Quiz About Important Institutions of Education 2023|શિક્ષણ જગતની મહત્વની સંસ્થાઓ ક્વિઝ December 30, 2022 by FreeStudyGuajarat.in Quiz About Important Institutions of Education 2023|શિક્ષણ જગતની મહત્વની સંસ્થાઓ ક્વિઝ Quiz About Important Institutions of Education 2023|શિક્ષણ જગતની મહત્વની સંસ્થાઓ ક્વિઝ ટેટ-ટાટ પરીક્ષા માટેQuiz About Important Institutions of Education 2023|શિક્ષણ જગતની મહત્વની સંસ્થાઓ ક્વિઝQuiz About Important Institutions of Education 2023|શિક્ષણ જગતની મહત્વની સંસ્થાઓ ક્વિઝશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 47 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! Quiz About Important Institutions of Education 0% 3 votes, 5 avg 116 શિક્ષણ જગતની મહત્વની સંસ્થાઓ Important Institutions of Education નીચે START બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 10 પ્રાથમિક શાળાના બાળકોને તરંગ અને ઉલ્લાસમય અને ભાર વિનાનું ભણતર પૂરું પાડવું કઈ સંસ્થાનો ઉદ્દેશ છે? NCERT CASE GCERT DIET 2 / 10 NCERT ના વડા હોદ્દાઓની રૂએ કોણ હોય છે ? C.M. P.M. MHRD ના વડા મંત્રી 3 / 10 'જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન' નું ટૂંકું નામ જણાવો. DEIT CASE DIET GCERT 4 / 10 શૈક્ષણિક સંશોધનો હાથ ધરવા કઈ સંસ્થાનો ઉદ્દેશ છે ? CASE DIET NCERT GCERT 5 / 10 હાલનુ GCERT નું વડુ મથક ક્યાં આવેલું છે? દિલ્હી ગાંધીનગર મુંબઈ અમદાવાદ 6 / 10 GCERT કયું સામાયિક બહાર પાડે છે ? બાલસૃષ્ટિ જીવનશિક્ષણ બાળભાસ્કર બાલવિશ્વ 7 / 10 GCERT નું પૂરું નામ જણાવો. એક પણ નહી Gujarat Council In Edu. Research Gujarat Council For Edu. Research Gujarat Council of Edu. Research 8 / 10 P.T.C. નું નામ બદલી ને શું નવું નામ આપવામાં આવી છે ? D.bed D.ald એકપણ નહી D.I.ed 9 / 10 CRC નું પૂરું નામ જણાવો. ક્લસ્ટર રીકેપ સેન્ટર એકપણ નહી કલસ્ટર રોસોર્સ સેન્ટર સેન્ટર રિસોર્સ સેન્ટર 10 / 10 NCERT નું વડુમથક ક્યાં આવેલું છે? દિલ્હી ગાંધીનગર મુંબઈ હૈદરાબાદ Your score is The average score is 34% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 1 JUNE 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 1...Read More 29 MAY 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 29...Read More સમયનો સદઉપયોગ કેવી રીતે કરશો ? સમયનો...Read More Load More EDUCATIONAL PSYCHOLOGY QUIZ મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">