3. જનરલ નોલેજ ક્વિઝ : ભાષા-Online Free Mock Test Of Gk

0%
12 votes, 3.6 avg
294

GENERAL KNOWLEDGE QUIZ

GENERAL KNOWLEDGE - BHASHA QUIZ

FOR ALL COMPETITIVE EXAM

1 / 25

"જયંતિ" શબ્દનો વિરુધ્ધાર્થી શબ્દ પસંદ કરો.

2 / 25

નીચેમાંથી કયું એક વિધિ વાક્ય છે ?

3 / 25

"ક્રુષ્ણ પક્ષ " શબ્દ નો વિરુધ્ધાર્થી શબ્દ પસંદ કરો.

4 / 25

"નખ ખૂંપવો" એટ્લે શું ?

5 / 25

વૃક્ષની __________ કહેવાય અને તારાનું _____ કહેવાય . - યોગ્ય સમૂહવાચક વિકલ્પ પસંદ કરો.

6 / 25

નીચેમાંથી કયો ભાવે પ્રયોગ છે?

7 / 25

"કૂવો હવાડો કરવો"એટલે શું ?

8 / 25

"ભૂચર" શબ્દનો વિરુધ્ધાર્થી શબ્દ પસંદ કરો .

9 / 25

"લાઘવ" શબ્દનો વિરુધ્ધાર્થી પસંદ કરો.

10 / 25

"ખોડો કાઢવો"  રૂઢિપ્રયોગ નો અર્થ આપો.

11 / 25

જલીકટ્ટુ તહેવાર કયા રાજય સાથે સંબંધિત છે?

12 / 25

નીચે પૈકી ક્યા વિકલ્પમાં "પાઘડી ફેરવવી" રૂઢિપ્રયોગ નો અર્થ સરે છે?

13 / 25

ગુજરાતી ભાષાની સૌ પ્રથમ પૂર્ણ લંબાઇની ગુજરાતી ફિલ્મ "નરસિંહ મહેતા' ના નિર્દેશક કોણ હતા ?

14 / 25

"સકર્મક" શબ્દનો વિરુધ્ધાર્થી શબ્દ પસંદ કરો.

15 / 25

અનુપમાથી જવાય છે . - ભાવે પ્રયોગમાંથી કર્તરી પ્રયોગમાં રૂપાંતર કરો.

16 / 25

મહારાજ તો ખુશ થઈ ગયા -  આ વાક્યમાં નિપાત જણાવો.

17 / 25

હરણ નું _____ કહેવાય અને હાથીનું ______ કહેવાય .- યોગ્ય સમૂહ વાચક વિકલ્પ પસંદ કરો.

18 / 25

નીચેમાંથી કયું એક નિષેધ વાક્ય છે ?

19 / 25

"નાકમાં ઊંટ ચાલવા" એટ્લે શું ?

20 / 25

"અવધિ " શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે?

21 / 25

નીચે પૈકી કઈ લિપિ જમણેથી ડાબે લખાય છે.?

22 / 25

"કૌતુક પ્રિય" શબ્દનો વિરુદ્ધાર્થી પસંદ કરો.

23 / 25

સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાતો તરણેતરનો મેળો ________ ખાતે ભરાય છે.

24 / 25

બૌધ્ધ પૂરાતત્વીય સ્થળ દેવની મોરી _____________ માં સ્થિત છે =.

25 / 25

બેડાની _______ કહેવાય અને રૂનું __________ કહેવાય. યોગ્ય સમૂહવાચક વિકલ્પ પસંદ કરો.

Your score is

The average score is 51%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.