MOCK TEST : 28 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે February 7, 2023February 7, 2023 by FreeStudyGuajarat.in MOCK TEST 28 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે Table of Contents Toggle MOCK TEST : 28 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 28 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેરોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.MOCK TEST : 28આપનો પ્રતિભાવ આપશો. 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ MOCK TEST : 28 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 28 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 28 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 25 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! MOCK TEST : 28 0% 0 votes, 0 avg 103 MOCK TEST : 28 નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 25 Select the correct spelling fablous fabuleas Fabullous fabulous 2 / 25 સેન્ટીગ્રેટ અને ફેરનહિટ માં તાપમાન દર્શાવેલ છે તે પૈકી કઈ જોડ બરાબર નથી 5 = 41 0 સેન્ટિ = 32 ફેરન 100 = 212 25=73 3 / 25 જેમાં ક્રિયાપદ કર્તા પ્રમાણે જાતિ અને વચન લેતું હોય તેવો વાક્ય પ્રયોગ કયો છે ? પ્રેરક વાક્યપ્રયોગ કર્તરી પ્રયોગ ભાવેપ્રયોગ કર્મણિ પ્રયોગ 4 / 25 ગુજરાત સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગના ઉમેદવારને કોમર્શિયલ પાયલોટ ની તાલીમ માટે કેટલી રકમની લોન આપવામાં આવે છે ? 10 લાખ 15 લાખ 25 લાખ 20 લાખ 5 / 25 ‘સાંપના ભારા ‘ એકાંકી સંગ્રહના સર્જક કોણ છે ? ઉમાશંકર જોશી સુરેશ જોશી ગૌરીશંકર જોશી વિનોદ જોશી 6 / 25 The iron out means to ---------- Complete small details to be strong plan ahead make problems 7 / 25 The lion is in the cage. Choose the noun of the underline word. abstract noun material noun Proper noun common noun 8 / 25 He has got a pen , ------ he ? hasn’t Will haven’t wont 9 / 25 સમુદ્ર નું પટ ઠાલું થયું , તે અગાધ જળ, સ્વામી !કયા ગયું? રેખાંકિત પદ ઓળખાવો ગુણવાચક વિશેષણ નિશ્ચિત સંખ્યા વાચક વિશેષણ અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ પરિણામવાચક વિશેષણ 10 / 25 સાચો વિરોધી શબ્દ કયો : ઊખર ફળદ્રુપ વેરાન કખર ખર 11 / 25 નીચેનામાંથી કઈ સંખ્યા પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ ન જ હોય 20164 32761 81225 42437 12 / 25 X વર્ષ pehla પિતા અને બે પુત્રોની ઉમરનો સરવાળો y વર્ષ હતો. 2 વર્ષ પછી તેમની ઉમરનો સરવાળો ----- વર્ષ થાય y -3 x +6 x +y +2 x + 3 y +6 3 x +y +6 13 / 25 Find the odd one algebra thermodynamics calculus Geometry 14 / 25 You must obey me ------------ you are in my house as long as As even if as soon as 15 / 25 શેમાં લોકસેવક રવિશંકર મહારાજ ની અનુભવ કથાઓનું સાહિત્યકાર મેઘાણી એ વાર્તારૂપે નિરૂપણ કર્યું છે ? કંકાવટી વેવિશાળ માણસાઈ ના દિવ્ય સોરઠ તારા વહેતા પાણી 16 / 25 અંગ્રેજી શબ્દો માંથી કયા શબ્દની જોડણી ખોટી છે ? લાઇબ્રેરી હાઈડ્રોજન હાઇસ્કૂલ હાઇકોર્ટ 17 / 25 Change the degree : she is the dullest girl in the class Very few girl in the class are as dull as she She is a duller girl in the whole class No other girl in the class is as dull as she She is as dull as any other girl in the class 18 / 25 Gandhi fought for -------- freedom of our country . a an none. The 19 / 25 Don’t enter the room ---------- it is cleaned and if until Because 20 / 25 (8)2/3 ની કિંમત જણાવો 4 64 ¼ 16 21 / 25 36 છોકરાઓને એક કામ કરતાં 49 દિવસ થાય છે . જો કામ 21 દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા છોકરા વધારે જોઈએ ? 58 60 42 48 22 / 25 The success or failure of a film does not depend ------ the actors only. on In by upon 23 / 25 One who specialize in birds . meteorologist naturalist biologist ornithologist 24 / 25 This village is only --------------- by river .. obtainable accessible attainable Achievable 25 / 25 Select correct option : ‘ an animal having four legs ‘ Oviparous quadruped paedotrophy necropolis Your score is The average score is 27% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 26...Read More 25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 25...Read More 24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 24...Read More Load More મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">