MOCK TEST FOR TAT EXAM : TEST 1 May 6, 2023 by FreeStudyGuajarat.in MOCK TEST FOR TAT EXAM Table of Contents Toggle MOCK TEST FOR TAT EXAM TEST 1 MOCK TEST FOR TAT EXAM રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.MOCK TEST FOR TAT EXAMઆપનો પ્રતિભાવ આપશો. 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ MOCK TEST FOR TAT EXAM TEST 1 MOCK TEST FOR TAT EXAM MOCK TEST FOR TAT EXAM ટાટ પરીક્ષા માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 35 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! MOCK TEST FOR TAT EXAM 0% 21 votes, 2.7 avg 531 MOCK TEST : TAT EXAM નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 35 ગુજરાતનો કોઈ ખેલાડી આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવે ત્યારે ગુજરાત સરકાર દ્વારા કયો એવાર્ડ આપવામાં આવે છે ? સરદાર પટેલ એવાર્ડ એકલવ્ય એવાર્ડ જયદીપ સિંહજી એવાર્ડ અંબુભાઇ પુરાણી એવાર્ડ 2 / 35 Lets go ------- a walk for on To in 3 / 35 રોહન એક કામ 5 મિનિટ માં પૂરું કરે છે , તો તેનો કામનો દર --------- કામ / સેકંડ થાય . 1/300 કામ / સેકંડ 5/1 કામ / સેકંડ 1/5 કામ / સેકંડ 300 કામ / સેકંડ 4 / 35 My mother is so poor -------- to get medical help for my father. Will he be able to recover he will not suffer that she can not buy food for us 5 / 35 નિપાતવાળું વાક્ય જણાવો ( પણ – ધ્યાનમાં રાખી) સડક પણ પડખું ફેરવીને સૂઈ ગઈ હોય . આજે તો ગોળીમાં નાખ્યા , પણ હવે ભૂખે મારીશ તો કૂવામાં નાખીશ . સામે મનુષ્યો નથી પણ શબ બેઠો છે. સાંજ થઈ પણ પાણી તો એવું ને એવું જ રહ્યું . 6 / 35 They --------- the rebels in the market place. hanged Hunged hangs hung 7 / 35 Find out wrong spelling domastic Committee reference vacuum 8 / 35 That was --------- wrost experience of my life a none the An 9 / 35 નીચેના શબ્દ ને અંગ્રેજી શબ્દકોશ ના પ્રમાણે ક્રમમાં ગોઠવો . 1) EPITAXY 2) EPISODE 3) EPIGENE 4) EPITOME 3 2 4 1 1 2 3 4 4 2 1 3 3 2 1 4 10 / 35 Find the correct answer : English is not the most difficult of all languages “ English is more difficult than some other languages English is more difficult than many other language English is not more difficult than many other languages English is not more difficult than some other languages . 11 / 35 નીચેનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો . ગાંધર્વ એ સાંભળતા જ ધ્રુજી ઊઠયો ગંધર્વ થી એ સાંભળતા જ ધ્રુજી ઉઠાય છે . ગંધર્વ થી સાંભળતા જ ધ્રુજી ઉઠાયુ હતું . ગંધર્વ થી એ સાંભળતા જ ધ્રુજી ઉઠાયુ . ગંધર્વ એ સાંભળતા જ ધ્રુજી ઊઠયો . 12 / 35 નીચે આપેલ વિધાન માંથી કયું વિધાન સાચું નથી વર્ષ 1958 માં ગુજરાતનાં આણંદ જિલ્લાના લૂણેજ ખાતેથી સૌપ્રથમ ખનીજ તેલ પ્રાપ્ત થયું હતું . દેશનું સૌ પ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું 1906 માં તમિલનાડુ માં આવેલા રાનીપેટ ખાતે સ્થપાયું હતું . ભારત માં સુતરાઉ કાપડની પ્રથમ મિલ અમદાવાદ ખાતે સ્થપાઈ હતી દેશના કૂલ પરિવહન ના 83% સડકો , 9% રેલવે , 6% હવાઈ માર્ગ અને 2% જળમાર્ગ છે 13 / 35 Juliane has no pen ---------- to write for to write with To write be to write in 14 / 35 Give the verb form of ‘JUST’ justified justice justify Justification 15 / 35 ‘ડોલનશૈલી’ માં નાટકો કોણે લખ્યા છે ? સુરેશ દલાલ ન્હાનાલાલ શામળ જયંતી દલાલ 16 / 35 (-51)˚ = 1 તો (51)˚ = ------------- (0=ઘાતાંક ) 0 51 એક પણ સાચું નથી 1 17 / 35 I enjoy ------ places I’ve never been to before visit visits to visit Visiting 18 / 35 he -------- honesty from his employees can be expecting Will be expecting will be expected shall be expecting 19 / 35 આ ચિત્રો કોણે દોર્યાં ?’ વાક્યમાં “કોણે” કર્તા પદ નીચે પૈકી શું છે ? વિશેષણ કૃદંત સર્વનામ સંજ્ઞા 20 / 35 The dog is playing with ----------tail his their It’s its 21 / 35 A bicycle moves ------ than a car . very slow Slowly fast more slowly 22 / 35 શબ્દ કોષના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? યુદ્ધ , યુતિ , યૌવન, યંત્ર યંત્ર, યુદ્ધ, યુતિ, યૌવન યુતિ, યંત્ર , યૌવન, યુદ્ધ યંત્ર, યુતિ , યુદ્ધ , યૌવન 23 / 35 Vijay wants -------- sports magazines now is reading Read reads to read 24 / 35 I am in --------- hurry . the no article A an 25 / 35 Fill in the blanks : oxygen : burn : , carbon dioxide : -------------- Isolate explode foam extinguish 26 / 35 675 ને કઈ ન્યૂનતમ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણધન સંખ્યા બને ? 6 8 7 5 27 / 35 કયું વિધાન સાચું છે ? શિક્ષણ, આરોગ્ય , બૅન્કિંગ અને વીમા કંપની ઓ વગેરેનો સમાવેશ સેવા ક્ષેત્રે માં થાય છે . ખજૂરહોના મંદિરો નાગરશૈલીમાં નિર્માણ થયા છે યુનાઇટેડ નેશન્સ 1975 ના વર્ષને ‘મહિલાવર્ષ ‘ તરીકે જાહેર કર્યું હતું . 15 એપ્રિલ ને વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે 28 / 35 પાંચ વર્ષ પહેલા પિતા અને પુત્ર ની ઉમરનો સરવાળો x વર્ષ હતો , y વર્ષ પછી તેમની ઉમરનો સરવાળો ---------- વર્ષ થાય X -10 +2 y x + y + 5 x+2y+10* 2x + 2y+10 29 / 35 he -------- honesty from his employees Will be expecting will be expected can be expecting shall be expecting 30 / 35 A person who is unable to read and write unsophisticated illiterate dull Uncivilized 31 / 35 We ------- in surat for several months have lived lived Lives have been living 32 / 35 તાજેતરમાં 3 ઓગસ્ત ,2022 ના રોજ ભાવનગર ખાતે જાણીતા ગુજરાતી સાહિત્યકાર મહેન્દ્રભાઇ મેઘાણીનું નિધન થયું છે , નીચેનામાંથી તેમના ઉપનામો કયા કયા છે ? ગ્રંથના ગાંધી બધા જ ગુજરાતનાં ઉત્તમ પુસ્તકોના પ્રસારક હરતી ફરતી વિદ્યાપીઠ 33 / 35 સાચી જોડણી શોધો ચિચિયારી આસોદરીયા ખાંડણિયુ ઓતીયારી 34 / 35 કયા વાયુનો ગ્રીનહાઉસ વાયુમાં સમાવેશ થાય છે ? હાઇડ્રોફ્લોરો કાર્બન (HFC) આપેલ તમામ મિથેન કાર્બન ડાયોક્સાઈડ 35 / 35 સાચો વિરોધી શબ્દ જણાવો : સામુદાયિક એકલવાયું વૈયક્તિક સામાજિક સમિષ્ટ Your score is The average score is 22% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 26...Read More 25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 25...Read More 24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 24...Read More Load More મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">