MOCK TEST : 30 QUIZ FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ભાષા ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 30 QUIZ FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ભાષા ટેટ-ટાટ પરીક્ષા માટે
MOCK TEST : 30 QUIZ FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ભાષા ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 30 QUIZ FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ભાષા ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 30 QUIZ FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ભાષા ટેટ-ટાટ પરીક્ષા માટે

  • MOCK TEST : 30 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 25 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર! 

MOCK TEST : 30

0%
7 votes, 3 avg
482

MOCK TEST : 30

નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 25

બાળમનોવિજ્ઞાન ના પિતા તરીકે કોણ જાણીતું છે ?

2 / 25

માઇક્રોટીચિંગ એટલે ---------

3 / 25

નીચેનમાંથી કઈ બાબત વર્ગખંડમાં સારો અધ્યયન અનુભવ કરવી શકે છે ?

4 / 25

રૂ 160 માં 45 નારંગી વેચતા 20%ખોટ જાય છે. તો રૂ 112 માં કેટલી નારંગી વેચવાથી 20 % નફો થાય ?

5 / 25

સૌથી નાની વિભાજ્ય સંખ્યા -------- છે .

6 / 25

1 ઘન મીટર  = ----------- લિટર

7 / 25

2520 - ? = 1375 +1025

8 / 25

પર્યાવરણ શબ્દની સાચી સંધિ જણાવો .

9 / 25

રૂ 25 ના 4% બરાબર કેટલી રકમ થાય તે જણાવો

10 / 25

નાગાર્જુન સાગર ડેમ અને ભાખરાનાંગલ ડેમ અનુક્રમે કઈ નદી પર આવેલા છે ?

11 / 25

શિક્ષકે કેવા પ્રશ્નો ન પૂછવા જોઈએ ?

12 / 25

એક સંખ્યાના 20 %,120 થાય છે તો તેના 120 % કેટલા થાય ?

13 / 25

મનોવિશ્લેષણ કયા વૈજ્ઞાનિકે આપ્યો ?

14 / 25

ડૉ. ફ્રોઈડ અને તેના અનુયાયીઓને વિકસાવેલી મનોપચારની પદ્ધતિ દ્વારા માનસિક દર્દીની સારવાર કરતાં નિષ્ણાતો એટલે --------

15 / 25

સતત પરિવર્તન એ કઈ વિચારધારા નો મૂળભૂત સિદ્ધાંત છે ?

16 / 25

ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી કેટલા વર્તુળ પસાર થાય ?

17 / 25

સંખ્યાઓ 10,15 અને 20 ના ગુસાઅ તથા લસાઅ નો ગુણાકાર -------- છે

18 / 25

મૂલ્યાંકન એ કેવી પ્રક્રિયા છે ?

19 / 25

34 જોડિયા બાળકો વિષે કોણે અભ્યાસ કર્યો ?

20 / 25

ગાંધીજીની શિક્ષણ પદ્ધતિ અન્ય કયા નામે ઓળખવામાં આવે છે ?

21 / 25

આદર્શવાદીઓ કઈ પદ્ધતિને સમર્થન આપે છે ?

22 / 25

He often ------------- to delhi on business trips

23 / 25

4,9,18,21,30,16,30,16 ની સરેરાશ --------- છે

24 / 25

કાર્ટેઝિય યામ પદ્ધતિમાં લંબ યામાક્ષો સમતલને કેટલા ભાગમાં વહેચે છે ?

25 / 25

પ્રાથમિક શિક્ષકોની વ્યવસાયી સજ્જતા વધારવા માટે નીચેના પૈકી કયું માળખું રચાયેલું છે ?

Your score is

The average score is 26%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.