ONLINE GK TEST : GENERAL KNOWLEDGE QUIZ : 94 જનરલ નોલેજ ક્વિઝ July 7, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-94 Table of Contents Toggle ONLINE GK TEST જનરલ નોલેજ ક્વિઝ પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.જનરલ નોલેજ ક્વિઝONLINE GK TESTઆપની સામાન્ય માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. ONLINE GK TEST જનરલ નોલેજ ક્વિઝ ONLINE GK TEST GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી ONLINE GK TEST ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.ONLINE GK TEST શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝONLINE GK TEST 0% 0 votes, 0 avg 32 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 94 FOR ALL COMPETITVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 નૂતન લોક પ્રશાસનનું પ્રથમ પાઠ્ય પુસ્તક કોણે લખ્યું? એલ. ડી. વ્હાઇટ કૈંક મેરોની લ્યૂથર ગુલિક નીગ્રો 2 / 25 “બોન્ડેડ રેશનાલિટી”નો ખ્યાલ નીચે પૈકીના કોણે આપ્યો? વૅક્સ વૅબર હર્બર્ટ સાઇમન અબ્રાહમ મેસ્લો એફ. ડબ્લ્યુ રિગ્સ 3 / 25 લ્યૂથર ગુલિકના મતે લોક પ્રશાસન કેટલા તત્વો વડે બનેલું છે? ૧૧ ૫ ૭ ૧૩ 4 / 25 હાવથ્રોન પ્રયોગો કોણે હાથ ધર્યા હતાં? અબ્રાહમ એચ. મૅસ્લો આ પૈકી કોઇ નહીં માર્ક ટ્વેઇન ઍલ્ટન મૅયો 5 / 25 લોક પ્રશાસનનું પ્રથમ પાઠ્ય પુસ્તક કોણે લખ્યું હતું? કૈંક મેરોની વાલ્ડો વુડ્રો વિલ્સન એલ. ડી. વ્હાઇટ 6 / 25 લોક પ્રશાસનને લગતો અર્થશાસ્ત્ર ગ્રંથ કોણે લખ્યો? ઍરિસ્ટોટલ કૌટિલ્ય કન્ફયુશિયસ પ્લૅટો 7 / 25 રાજનીતિ અને લોક પ્રશાસન, બંને અલગ છે તેવો ખ્યાલ સૌથી પહેલા કોણે રજૂ કર્યો? ઍરિસ્ટોટલ વૂડો વિલ્સન મેકવેલી કાર્લ માર્કસ્ 8 / 25 ‘પરફોર્મન્સ બજેટ' શબ્દ સૌથી પહેલા કોણે આપ્યો? ભારતીય વહીવટી સુધારણા પંચ USAનું દ્વિતીય હૂવર કમિશન USAનું પ્રથમ હૂવર કમિશન ભારતીય અંદાજ સમિતિ 9 / 25 .‘POSDCORB' દૃષ્ટિકોણનો જનક કોણ? બંને કોઇ નહીં એલ. ડી. વ્હાઇટ લ્યૂથર ગુલિક 10 / 25 લોક પ્રશાસનનો પહેલો તબક્કો ક્યા થી ક્યા સુધીનો મનાય છે? ૧૮૮૭-૧૯૨૬ ૧૯૮૭-૨૦૦૧ ૧૮૮૭-૧૯૨૫ ૧૯૮૭-૨૦૨૬ 11 / 25 Span of Control’ - નો મતલબ જણાવો. Number of subordinates under a superior Tenure of apost Power to control others GeographicalJurisdiction 12 / 25 એક સ્વતંત્ર વિષય તરીકે લોકપ્રશાસનનો જન્મ ક્યાં અને ક્યારે