શકાય ?

10 / 25

પાન કાર્ડ નંબર કેટલા ડીજીટ નો હોય છે ?

11 / 25

સાહિત્યકાર અને નાટ્યકાર જયતિ દલાલ નું જન્મસ્થળ જણાવો

12 / 25

28 ઓગસ્ત 2022 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2001 ના કચ્છ ભૂકંપ માં ભોગ બનેલા લોકોની યાદમાં બનાવવામાં આવેલા કયા વનનું લોકાર્પણ કરવામાં આવ્યું ?

13 / 25

Find the odd one

14 / 25

‘આ કુટેવ તમારે છોડી દેવાની છે ‘- કૃદંત ઓળખાવો

15 / 25

નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો એ મૂંગી છે . કઈ બહેરી નથી . આપનું કહ્યું કાને ન ધરે .

16 / 25

કયા વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ તરીકે ઉજવવામાં આવશે ?

17 / 25

જો આવતીકાલ પછીના દિવસે રવિવાર હોય તો ગઇકાલના પહેલાના દિવસે કયો વાર હશે ?

18 / 25

--------- poor our maid servant is, she is honest .

19 / 25

They prefer ------ in a swimming pool all day

20 / 25

The teacher ordered kamal to leave the room and ------- him to return.

21 / 25

ગુજરાતનાં જાણીતા કેળવણીકાર ગિજુભાઈ બધેકા ગુજરાતનાં બાળકો માટે કયા નામથી ઓળખાય છે ?

22 / 25

પણ હું ન બોલ્યો તે ન જ બોલ્યો – નિપાત ઓળખાવો

23 / 25

હાથી પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી ?

24 / 25

આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિનું વડુ મથક કયા દેશમાં આવેલ છે ?

25 / 25

ભારતમાં ગ્રંથલયોના વિકાસ માટે સૌ પ્રથમ પ્રયત્નો કોણે કર્યા હતા ?

Your score is

The average score is 33%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.