ONLINE DAILY GK : GENERAL KNOWLEDGE QUIZ : 86 જનરલ નોલેજ ક્વિઝ

ONLINE DAILY GK
GENERAL KNOWLEDGE-86

ONLINE DAILY GK જનરલ નોલેજ ક્વિઝ 

  • ONLINE DAILY GK GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી ONLINE DAILY GK ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ

    ONLINE DAILY GK

0%
3 votes, 3 avg
66

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 86

FOR ALL COMPETITVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 27

વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચરનું મુખ્ય મથક કયા દેશમાં છે?

 

2 / 27

વર્ષ-૨૦૨૦માં સ્વામી વિવેકાનંદની કેટલામી જન્મજયંતી ઉજવાઈ?

 

3 / 27

વિશ્વ કેન્સર દિવસ ક્યારે આવે છે

 

4 / 27

તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા ક્યા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે.?

 

5 / 27

થોળ પક્ષી અભયારણ ક્યા જિલ્લામાં છે.

 

6 / 27

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજયવ્યાપી પોષણ અભિયાનનો પ્રારંભ ક્યાંથી કર્યો ?

 

7 / 27

રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે?

 

8 / 27

તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે?

9 / 27

વનસ્પતિઓના અભ્યાસને લગતા વિજ્ઞાનને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે ?

 

10 / 27

તાજેતરમાં ઉત્તરાર્ધ મહોત્સવ કયા જિલ્લામાં યોજાયો હતો?

 

11 / 27

મળેલા જીવ નવલકથાના લેખક કોણ છે ?

 

12 / 27

તાજેતરમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કયા પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો

 

13 / 27

લોકસભાના સભ્યનો કાર્યકાળ કેટલા વર્ષ હોય છે.

 

14 / 27

ઈરમા સંસ્થા કયા શહેરમાં આવેલી છે?

 

15 / 27

પંચમહાલ જિલ્લાનું વડું મથક કયું છે.

 

16 / 27

ડાંડિયો સામયિક કોણ ચાલવતું હતું?

 

17 / 27

107 મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ કયાં શહેરમાં યોજાઈ હતી.

 

18 / 27

૭૧માં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની કયા શહેરમાં ઉજવણી થઈ

 

19 / 27

દેશભરમાં ૨૬, જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ કેટલામો પ્રજાસત્તાક પર્વ ઉજવાયો ?

 

20 / 27

વિશ્વ પૃથ્વી દિવસ કયારે મનાવવામાં આવે છે ?

 

21 / 27

ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો છે?

 

22 / 27

દયારામનો અક્ષરદેહના લેખક કોણ છે.

 

23 / 27

ISROનું હેડ ક્વાર્ટર કચા શહેરમાં છે?

 

24 / 27

હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય કયા જિલ્લામાં છે?

 

25 / 27

ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કોણ બન્યા?

26 / 27

ત્રીજી ખેલો ઈન્ડિયા યુથ ગેમ કયા રાજ્યમાં યોજાઈ હતી?

 

27 / 27

તાજેતરમાં શાંઘાઈ સહયોગ સંગઠન દ્વારા આઠ અજાયબીમાં કોનો સમાવેશ કરાયો?

 

Your score is

The average score is 33%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.