1.NCERT Science Solution for Class 6 TO 8: આહારના ઘટકો

NCERT SCIENCE ધોરણ : 6 વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રથમ અને દ્વિતીયસત્ર

NCERT SCIENCE : આહારના ઘટકો :

NCERT SCIENCE 6

 આહારના મુખ્ય પાંચ ઘટકો છે.

  1. કાર્બોદિત
  2. પ્રોટીન
  3. ચરબી 
  4. વિટામીન અને ખનીજક્ષાર
  5. પાણી 
NCERT SCIENCE - આહારના ઘટકો
NCERT SCIENCE-આહારના ઘટકો

  1.કાર્બોદિત :

  • પરીક્ષણ કાર્બોદિતનું કરવા માટે આયોડીનના ટીપાં ખાદ્ય પર નાખવાથી કાળો અથવા ભૂરો રંગ મળે તો તેની હાજરી છે. 
  • સ્ત્રોત : ધાન્ય, જેવાકે , ઘઉ , ચોખા , બાજરી , મકાઇ, કંદમૂળ જેવાકે બટાટા – શક્કરીયાં , ફળ જેવાકે  ચીકુ, કેળાં , સફરજન . 
  • કાર્બોદિત ને ઉર્જા આપનાર ખોરાક કહે છે. 
  • કાર્બોદિતના બે સ્વરૂપ શર્કરા અને સ્ટાર્ચ છે.ચોખામાંથી સૌથી વધારે કાર્બોદિત મળે છે. NCERT SCIENCE

  2.પ્રોટીન  :

NCERT SCIENCE

  • પ્રોટીનનું પરીક્ષણ કરવા માટેના કોપર સલ્ફેટ અને કોસ્ટીક  સોડાના બે ત્રણ ટીપાં ખાદ્ય પદાર્થમાં ઉમેરતાં જાંબલી થાય. 
  • પ્રોટીન ને શરીર વર્ધક ખોરાક કહેવાય છે. 
  • પ્રોટીનનું મહત્વ શરીરની વૃદ્ધિ  અને સમારકામ કરવાનું હોય છે. 
  • પ્રોટીનના સ્ત્રોત : કઠોળ -ચણા – મગ – તુવેર- અડદ – ચોળા- વાલ – સોયાબીન ,રાજમા :  
  • પ્રાણી પદાર્થ : દૂધ,માખણ ,ઈંડા, માંસ ,માંછલી. 

 3.ચરબી :

  • ચરબીનું પરીક્ષણ કાગળ પર ઘસવાથી તેલના ડાઘ જોવા મળે તો ચરબી હાજર. 
  • સ્ત્રોત  : તેલીબિયાં , મગફળી, તલ , સોયાબીન, સરસવ , કપાસીયા, એરંડા. 
  • પ્રાણી : માછલીનું તેલ ,ઈંડા ,માંસ , માછલી . 
  • કાર્બોદિત કરતાં બમણી શક્તિ એન ગરમી આપનાર ખોરાક છે. 

4.વિટામીન અને ખનીજક્ષારો

ઘટકોઆહાર ઘટકસ્ત્રોતત્રુટીજન્ય રોગોમહત્વ

ખનીજક્ષારો 

કેલ્શિયમકેળાં ,દૂધ , દહી,
લીલા પાંદડાવાળા શાકભાજી
હાડકાંને લગતા રોગહાડકાં અને દાંતના બંધારણ માટે
 આયર્નલીલા પાંદડાવાળા શાકભાજીએનિમિયા 
 આયોડીનમીઠુંગોઇટર
 સલ્ફરડુંગળીચામડીને લગતા રોગચામડીના સૌંદર્ય માટે
 ફૉસ્ફરસલીલા પાંદડા વાળા શાકભાજીહાડકાને લગતા રોગો માટેહાડકાના ઘડતર માટે
આહારના ઘટકો: ખનીજક્ષાર
ઘટકોઆહાર ઘટકસ્ત્રોતત્રુટીજન્ય રોગોમહત્વ

વિટામીન 

વિટામીન – A
ગાજર, દૂધ, માખણ,કોડલિવર ઓઇલ 
રતાંધણાપણું
આંખ અને ત્વચા સ્વસ્થ રહે.
 
વિટામીન – B
દૂધ,ઈંડા, મગફળી , વટાણા , સોયાબીન 
પેલાગ્રા , બેરીબેરી 
ચેતાતંત્ર અને પાચનતંત્રની કાર્યક્ષમતા માં વધારો.
 
વિટામીન – C
આમળા, લીંબુ, મોસંબી, નારંગી 
સ્કર્વી 
રોગો સામે રક્ષણ આપે
 
વિટામીન – D
સૂર્યના કિરણો દૂધ ,માખણ ,ઈંડા 
સુકતાન 
હાડકાંની વૃધ્ધિ 
 
વિટામીન – E
દૂધ, , માખણ, લીલાં પાંદડા વાળા શાકભાજી 
વંધ્યત્વ
 
વિટામીન – K
દૂધ, ઈંડા, માખણ , માંસ, પાંદડા વાળા શાકભાજી 
યકૃતના રોગ , રક્તસ્ત્રાવ બંધ ન થવો.
રક્તના સંવર્ધન માટે 
આહારના ઘટકો: વિટામીન

5. પાણી :

  • શરીરમાં વાયુઓ, પોષક તત્ત્વો અને ઉત્સર્ગ તત્વોનું વહન કરે છે.

નીચે ઓનલાઈન ક્વિઝ આપો.

ખાલી જગ્યા પૂરો, વૈકલ્પિક પ્રશ્નો અને બીજા પણ આપનું જ્ઞાન ચકાશો.
Share on:

2 thoughts on “1.NCERT Science Solution for Class 6 TO 8: આહારના ઘટકો”

Leave a Comment

You cannot copy content of this page
આજે જ જોડાવો અમારી સાથે...

તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે