MOCK TEST : 4 મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે January 7, 2023 by FreeStudyGuajarat.in MOCK TEST : 4 મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે Table of Contents MOCK TEST : 4 મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 4 મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેરોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.MOCK TEST : 4આપનો પ્રતિભાવ આપશો. TET-TAT-HTAT EXAM RELATED QUESTION PART – 8TET-TAT-HTAT EXAM RELATED QUESTION PART – 7SPG સુરક્ષા શું છે? વડાપ્રધાન કેવી રીતે સુરક્ષિત છે?2023 MOCK TEST : 4 મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 4 મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 4 મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 25 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! MOCK TEST : 4 0% 3 votes, 3.7 avg 305 MOCK TEST : 4 નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 50 નીચે આપેલ તળપદા શબ્દ નું શિષ્ટ રૂપ વિકલ્પો માંથી શોધો. દોદળું ---- સુંદર ખડિયો ખોખરું દેખવું 2 / 50 અશોક નો શિલાલેખ સૌ પ્રથમ કોણે શોધ્યો હતો ? પ્રિન્સેપ ફ્લીટ જેમ્સ ટોડ પ્રિન્સ ઓફ વેલ્સ 3 / 50 I want those colours -------- you have shown me , before why what that Which 4 / 50 That’s a question nobody -------- answer must not might can Cannot 5 / 50 બ્રાસ એ ----------- ની મિશ્ર ધાતુ છે. તાંબું અને લોહ તાંબું અને એલ્યુમિનિયમ કોપર અને ટીન તાંબું અને જસત 6 / 50 કુદરતી ગેસનું પ્રાપ્તિ સ્થાન હજીરા કયા જિલ્લામાં આવેલું છે ? તાપી નવસારી વલસાડ સુરત 7 / 50 ભારત સરકાર દ્વારા રમતગમત ના ક્ષેત્રે અપાતો અર્જુન એવાર્ડ કયા વર્ષથી આપવામાં આવે છે ? વર્ષ 1965 વર્ષ 1960 વર્ષ 1963 વર્ષ 1961 8 / 50 Change the voice you have to choose a bridge A bridge have to be choosed by you You have a bridge to be choosed You have a bridge to be chosen A bridge has to be chosen by you 9 / 50 રૂઢિ પ્રયોગ નો અર્થ લખો “ખાટલો થવો ‘ ખાટલો લાવવો ઊંઘી જવું પથારી પાથરવી મંદવાડ આવવો 10 / 50 YUVA પ્રધાનમંત્રી યોજનાનું પૂરું નામ શું છે ? Young Upknowing and Versatile Authors Young Upcaming and Versatile Authors Young Upgoming and Versatile Authors Young Upcoming and Versatile Authors 11 / 50 He will not come --------- you request him unless If even if as if 12 / 50 પૃથ્વી ની સપાટી પર આશરે કેટલા ટકા મૃદાવરણ આવેલું છે ? 29 65 75 71 13 / 50 Change the voice by whom were the answers being written ? who was written the answers ? Who were writing the answers ? who was writing answers ? who was the writing been answers ? 