MOCK TEST : 31 QUIZ FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ભાષા ટેટ-ટાટ પરીક્ષા માટે February 10, 2023 by FreeStudyGuajarat.in MOCK TEST : 31 QUIZ FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ભાષા ટેટ-ટાટ પરીક્ષા માટે Table of Contents MOCK TEST : 31 QUIZ FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ભાષા ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 31 QUIZ FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ભાષા ટેટ-ટાટ પરીક્ષા માટેરોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.MOCK TEST : 31આપનો પ્રતિભાવ આપશો. TET-TAT-HTAT EXAM RELATED QUESTION PART – 8TET-TAT-HTAT EXAM RELATED QUESTION PART – 7SPG સુરક્ષા શું છે? વડાપ્રધાન કેવી રીતે સુરક્ષિત છે?2023 MOCK TEST : 31 QUIZ FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ભાષા ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 31 QUIZ FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ભાષા ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 31 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 25 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! MOCK TEST : 31 0% 2 votes, 3 avg 52 MOCK TEST : 31 નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 25 Scarcely had he reached the station ------ the train steamed off. than while Then when 2 / 25 2022 નો FIFA વર્લ્ડકપ કયા યોજાયો ? કતાર ભારત પાકિસ્તાન સાઉદી અરેબિયા 3 / 25 તાજેતરમાં ચિત્તાનું પુનરાગમન કરવામાં આવ્યું એ કૂનો રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ? ઉત્તરપ્રદેશ ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ 4 / 25 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો ‘હાંઉ ‘ કલ્પાંત નિરાંત હાશ બસ 5 / 25 “ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એટલે ગામ આખામાં નેમિચન્દ નો ભાવ પૂછાય “ વિધાનમાં કહેલી કહેવતનો અર્થ શું થાય ? ગામમાં બધા અભણ , નેમિચન્દ એકલા ભણેલા ગામમાં બધા ભણેલા , નેમિચન્દ એકલાં અભણ ઉજ્જડ ગામમાં નેમિચન્દ નામનો પ્રધાન છે બહુ સારી વસ્તુ મળે તો ખરાબ વસ્તુ ભૂલાય 6 / 25 પ્રબળ એસિડ ગણાતા સલફયુરીક એસિડ નું અનુસૂત્ર શું છે ? HCI 1) H2 SO4 HNO3 HCIO4 7 / 25 કવિ વિવેચક ‘ઉશનસ્ ‘ નું નામ જણાવો જયંતી સુરેશચંદ્ર દલાલ ધ્રુવ મણિશંકર ભટ્ટ સરોજ જયંતીલાલ પાઠક નટવરલાલ કુબેરદાસ પંડયા 8 / 25 રાષ્ટ્રીય ખેલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ? 29 ઓગસ્ત 30 ઓગસ્ત 27 ઓગસ્ત 28 ઓગસ્ત 9 / 25 આઝાદીની લડત સમયે સવિનય ભંગ કરવાના આશયથી ગાંધીજી મુંબઈ માં સરકાર દ્વારા પ્રતિબંધિત એવા પુસ્તકો ‘હિન્દ સ્વરાજ’ અને ‘સર્વોદય’ લઈ લોકોને જાહેરમાં વેચવા નીકળ્યા એ સમયે એમની સાથે કોણ જોડાયું ? ગોપાલકૃષ્ણ ગોખલે સરોજિની નાયડુ વિનાયક સાવરકર બાળ ગંગાધર તિલક 10 / 25 ગઝલકાર શ્યામ સાધુના પ્રથમ ગઝલ સંગ્રહનું નામ જણાવો આત્મકથાના પાનાં થોડા બીજા ઇંદ્રધનુષ ઘર સામે સરોવર યાયાવારી 11 / 25 ચોઘડિયું ‘ સમાસ ઓળખાવો . દ્વિગુ બહુવ્રીહિ અવ્યયી તત્પુરુષ 12 / 25 Find out the odd one Gold iron water silver 13 / 25 ‘સોક્રેટિસ ‘ નવલકથા લેખક કોણ ? પન્નાલાલ પટેલ ક. મા. મુનશી ઈશ્વર પેટલીકર મનુભાઈ પંચોલી 14 / 25 ગિરનાર પર્વત પર કયા જૈન તીર્થંકર નું પ્રસિદ્ધ દેરાસર આવેલું છે ? મહાવીર આદિનાથ નેમિનાથ ધર્મનાથ 15 / 25 ઇલા ભટ્ટ દ્વારા સ્થાપવામાં આવેલ SEWA સંસ્થાનું પૂરું નામ શું છે ? એક પણ નહીં Self employed women’s association self employed workers association Self employed widow’s association 16 / 25 સ્ટીલની ઘનતા ---------- છે 800 kg/m2 2500 kg/m2 7850 kg/m2 1000 kg/m2 17 / 25 જુલાઈ 2022 માં ભારતીય નૌકાદળ કોચીન શિપયાર્ડ લિમિટેડ પાસેથી INS વિક્રાંતની ડિલિવરી મેળવી છે , તે કયા પ્રકારનું જહાજ છે ? કોર્વેટ ફ્રીગેટ સબમરીન એરક્રાફ્ટ કેરિયર 18 / 25 નીચે આપેલ રૂઢિપ્રયોગ નો કયો અર્થ સાચો છે ? અંધારે ડાંગ મારવી દોષ જોવા અંધારામાં લાકડી મારવી હેતુ વગરનું કામ કરવું કલંકિત દર્શાવવું 19 / 25 શિપબ્રેકિંગ માટે ગુજરાતનાં કયા બંદરો જાણીતા છે ? અલંગ અને વેરાવળ અલંગ અને સચાણા હજીરા અને પીપાવાવ સચાણા અને ભાવનગર 20 / 25 Identify the correct options of synonyms : atrocious brutal audacity Pleasant extreme 21 / 25 પક્ષાંતર ધારો કઈ પંચાયત માં લાગુ પડતો નથી ? જિલ્લા પંચાયત આપેલ તમામ તાલુકા પંચાયત ગ્રામ પંચાયત 22 / 25 ગિરનારમાં નીચે પૈકી કયા શાસકે શિલાલેખ કોતરાવેલ નથી ? સ્કંદગુપ્ત અશોક રાખેંગાર રુદ્ર દામાં 23 / 25 માનવ ચિકિત્સા સંબંધી RNAના શોધક કોણ છે ? રેનેલિનક વૉટ્સન અને ક્રિક વૉટ્સન અને આર્થર બેટિંગ અને બેસ્ટ 24 / 25 કી-બોર્ડ માં કૂલ કેટલી ફંક્શન કી હોય છે ? 13 10 11 12 25 / 25 દિવ્યાંગ વીમા સહાય યોજના અંતર્ગત કેટલા ટકા દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને યોજનાનો લાભ મળવા પાત્ર છે ? 60% કે તેથી વધુ 70% કે તેથી વધુ 40 % કે તેથી વધુ 50%કે તેથી વધુ Your score is The average score is 31% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback TET-TAT-HTAT EXAM RELATED QUESTION PART – 8 TET-TAT-HTAT...Read More TET-TAT-HTAT EXAM RELATED QUESTION PART – 7 TET-TAT-HTAT...Read More SPG સુરક્ષા શું છે? વડાપ્રધાન કેવી રીતે સુરક્ષિત છે?2023 SPG...Read More Load More મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">