ONLINE GK TEST : GENERAL KNOWLEDGE QUIZ : 94 જનરલ નોલેજ ક્વિઝ July 7, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-94 Table of Contents Toggle ONLINE GK TEST જનરલ નોલેજ ક્વિઝ પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.જનરલ નોલેજ ક્વિઝONLINE GK TESTઆપની સામાન્ય માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. ONLINE GK TEST જનરલ નોલેજ ક્વિઝ ONLINE GK TEST GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી ONLINE GK TEST ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.ONLINE GK TEST શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝONLINE GK TEST 0% 0 votes, 0 avg 32 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 94 FOR ALL COMPETITVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 લોક પ્રશાસન એ વિજ્ઞાન નથી - આ વાત સિદ્ધ કરનાર કોણ? લ્યૂથર ગુલિક રોબર્ટ ડહલ સાઇમન નીગ્રો 2 / 25 “બોન્ડેડ રેશનાલિટી”નો ખ્યાલ નીચે પૈકીના કોણે આપ્યો? હર્બર્ટ સાઇમન એફ. ડબ્લ્યુ રિગ્સ અબ્રાહમ મેસ્લો વૅક્સ વૅબર 3 / 25 જાણીતો નિબંધ ‘ધ સ્ટડી ઓફ એડમિનીસ્ટ્રેશન' કોણે લખ્યો? વૂડો વિલ્સન ફ્રેડરિક ટેલર માર્ગારેટ થૅચર વાઇટ વૅલ્ડો 4 / 25 લોક પ્રશાસનના ક્યા તબક્કાને સુવર્ણ યુગ કહેવામાં આવે છે? તૃતીય તબક્કો ચતુર્થ તબક્કો પ્રથમ તબક્કો દ્વિતીય તબક્કો 5 / 25 સંસદમાં બજેટ પસાર થતી વખતે ‘ગિલોટીન’ શબ્દ કઇ માગો માટે લાગુ પડે છે? જેના વિશે ચર્ચા થઈ હોય અને ઘટાડી દેવાઈ હોય જેના વિશે ચર્ચા થઈ હોય અને મંજૂર થઈ હોય જેના વિશે ચર્ચા થઈ હોય, પણ મંજૂર ન થઈ હોય સમયના અભાવે જેની ચર્ચા ન થઈ હોય 6 / 25 પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો ઉલ્લેખ .......... તરીકે થાય છે. પ્રોસેસ આ પૈકીના બધા અભ્યાસનું ક્ષેત્ર ડિસિપ્લિન 7 / 25 એક સ્વતંત્ર વિષય તરીકે લોકપ્રશાસનનો જન્મ ક્યાં અને ક્યારે થયો? અમેરિકા ૧૯૮૭ જર્મની, ૧૯૩૭ અમેરિકા, ૧૯૭૦ અમેરિકા, ૧૮૮૭ 8 / 25 “હાવથ્રોન ઇફેક્ટ” અનુસાર ઉત્પાદકતામાં વૃદ્ધિ ક્યા કારણે થાય છે? નિરીક્ષકોની હાજરી ભૌતિક કામગીરીનો સારો માહોલ આ પૈકી કોઇ નહીં સુરક્ષિત નોકરી 9 / 25 રાજનીતિ અને લોક પ્રશાસન, બંને અલગ છે તેવો ખ્યાલ સૌથી પહેલા કોણે રજૂ કર્યો? મેકવેલી કાર્લ માર્કસ્ વૂડો વિલ્સન ઍરિસ્ટોટલ 10 / 25 Span of Control’ - નો મતલબ જણાવો. Tenure of apost