Quiz About Shixan Na Nutan Pravaho 2023|શિક્ષણના નૂતન પ્રવાહો વિશે ક્વિઝ December 31, 2022 by FreeStudyGuajarat.in Quiz About Shixan Na Nutan Pravaho 2023શિક્ષણના નૂતન પ્રવાહો વિશે ક્વિઝ Table of Contents Toggle Quiz About Shixan Na Nutan Pravaho 2023શિક્ષણના નૂતન પ્રવાહો વિશે ક્વિઝ ટેટ-ટાટ પરીક્ષા માટેQuiz About Shixan Na Nutan Pravaho 2023શિક્ષણના નૂતન પ્રવાહો વિશે ક્વિઝરોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.Quiz About Shixan Na Nutan Pravaho 2023આપનો પ્રતિભાવ આપશો. 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સEDUCATIONAL PSYCHOLOGY QUIZ Quiz About Shixan Na Nutan Pravaho 2023શિક્ષણના નૂતન પ્રવાહો વિશે ક્વિઝ ટેટ-ટાટ પરીક્ષા માટેQuiz About Shixan Na Nutan Pravaho 2023શિક્ષણના નૂતન પ્રવાહો વિશે ક્વિઝQuiz About Shixan Na Nutan Pravaho 2023શિક્ષણના નૂતન પ્રવાહો વિશે ક્વિઝશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 20 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! Quiz About Shixan Na Nutan Pravaho 2023 0% 6 votes, 2.5 avg 109 SHIXAN NA NUTAN PRAVAHO 2023 નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 20 SoE સંદર્ભે સાયન્સ ઓફ લર્નિંગ રીસર્ચ ઇન્સ્ટીટયુટ દ્વારા કઈ કામગીરી કરવાની પ્રસ્તાવિત છે.? ANALYZE AND IDENTIFY THE TRAINING GAPS OF TEACHERS ઉપરોક્ત તમામ SHORT COMINGS IN PEDAGOG SHORTCOMINGS IN LEARNING CONTENT 2 / 20 SoE અંતર્ગત સ્કૂલ ઇન્સ્પેકટર દ્વારા પ્રથમ ૧૦૦ દિવસમાં પસંદ થયેલ શાળાનું કેટલી વાર મૂલ્યાંકન કરવામાં આવશે? 1 2 3 5 3 / 20 એસ્પાયરીંગ સ્કૂલ ઓફ એક્ષેલન્સ અંતર્ગત રાજ્યની કેટલી સરકારી, ગ્રાન્ટેડ માધ્યમિક - ઉચ્ચતર માધ્યમિક શાળાઓને અપગ્રેડ કરાશે? 1000 2000 5000 4000 4 / 20 SoE ની ઘોષણા દર કેટલાં દિવસે કરવાની થાય છે? 500 100 200 50 5 / 20 NAS નું પૂરું નામ શું છે? નેશનલ એચીવમેન્ટ સ્ટુડન્ટ નેશનલ એસ્પયારીંગ સ્કૂલ નેશન એચીવમેન્ટ ઓફ સ્કૂલ નેશનલ એચીવમેન્ટ સર્વે 6 / 20 FLN નું પૂરું નામ શું છે? Formal Literacy and Numeracy Foundational Learning and Numeracy Foundational Literacy and Nubering Foundational Literacy and Numeracy 7 / 20 પ્રથમ તબક્કામાં શાળાએ કેટલાં ગ્રીન સ્ટાર મળેથી SoE માટે ક્વાલીફાઈ બનશે? 3 5 1 2 8 / 20 સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ અંતર્ગત સરકારી શાળાઓના નામાંકનમાં કેટલા ટકા સુધી વધારો કરવાનું ટાર્ગેટ છે? 20 40 10 15 9 / 20 CCC 2.O માટે સરકારે નીચેના કોઈ એક સાથે ભાગીદારી કરી છે... TATA EDUCATION FOUNDATION EKTA FOUNDATION AZIM PREMJI FOUNDATION EkStep Foundation 10 / 20 સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ અંતર્ગત કેટલા ટકા વિદ્યાર્થીઓ ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિમાં સફળતા પ્રાપ્ત કરે તે દર્શાવાયું છે? 