14 / 50 બુલંદ આ શબ્દ ના સ્વર વ્યંજનો વિકલ્પમાંથી શોધો બ્ +ઊ +લ્ +અ +દ્ બ્ +ઉ +લ્ +અ +દ્ +અ બ્ +ઉ +લ્ +અં +દ્ +અ બ્ +ઊ +લ્ +અ +દ્ +અ 15 / 50 ભારતમાં કઈ રમત માં આગાખાન કપ એનાયત કરવામાં આવે છે ? ફૂટબોલ હોકી વોલીબોલ કબડ્ડી 16 / 50 શિખામણ દે છે : વૃથા જીવન વેડફો છો કાં ભલા ? – વાક્યોનો કાળ ઓળખાવો . ભવિષ્ય કાળ ભૂતકાળ વર્તમાનકાળ એક પણ નહીં 17 / 50 ઓસ્કાર 2023 માં કઈ ગુજરાતી ફિલ્મને ઓસ્કારના બેસ્ટ ઈંટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં ભારત તરફથી પ્રસ્તાવિત કરવામાં આવી છે ? રેવા હેલ્લારો છેલ્લો શો જલસાધર 18 / 50 ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કયા વર્ષ થી અસ્તિત્વ માં આવ્યું ? 1980 1974 1970 1985 19 / 50 સાહિત્યકાર હરીશ મિનાશ્રુ ને તેમના કયા કાવ્ય પુસ્તક માટે વર્ષ 2020 નો સાહિત્ય અકાદમી એવાર્ડ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી ? જીવનની અજાયબ સફર જીવન સંદેશ બનારસ ડાયરી હરમની અશ્રુ 20 / 50 ગુજરાતનાં કયા સાહિત્યકાર ને સર્વ પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો ? રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ 21 / 50 નીચેનામાંથી સૌથી વધારે વસતી ધરાવતા ટોચના પાંચ રાજ્યોમાં કયા રાજ્યોનો સમાવેશ થતો નથી ? પશ્ચિમ બંગાળ મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર 22 / 50 ઉજળું એટલું દૂધ નહીં કહેવતનો અર્થ શું થાય ? બંધ બેસતી ગોઠવણ કરવી ખર્ચ ઉપર વધુ ખર્ચ દુર્જન સાથે કામ પડવાથી કલંક લાગે બાહ્ય દેખાવથી છેતરાવું નહીં 23 / 50 વેરની વસૂલાત નવલકથાના લેખક કોણ છે ? કનૈયા લાલ મુનશી પન્નાલાલ પટેલ રા. વિ. પાઠક નર્મદ 24 / 50 યુગમૂર્તિ વાર્તાકાર રમણલાલ દેસાઇનું જન્મસ્થળ જણાવો . શિયાણી રાજપીપળા નડિયાદ શિનોર 25 / 50 GST કર અંતર્ગત કૂલ કેટલા સ્લેબ આવેલા છે? 4 5 3 6 26 / 50 15 ઓગસ્ત 2010 ના રોજ ગુરુવાર હોય , તો 15 ઓગસ્ત 2013 ના રોજ કયો વાર હશે ? ગુરુવાર બુધવાર સોમવાર મંગળવાર 27 / 50 ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે ? ન્યાયતંત્ર પંચાયત સૈન્ય વહીવટી તંત્ર 28 / 50 જો MACHINE ના મૂળાક્ષરો ને 19-7-9-14-15-20-11 સાથે સાંકળવામાં આવે તો ‘DANGER’ ને નીચેનામાંથી કયા વિકલ્પ સાથે સાંકળી શકાય ? 11-7-20-16-11-24 13-7-20-10-11-25 10-7-20-13-11-24 13-7-20-9-11-25 29 / 50 36 મી નેશનલ ગેમ્સ માં ગુજરાત રાજ્ય દ્વારા કુલ કેટલા મેડલ જીતવામાં આવ્યા ? 49 55 51 45 30 / 50 વેડછી ના વડલા તરીકે કોણ ઓળખાતું હતું ? રવિશંકર મહારાજ અમૃતલાલ ઠક્કર જુગતરામ દવે બબલભાઈ મહેતા 31 / 50 તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા કૌટુંબિક વિવાદોના નિવારણ અને સુલેહ માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે ? કૌટુંબિક વિવાદ નિવારણ યોજના વન ફેમિલી વન ગુજરાત ફેમિલી ફર્સ્ટ – પતાવટ ફેમિલી ફર્સ્ટ – સમજાવટ 32 / 50 નીચે આપેલા પ્રખ્યાત વ્યક્તિઓ પૈકી કોણ અલગ પડે છે ? બાલકૃષ્ણ દોષી બચુ ભાઈ રાવત શામળદાસ ગાંધી ઈચ્છા રામ દેસાઇ 33 / 50 તાજેતરમાં ગુજરાત સરકારે કયા સમયગાળા માટે સેમિકન્ડક્ટર પોલિસી બહાર પાડી ? વર્ષ 2022-2024 વર્ષ 2025-2030 વર્ષ 2022-2027 વર્ષ 2021-2026 34 / 50 મશક એટલે શું ? ઘડો માથું , મસ્તક પાણી ભરવાનું ચામડાનું સાધન માખણ -મસ્કો 35 / 50 પુખ્ત વયના મનુષ્યમાં નાના આતરડાની લંબાઈ લગભગ કેટલી હોય છે ? 