GeographicalJurisdiction Power to control others Number of subordinates under a superior 11 / 25 કોઇ બંધારણની રચના કરવી તો સહેલી હોય છે, પણ તેનો અમલ કરવો જ મુશ્કેલ હોય છે. - આ કથન કોણે કર્યું? સાઇમન પ્લેટો વુડ્રો વિલ્સન હેનરી ફૅયોલ 12 / 25 સંસ્થાના ૧૪ સિદ્ધાંતો' આપનાર કોણ? હૅનરી ફેયોલ ફ્રેડરિક ટૅયલર મૅક્સ પ્લૅટો 13 / 25 ‘પરફોર્મન્સ બજેટ' શબ્દ સૌથી પહેલા કોણે આપ્યો? USAનું દ્વિતીય હૂવર કમિશન ભારતીય વહીવટી સુધારણા પંચ ભારતીય અંદાજ સમિતિ USAનું પ્રથમ હૂવર કમિશન 14 / 25 લ્યૂથર ગુલિકના મતે લોક પ્રશાસન કેટલા તત્વો વડે બનેલું છે? ૧૩ ૭ ૧૧ ૫ 15 / 25 લોક પ્રશાસનનો પહેલો તબક્કો ક્યા થી ક્યા સુધીનો મનાય છે? ૧૮૮૭-૧૯૨૫ ૧૮૮૭-૧૯૨૬ ૧૯૮૭-૨૦૦૧ ૧૯૮૭-૨૦૨૬ 16 / 25 પરફોર્મન્સ ઓડિટનો ઉપયોગ ક્યા બે પરિબળ વચ્ચેની તુલના તરીકે થાય છે? એકત્રિત થયેલી આવક અને સંભવિત આવક વાસ્તવિક ખર્ચ અને દસ્તાવેજી ખર્ચ આ પૈકી કોઇ નહીં ફાળવાયેલા લક્ષ્યાંકો સામે સંસ્થાની ગતિવિધિઓ 17 / 25 નીચે પૈકીનું કોણ લોક પ્રશાસનના પિતા તરીકે ઓળખાય છે? વુડ્રો વિલ્સન લ્યૂથર ગુલિક ઍરિસ્ટોટલ ચાર્લ્સ દ ડ્યુવેલ 18 / 25 POSDCORBમાં R નો અર્થ શું થાય? Rejection Reporting All Renaming 19 / 25 હાવથ્રોન પ્રયોગો કોણે હાથ ધર્યા હતાં? ઍલ્ટન મૅયો અબ્રાહમ એચ. મૅસ્લો માર્ક ટ્વેઇન આ પૈકી કોઇ નહીં 20 / 25 લોક પ્રશાસનને લગતો અર્થશાસ્ત્ર ગ્રંથ કોણે લખ્યો? પ્લૅટો કૌટિલ્ય કન્ફયુશિયસ ઍરિસ્ટોટલ 21 / 25 કોઇ સંસ્થામાં વ્હીસલ બ્લોઅર એ શું હોય છે? એ વ્યક્તિ કે જે પોતાના વિભાગમાં ચાલતી ગેરરીતિ જાહેરમાં ખુલ્લી પાડે એ વ્યક્તિ કે જેને સારી સિસોટી વગાડતા આવડતી હોય સંસ્થાનો સૌથી ઉચ્ચ અધિકારી કાર પાર્કિંગ કરાવનારી વ્યક્તિ 22 / 25 નૂતન લોક પ્રશાસનનું પ્રથમ પાઠ્ય પુસ્તક કોણે લખ્યું? લ્યૂથર ગુલિક કૈંક મેરોની એલ. ડી. વ્હાઇટ નીગ્રો 23 / 25 .‘POSDCORB' દૃષ્ટિકોણનો જનક કોણ? કોઇ નહીં લ્યૂથર ગુલિક એલ. ડી. વ્હાઇટ બંને 24 / 25 લોક પ્રશાસનનું પ્રથમ પાઠ્ય પુસ્તક કોણે લખ્યું હતું? કૈંક મેરોની એલ. ડી. વ્હાઇટ વુડ્રો વિલ્સન વાલ્ડો 25 / 25 લોક પ્રશાસનના ચોથા તબક્કામાં કોનું નામ ઉલ્લેખનીય મનાય છે? લ્યૂથર ગુલિક અને નીગ્રો હેનરી મેન અને નીગ્રો એલ. ડી. વ્હાઇટ અને નીગ્રો હર્બર્ટ સાઇમન અને રોબર્ટ ડહલ Your score is The average score is 40% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">