70 80 85 75 11 / 20 નીચે પૈકી કયું જોડકું સાચું છે? DISTINCTION સર્ટીફીકેટ-GREEN ONE STAR મેરીટ સર્ટીફીકેટ-GREEN TWO STAR મેરીટ સર્ટીફીકેટ-GREEN THREE STAR મેરીટ સર્ટીફીકેટ-GREEN ONE STAR 12 / 20 નીચે પૈકી કઈ સંસ્થા SoE માટે મોનીટરીંગ અને ઇવેલ્યુશનની પ્રક્રિયા કરશે? ઉપરોક્ત પૈકી એક પણ નહીં CCC 2.O GSQAC CCC ૨.૦ અને GSQAC બંને 13 / 20 નીચે પૈકી કઈ બાબત મેરીટ સર્ટીફીકેટ સાથે જોડાયેલી નથી? 70 થી 80 % બાળકો 80% કે તેથી વધુ ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિઓ મેળવે છે. GSQAC GREEN ONE STAR સર્ટીફીકેટ પ્રાપ્ત કરેલ છે. બધા બાળકો FLN કૌશલ્યો મેળવે છે. 60 થી 70 % બાળકો 80% થી વધુ ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિઓ મેળવે છે. 14 / 20 CCC 2.O શેના પર કેન્દ્રિત છે? Learning Enrollment Schooling Competency 15 / 20 SoE અંતર્ગત સ્કૂલ લીડરશીપ ટ્રેઈનીંગ નીચે પૈકી કઈ સંસ્થા દ્વારા આપવાનું પ્રસ્તાવિત છે? GCERT NCERT STTI GSQAC 16 / 20 કોઈ શાળા સ્કૂલ્સ ઓફ એકસેલન્સ અંતર્ગત GSQAC માં GREEN ૨ સ્ટાર રેટિંગ મેળવે છે. તો તેને કયું સર્ટીફીકેટ મળશે? ઉપર પૈકી એક પણ નહિ School of Excellence Certificate School of Excellence Distinction Certificate School of Excellence Merit Certificate 17 / 20 SoE અંતર્ગત શાળાઓ માટે ત્રીજો તબક્કો કેટલાં દિવસમાં પૂર્ણ થશે? 1000 100 500 300 18 / 20 SoE અંતર્ગત શોર્ટ લીસ્ટ થયેલ શાળાઓને સ્કૂલ ઓફ એક્સેલેન્સ જાહેર કરવા માટે કયું સર્ટીફીકેટ મળવું જરૂરી છે? MARIT CERTIFICATE DISTINCTION CERTIFICATE EXCELLENCE CERTIFICATE GSQAC GREEN THREE STAR CERTIFICATE 19 / 20 STEM Labs નું ફૂલ ફોર્મ શું છે? Science, Teaching, Education, Mathematics પ્રયોગશાળા Science, Technology, Engineering, Mathematics પ્રયોગશાળા School, Technology, Engineering, Mathematics પ્રયોગશાળા Science, Technology, Engineering, Meritous પ્રયોગશાળા 20 / 20 SoEનું લોગો સૂત્ર કયું છે? પ્રજ્વાલિતો જ્ઞાનમ પ્રદીપ: પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ: પ્રજ્વાલિતો જ્ઞાન: પ્રદીપ: પ્રજ્વાલિતો જ્ઞાનમય: પ્રદીપ: Your score is The average score is 18% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 26...Read More 25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 25...Read More 24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 24...Read More Load More EDUCATIONAL PSYCHOLOGY QUIZ મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">