6.5 m 3.5 m 4.5 m 1.5 m 36 / 50 હલકો અંધકાર ઉતરે છે – અલંકાર ઓળખાવો યમક અનન્વય સજીવારોપણ સ્લેષ 37 / 50 સંયોજક જણાવો : એકવાર પરસેવો છૂટયો . એવો તો આનંદ આવે. જાણે તળાવમાં નહાતી હોઈએ એટલે, કે જેમ જેમ , તેમ તેમ જેમ, તેમ પણ, પછી 38 / 50 પર્ફોમન્સ ગ્રેડિંગ ઈન્ડેક્ષ (PGI) કયા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવે છે ? ગ્રામીણ વિકાસ મંત્રાલય સ્વાસ્થય અને પરિવાર મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય 39 / 50 ગુજરાતનાં શિવરાજપુર બીચને આંતરરાષ્ટ્રીય બ્લૂ ફ્લેગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે . આ બીચ કયા જિલ્લામાં આવેલો છે ? પોરબંદર ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા ભાવનગર 40 / 50 નીચેના પૈકી કયો વસંત શબ્દ નો સમાનાર્થી શબ્દ નથી ? આનંદ પર્જન્ય બહાર કુસુમાકર 41 / 50 નીચે આપેલા અર્થ ભેદ : શબ્દભેદ માંથી ખોટો વિકલ્પ શોધો . સફર -રસ્તો લક્ષ – લાખ સફળ – સાર્થક લક્ષ્ય – ધ્યેય 42 / 50 રાજ્યસભાના કેટલા સભ્યોની નિયુક્તિ રાષ્ટ્રપતિ દ્વારા થાય છે ? 16 12 10 14 43 / 50 ભારતીય રાષ્ટ્રીય કેલેન્ડર શક સવંતનો પ્રથમ માસ કયો છે ? કારતક ચૈત્ર ફાગણ આસો 44 / 50 છંદ ઓળખાવો – સુગંધે એની હું ગત સમયની યાદ બતાવું મંદાક્રાંતા શિખરિણી પૃથ્વી સ્નગ્ધરા 45 / 50 દીકરાનો મારનાર કૃતિ નો પ્રકાર જણાવો નિબંધ નાટક નવલકથા લોકવાર્તા 46 / 50 When I reached ---------- the station , the train had left none of the above at To on 47 / 50 Go back ----- you came . whence Where thence why 48 / 50 That’s my dictionary. Can I Have ------- back please ? you its them It 49 / 50 મહિલા સશક્તિકરણ, કૌશલ્ય વર્ધન તાલીમ , સ્વરોજગારી અને બજાર સાથે જોડાણ કરવાનો હેતુ કઈ સરકારી યોજનામાં રાખવામાં આવ્યો છે ? મિશન મંગલમ યોજના એગ્રો બીજનેસ પોલિસી -2016 રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના 50 / 50 કયા સ્વરૂપને દસમો વેદ કહેવાય છે ? મુક્ત દુહા સ્ત્રોત શ્લોક Your score is The average score is 23% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback TET-TAT-HTAT EXAM RELATED QUESTION PART – 8 TET-TAT-HTAT...Read More TET-TAT-HTAT EXAM RELATED QUESTION PART – 7 TET-TAT-HTAT...Read More SPG સુરક્ષા શું છે? વડાપ્રધાન કેવી રીતે સુરક્ષિત છે?2023 SPG...Read More Load More મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">