DAILY GK QUIZ:ONLINE TEST SERIES :જનરલ નોલેજ ક્વિઝ 14

0%
2 votes, 3 avg
101

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ NO. 14

FOR ALL COMPETITIVE EXAMS.

1 / 25

સૂર્યથી પૃથ્વી ક્યાં દિવસે સૌથી વધારે અંતર પર હોય છે?

2 / 25

ગુજરાતની ઉત્તરથી દક્ષિણ સુધીની લંબાઈ અને પૂર્વથી પશ્ચિમ સુધીની પહોળાઈ જણાવો.

3 / 25

રાની ઝાંસી મરીન નેશનલ પાર્ક ક્યાં આવેલો છે?

4 / 25

ધાબું ભરવા માટે ચૂનાને પીસતી વખતે કરવામાં આવતા નૃત્ય ને .......કહેવામાં આવે છે ?

 

5 / 25

ફાધર વાલેસને ક્યા વર્ષમાં રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો ?

6 / 25

ગુજરાતમાં ચિનાઇ માટીનું જાણીતું ક્ષેત્ર -------.છે.

7 / 25

હાલી નૃત્ય એ સુરત અને તાપી જિલ્લાના-------- આદિવાસીઓનું નૃત્ય છે.

8 / 25

મહી નદીના પ્રવાહમાં ગુજરાતની પહેલા ક્યા કચાં રાજયો આવે છે?

9 / 25

‘શબ્દસૃષ્ટિ મુખપત્ર કઈ સંસ્થાનું છે?

10 / 25

નાયકા અને ધોળીધજા ડેમ ગુજરાતની કઈ નદી પર બંધાયા છે?

11 / 25

‘ધરાગુર્જરી' કૃતિ ક્યા ગુજરાતી સાહિત્યકારની છે?

12 / 25

‘અનુભવિકા’ કૃતિ ક્યા સાહિત્યકારની છે?

13 / 25

સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશ પૈકી ઉત્તરની માંડવની ટેકરીઓમાં ઊંચામાં ઊંચુ શિખર ચોટીલા છે. તેની ઉંચાઈ જણાવો.

14 / 25

અમદાવાદના મશહૂર કાંકરિયા તળાવનું અસલ નામ શું છે?

15 / 25

કાપડની છપાઈ/રંગકામ માટેની ‘કલમકારી’ પ્રક્રિયા માટે ભારતનું ક્યું રાજ્ય/રાજ્યો જાણીતા છે?

 

16 / 25

લુણેજમાંથી ખનિજ તેલ અને નેચરલ ગૅસ વર્ષ ......... માં મળી આવ્યા હતા.

17 / 25

ભમ્મરિયો કૂવો ગુજરાતના ક્યા નગરમાં આવેલો છે?

18 / 25

કપિલ ધારા ધોધ ક્યાં રાજ્યમાં આવેલો છે?

19 / 25

ગોમતીના કાંઠે વસેલા ડાકોર સાથે ક્યાં ભક્ત ની યાદો જોડાયેલી છે?

20 / 25

ઝીણાભાઈ રતનજી દેસાઈ ગુજરાતી સાહિત્યમાં ----- તખલ્લુસથી ઓળખાય છે.

 

21 / 25

કૌઈ પણ સદીનો છેલ્લો દિવસ નીચે પૈકી ક્યો વાર ન હોઈ શકે?

22 / 25

રણજિતરામ સુવર્ણચંદ્રક કઈ સંસ્થા દ્વારા અપાય છે?

 

23 / 25

ગોહિલ વંશના ક્યાં રાજાએ ઈ. સ. ૧૭૨૩ માં ભાવનગર ની સ્થાપના કરી હતી?

24 / 25

કાળી માટી ક્યાં પાક માટે ઉત્તમ ગણાય છે?

25 / 25

સૌરાષ્ટ્રના સુવિખ્યાત સંત આપાગીગાની સમાધિનું સ્થળ ક્યું છે?

Your score is

The average score is 47%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ.

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.