ONLINE TEST DAILY GK : 25 – જનરલ નોલેજ ક્વિઝ

ONLINE TEST GK 25
GENERAL KNOWLEDGE 25

ONLINE TEST DAILY GK 25 –  જનરલ નોલેજ ક્વિઝ

  • ONLINE TEST DAILY GK GPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી ONLINE TESTGK QUIZ ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • ONLINE TEST DAILY GK  CORNER

0%
2 votes, 1.5 avg
39

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 25

FOR ALL COMPETITIVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

વર્લ્ડ કાઇન્ડનેસ ડે" કયા દિવસે ઉજવાય છે?

2 / 25

નીચે પૈકીનું ક્યું સંદેશાવ્યવહારનું પરંપરાગત માધ્યમ નથી?

 

3 / 25

દૂધમાં રહેલા મુખ્ય પ્રોટીનનું નામ શું છે?

4 / 25

સામાન્ય રીતે દૂધમાં...... ની ભેળસેળ જોવા મળતી નથી.

 

5 / 25

ગુજરાતના મુઝફ્ફરીદ વંશના સુલતાન બહાદુર શાહના મૃત્યુ બાદ વર્ષ ૧૫૩૭માં.......... ની તાજપોશી થઈ.?

6 / 25

બાળકના જન્મ બાદ સ્તનપાનની શરૂઆત ક્યારે થવી જોઇએ?

 

7 / 25

રિક્ટર સ્કેલનો ઉપયોગ શા માટે થાય છે?

8 / 25

કાશ્મીરના કવિ બિલ્હણે ગુજરાતના રાજા કર્ણદેવ પહેલો - મયણલ્લાદેવીના પ્રણય પર .....
નાટિકાની રચના કરી હતી.

 

9 / 25

૨ ઓક્ટોબરે ગુજરાત વિધાનસભામાં ......... ના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પીને શ્રદ્ધાસુમન અર્પિત કરાયા.

 

10 / 25

ગુજરાતના પ્રાચીન ઇતિહાસ માટેનો આધારભૂત ગ્રંથ “પ્રબંધ ચિંતામણિ” કોણે રચ્યો હતો?

 

11 / 25

‘કવ્વાલી' નામની ગાન પદ્ધતિના વિકાસમાં .......... નો સિંહફાળો છે

 

12 / 25

સ્ટાર્ચને પાણીમાં ગરમ કરવામાં આવે તો કઈ પ્રક્રિયા થાય છે ?

 

13 / 25

.. "The Daughter from a Wishing Tree: Unusual Tales about Women in Mythology" પુસ્તક ના લેખક કોણ છે?

14 / 25

ICPSનું પૂર્ણ નામ જણાવો.

 

15 / 25

વિટામિન H ને વધુ સામાન્ય રીતે ............ તરીકે ઓળખવામાં આવે છે.

 

16 / 25

સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ વર્ષ ....... માં થયો હતો.

 

17 / 25

Dysphagia એટલે શું?

 

18 / 25

પાટણના રાજા કુમારપાળ સોલંકીએ વ્યાકરણ વિષયક........ ગ્રંથ ની રચના કરી હતી

 

19 / 25

નીચે પૈકીના આ મહિલા એક 'સ્પ્રિંટર' (દોડવીર) છે?

20 / 25

મધમાં પાણીનું પ્રમાણ આશરે કેટલું હોય છે?

 

21 / 25

ગુજરાતમાં માતા અને બાળકની સુરક્ષા માટેનું કાર્ડ.............. નામે ઓળખાય છે,

 

22 / 25

ગાલપચોળિયું શેના લીધે થતી સમસ્યા છે?

 

23 / 25

ગુજરાત સરકારની દૂધ સંજીવની યોજનાનો મુખ્ય ઉદ્દેશ શો છે?

 

24 / 25

પાટણના સહસ્ત્રલિંગ સરોવર અગાઉ....... સરોવરના નામે ઓળખાતું.

 

25 / 25

જૂનાગઢના ઉપરકોટની ગુફાઓ ક્યા ધર્મની સ્થાપત્યકળા ધરાવે છે?

 

Your score is

The average score is 53%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.