MOCK TEST : 31 QUIZ FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ભાષા ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 31 QUIZ FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ભાષા ટેટ-ટાટ પરીક્ષા માટે
MOCK TEST : 31 QUIZ FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ભાષા ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 31 QUIZ FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ભાષા ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 31 QUIZ FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ભાષા ટેટ-ટાટ પરીક્ષા માટે

  • MOCK TEST : 31 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 25 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર! 

MOCK TEST : 31

0%
4 votes, 2 avg
243

MOCK TEST : 31

નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 25

“ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એટલે ગામ આખામાં નેમિચન્દ નો ભાવ પૂછાય “ વિધાનમાં કહેલી કહેવતનો અર્થ શું થાય ?

2 / 25

શિપબ્રેકિંગ માટે ગુજરાતનાં કયા બંદરો જાણીતા છે ?

3 / 25

જુલાઈ 2022 માં ભારતીય નૌકાદળ કોચીન શિપયાર્ડ લિમિટેડ પાસેથી INS વિક્રાંતની ડિલિવરી મેળવી છે , તે કયા પ્રકારનું જહાજ છે ?

4 / 25

રાષ્ટ્રીય ખેલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

5 / 25

Identify the correct options of synonyms : atrocious

6 / 25

તાજેતરમાં ચિત્તાનું પુનરાગમન કરવામાં આવ્યું એ કૂનો રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ?

7 / 25

કી-બોર્ડ માં કૂલ કેટલી ફંક્શન કી હોય છે ?

8 / 25

પક્ષાંતર ધારો કઈ પંચાયત માં લાગુ પડતો નથી ?

9 / 25

ગિરનારમાં નીચે પૈકી કયા શાસકે શિલાલેખ કોતરાવેલ નથી ?

10 / 25

2022 નો FIFA વર્લ્ડકપ કયા યોજાયો ?

11 / 25

દિવ્યાંગ વીમા સહાય યોજના અંતર્ગત કેટલા ટકા દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને યોજનાનો લાભ મળવા પાત્ર છે ?

12 / 25

ઇલા ભટ્ટ દ્વારા સ્થાપવામાં આવેલ SEWA સંસ્થાનું પૂરું નામ શું છે ?

13 / 25

ગઝલકાર શ્યામ સાધુના પ્રથમ ગઝલ સંગ્રહનું નામ જણાવો

14 / 25

Scarcely had he reached the station ------ the train steamed off.

15 / 25

માનવ ચિકિત્સા સંબંધી RNAના શોધક કોણ છે ?

16 / 25

સ્ટીલની ઘનતા ---------- છે

17 / 25

Find out the odd one

18 / 25

નીચે આપેલ રૂઢિપ્રયોગ નો કયો અર્થ સાચો છે ? અંધારે ડાંગ મારવી

19 / 25

ગિરનાર પર્વત પર કયા જૈન તીર્થંકર નું પ્રસિદ્ધ દેરાસર આવેલું છે ?

20 / 25

ચોઘડિયું ‘ સમાસ ઓળખાવો .

21 / 25

નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો ‘હાંઉ ‘

22 / 25

આઝાદીની લડત સમયે સવિનય ભંગ કરવાના આશયથી ગાંધીજી મુંબઈ માં સરકાર દ્વારા પ્રતિબંધિત એવા પુસ્તકો ‘હિન્દ સ્વરાજ’ અને ‘સર્વોદય’ લઈ લોકોને જાહેરમાં વેચવા નીકળ્યા એ સમયે એમની સાથે કોણ જોડાયું ?

23 / 25

પ્રબળ એસિડ ગણાતા સલફયુરીક એસિડ નું અનુસૂત્ર શું છે ?

24 / 25

કવિ વિવેચક ‘ઉશનસ્ ‘ નું નામ જણાવો

25 / 25

‘સોક્રેટિસ ‘ નવલકથા લેખક કોણ ?

Your score is

The average score is 25%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.