MOCK TEST : 25 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 25 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે
MOCK TEST : 25 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 25 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 25 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

  • MOCK TEST : 25 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 25 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર! 

MOCK TEST : 25

0%
3 votes, 2.3 avg
123

MOCK TEST : 25

નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 25

In English -------------- expresses the relationship of the subject to the verb

2 / 25

નીચેનામાંથી કયું વિધાન સાચું/ સાચા છે તે જણાવો

3 / 25

I wish  I ------ to pune

4 / 25

રમત ગમત ક્ષેત્રે અર્જુન એવાર્ડ કયા વર્ષથી આપવામાં આવે છે ?

5 / 25

મીઠાં મધુ ને મીઠાં મેહુલા રે લોલ ‘- કયા અલંકારનો ઉપયોગ કરાયો છે ?

6 / 25

I had ----------- headache in the morning .

7 / 25

તાજેતરમાં જાહેર કરાયેલ સ્વચ્છ સર્વેક્ષણ -2022 માં સુરત શહેર કેટલામાં સ્થાને રહ્યું હતું ?

8 / 25

નીચેના માંથી કયા શબ્દો અને તેના અર્થ પૈકી કઈ જોડી ખોટી છે ?

9 / 25

મફત કાનૂની સહાયનો ઉલ્લેખ બંધારણમાં કયા કરવામાં આવ્યો છે ?

10 / 25

કિન્નારી એ કોનો કાવ્યસંગ્રહ છે ?

11 / 25

રસોઇના નોનસ્ટિક સાધનો બનાવવા ઉપયોગી પોલિમર -------- છે

12 / 25

26 જાન્યુઆરી ,2021 ના રોજ સોમવાર હોય તો 26 ફેબ્રુઆરી 2021 કયો વાર હશે ?

13 / 25

ભારત સરકાર કઈ તારીખે રાષ્ટ્રીય સ્ટાર્ટ અપ દિવસ ઉજવે છે ?

14 / 25

નીચેનામાંથી ગુજરાતનાં કઈ/કયા ટેક્સટાઇલ ને યુનેસ્કો ની આઇકોનિક હેરિટેજ ટેક્સટાઇલ ની યાદીમાં સ્થાન મળ્યું ?

15 / 25

કેટલી જમીન ધરાવતા ખેડૂતોને સીમાંત ( ગરીબ ) ખેડૂતો ગણવામાં આવે છે ?

16 / 25

જોડણી સુધારો : ચરણા અમૃત પીવાનો અમારે નીત્ય/નીયમ છે

17 / 25

ગુજરાતમાં ધમરોડ ખાતે ભેંસ ની --------- ઓલાદનું કેન્દ્રીય પશુ સુધારણા કેન્દ્ર આવેલું છે ?

18 / 25

નીચે આપેલા તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો.:  પલ્લો

19 / 25

Select synonyms of : stubborn

20 / 25

ALUનું પૂરું નામ જણાવો .

21 / 25

જો MINJUR ને ચોક્કસ સંજ્ઞામાં 312547 અને TADA ને 6898 સંજ્ઞા વડે લખવામાં આવે તો MADURAI ને નીચેનામાંથી કઈ રીતે લખાય ?

22 / 25

The dog ---------------- I have bought is black.

23 / 25

નીચે આપેલ અર્થભેદ : શબ્દભેદ માંથી ખોટા વિકલ્પ શોધો .

24 / 25

કવિશ્રી સુંદરમ નું નામ જણાવો .

25 / 25

Meena was reading a book while the children ------------

Your score is

The average score is 31%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.