થયો? જર્મની, ૧૯૩૭ અમેરિકા ૧૯૮૭ અમેરિકા, ૧૯૭૦ અમેરિકા, ૧૮૮૭ 13 / 25 સંસદમાં બજેટ પસાર થતી વખતે ‘ગિલોટીન’ શબ્દ કઇ માગો માટે લાગુ પડે છે? જેના વિશે ચર્ચા થઈ હોય અને મંજૂર થઈ હોય સમયના અભાવે જેની ચર્ચા ન થઈ હોય જેના વિશે ચર્ચા થઈ હોય, પણ મંજૂર ન થઈ હોય જેના વિશે ચર્ચા થઈ હોય અને ઘટાડી દેવાઈ હોય 14 / 25 લોક પ્રશાસનના ચોથા તબક્કામાં કોનું નામ ઉલ્લેખનીય મનાય છે? હર્બર્ટ સાઇમન અને રોબર્ટ ડહલ હેનરી મેન અને નીગ્રો લ્યૂથર ગુલિક અને નીગ્રો એલ. ડી. વ્હાઇટ અને નીગ્રો 15 / 25 જાણીતો નિબંધ ‘ધ સ્ટડી ઓફ એડમિનીસ્ટ્રેશન' કોણે લખ્યો? ફ્રેડરિક ટેલર માર્ગારેટ થૅચર વાઇટ વૅલ્ડો વૂડો વિલ્સન 16 / 25 લોક પ્રશાસન એ વિજ્ઞાન નથી - આ વાત સિદ્ધ કરનાર કોણ? સાઇમન રોબર્ટ ડહલ નીગ્રો લ્યૂથર ગુલિક 17 / 25 નીચે પૈકીનું કોણ લોક પ્રશાસનના પિતા તરીકે ઓળખાય છે? ઍરિસ્ટોટલ ચાર્લ્સ દ ડ્યુવેલ લ્યૂથર ગુલિક વુડ્રો વિલ્સન 18 / 25 લોક પ્રશાસનના ક્યા તબક્કાને સુવર્ણ યુગ કહેવામાં આવે છે? પ્રથમ તબક્કો દ્વિતીય તબક્કો ચતુર્થ તબક્કો તૃતીય તબક્કો 19 / 25 પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો ઉલ્લેખ .......... તરીકે થાય છે. અભ્યાસનું ક્ષેત્ર પ્રોસેસ ડિસિપ્લિન આ પૈકીના બધા 20 / 25 પરફોર્મન્સ ઓડિટનો ઉપયોગ ક્યા બે પરિબળ વચ્ચેની તુલના તરીકે થાય છે? વાસ્તવિક ખર્ચ અને દસ્તાવેજી ખર્ચ ફાળવાયેલા લક્ષ્યાંકો સામે સંસ્થાની ગતિવિધિઓ આ પૈકી કોઇ નહીં એકત્રિત થયેલી આવક અને સંભવિત આવક 21 / 25 POSDCORBમાં R નો અર્થ શું થાય? All Rejection Reporting Renaming 22 / 25 કોઇ બંધારણની રચના કરવી તો સહેલી હોય છે, પણ તેનો અમલ કરવો જ મુશ્કેલ હોય છે. - આ કથન કોણે કર્યું? પ્લેટો હેનરી ફૅયોલ સાઇમન વુડ્રો વિલ્સન 23 / 25 કોઇ સંસ્થામાં વ્હીસલ બ્લોઅર એ શું હોય છે? એ વ્યક્તિ કે જે પોતાના વિભાગમાં ચાલતી ગેરરીતિ જાહેરમાં ખુલ્લી પાડે એ વ્યક્તિ કે જેને સારી સિસોટી વગાડતા આવડતી હોય કાર પાર્કિંગ કરાવનારી વ્યક્તિ સંસ્થાનો સૌથી ઉચ્ચ અધિકારી 24 / 25 સંસ્થાના ૧૪ સિદ્ધાંતો' આપનાર કોણ? પ્લૅટો ફ્રેડરિક ટૅયલર મૅક્સ હૅનરી ફેયોલ 25 / 25 “હાવથ્રોન ઇફેક્ટ” અનુસાર ઉત્પાદકતામાં વૃદ્ધિ ક્યા કારણે થાય છે? આ પૈકી કોઇ નહીં નિરીક્ષકોની હાજરી ભૌતિક કામગીરીનો સારો માહોલ સુરક્ષિત નોકરી Your score is The average score is 40% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">