MOCK TEST : 26 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 26 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે
MOCK TEST : 26 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 26 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 26 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

  • MOCK TEST : 26 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 25 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર! 

MOCK TEST : 26

0%
0 votes, 0 avg
25

MOCK TEST : 26

નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 20

ALUનું પૂરું નામ જણાવો .

2 / 20

ગઝલકાર મરીઝ નું જન્મસ્થળ જણાવો.

3 / 20

નીચે આપેલ અર્થભેદ : શબ્દભેદ માંથી ખોટા વિકલ્પ શોધો .

4 / 20

ઈચ્છા હોય તો જ કાર્ય સિદ્ધ થઈ શકે એવો અર્થ કઈ કહેવત ધરાવે છે ?

5 / 20

Do not make the poor dog ------- bad food

6 / 20

In English -------------- expresses the relationship of the subject to the verb

7 / 20

નીચે દર્શાવેલ પાત્ર કઈ કૃતિમાં આવે છે તે દર્શાવો “ જાલકા “

8 / 20

ક્રિકેટ માં સૌ પ્રથમ એક દિવસીય વિશ્વ કપ કયા દેશે જીત્યો હતો ?

9 / 20

કિન્નારી એ કોનો કાવ્યસંગ્રહ છે ?

10 / 20

અમૃતદેવીએ કયા વૃક્ષો ના રક્ષણ માટે જીવનનું બલિદાન આપ્યું હતું ?

11 / 20

નીચેના માંથી કયા શબ્દો અને તેના અર્થ પૈકી કઈ જોડી ખોટી છે ?

12 / 20

તાજેતરમાં કોને નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ?

13 / 20

‘મહાદેવ’ સમાસ ઓળખાવો

14 / 20

નીચે આપેલા તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો.:  પલ્લો

15 / 20

મફત કાનૂની સહાયનો ઉલ્લેખ બંધારણમાં કયા કરવામાં આવ્યો છે ?

16 / 20

તાજેતરમાં જાહેર કરાયેલ સ્વચ્છ સર્વેક્ષણ -2022 માં સુરત શહેર કેટલામાં સ્થાને રહ્યું હતું ?

17 / 20

ઇન્ડિકા પુસ્તક ની રચના કોને કરી ?

18 / 20

ટેનિસ માં ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે ?

19 / 20

તાનસેનના સમકાલીન અને પ્રતિસ્પર્ધી બૈજુ બાવરા કઈ કલા સાથે સંકળાયેલ હતા ?

20 / 20

રમત ગમત ક્ષેત્રે અર્જુન એવાર્ડ કયા વર્ષથી આપવામાં આવે છે ?

Your score is

The average score is 34%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.