QUIZ GK DAILY : GENERAL KNOWLEDGE QUIZ : 100 જનરલ નોલેજ ક્વિઝ July 20, 2021July 20, 2021 by FreeStudyGuajarat.in Daily General Knowledge-100 Table of Contents Toggle QUIZ GK DAILY જનરલ નોલેજ ક્વિઝ પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.જનરલ નોલેજ ક્વિઝ QUIZ GK DAILYઆપની સામાન્ય માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. QUIZ GK DAILY જનરલ નોલેજ ક્વિઝ QUIZ GK DAILY GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી QUIZ GK DAILY ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો. QUIZ GK DAILY શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝ QUIZ GK DAILY 0% 4 votes, 4 avg 98 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 100 આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી લોકભારતી સણોસરા સંસ્થા કયા જીલ્લામાં આવેલી છે? પોરબંદર ભાવનગર અમરેલી રાજકોટ 2 / 25 ભારતમાં ‘સુશાસન’ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ? ૨૫ ડિસેમ્બર ૨૩ ડિસેમ્બર ૨૬ ડિસેમ્બર ૨૪ ડિસેમ્બર 3 / 25 નવેમ્બર ૨૦૦૦ માં મધ્યપ્રદેશમાંથી જ કયા એક નવા રાજ્યની રચના થઈ? ઉત્તરાખંડ આંધ્ર પ્રદેશ છત્તીસગઢ ઝારખંડ 4 / 25 હૈદ્રાબાદ રાજ્યને ભારત દેશમાં ભેળવી રાખવા માટે સરદાર પટેલના નેતૃત્વ નીચે કોણે મહત્વની ભૂમિકા ભજવી હતી ? ક. મા. મુનશી વી. પી. મેનન શાસ્ત્રીજી જયપ્રકાશ નારાયણ 5 / 25 જૂનાગઢમાં આવેલો અશોકનો શિલાલેખ પ્રાચીન કાળમાં ગુજરાતમાં કયા ધર્મનો પ્રભાવ હોવાનું દર્શાવે છે ? હિન્દુ બૌધ્ધ જૈન પારસી 6 / 25 ભારત પાકિસ્તાનના ભાગલા દરમ્યાન પાકિસ્તાનમાંથી વિસ્થાપિત થયેલાઓના પુનઃવસવાટ માટે ગુજરાતમાં કયું નગર વસાવવામાં આવ્યું હતું? અંજાર જામનગર ભુજ ગાંધીધામ 7 / 25 પંચમહાલ જિલ્લામાં આવેલા પાવાગઢ પર્વત પર કયા માતાજીનું સ્થાનક છે? અંબા માતા ભદ્રકાળી માતા મહાકાળી માતા ભુવનેશ્વરી માતા 8 / 25 અમદાવાદમાં રાયપુર ફેંકવામાં આવ્યો હતો? પાસે કયા વાઈસરોય પર બોમ્બ લોર્ડ હાર્ડીન્જ લોર્ડ મિન્ટો લોર્ડ ક્રિપ્સ લોર્ડ કેનીંગ 9 / 25 “બાપુના પારણાં'' એ કાવ્યસંગ્રહ ગાંધીજી વિષયક કાવ્યોનો છે તે કોણે લખ્યો ? ઝવેરચંદ મેઘાણી રમણલાલ દેસાઈ મહાદેવભાઈ દેસાઈ સ્નેરશ્મિ 10 / 25 સંસદ પોતાના સભ્યોની કેટલી બહુમતી હોય, તો સુપ્રિમ કોર્ટના કોઈ ન્યાયાધીશને પોતાના હોદ્દા પરથી શકે ? દૂર કરી ૧/૨ ૨/૩ ૧/૩ ૧/૪ 11 / 25 સસ્તું સાહિત્યના સ્થાપક નીચેનામાંથી કોણ ? પૂજ્ય મોરારી બાપુ પૂજ્ય શ્રી મોટા ભિક્ષુ અખંડાનંદ સંત પુનિત મહારાજ 12 / 25 જુનાગઢમાં આવેલું સુદર્શન તળાવ કયા રાજવીએ બંધાવ્યું હતું ? વિક્રમાદિત્ય હર્ષવર્ધન ચંદ્રગુપ્ત મૌર્ય સ્કંદગુપ્ત 13 / 25 સર્વોચ્ચ ન્યાયાધીશ સિવાય સુપ્રિમ કોર્ટમાં અન્ય કેટલા ન્યાયાધીશ હોય છે? ૨૭ ૧૮ ૨૩ ૨૫ 14 / 25 એઈડ્ઝના કારણે દર્દીને નીચેનામાંથી શું થાય ? વજન ઘટે ન્યુમોનિયા થાય ઉપરના બધાજ લાંબા સમય સુધી તાવની અસ૨ ૨હે 15 / 25 ભારતનું સૌથી મોટું મીઠા (fresh) પાણીનું સરોવરનીચેનામાંથી કયું ? સાંભર વુલર ચિલ્કા નૈનિતાલ 16 / 25 નીચેનામાંથી ભારતના કયા શહેરમાં ચોમાસાની જગ્યાએ શિયાળામાં વધુ વરસાદ પડે છે ? કેરળ તામિલનાડુ મહારાષ્ટ્ર પંજાબ 17 / 25 નીચેનામાંથી કોનો ઘર્ષણ ઓછું કરવા માટે ઉપયોગ થતો નથી ? ગ્રીસ ઓઈલ ગુંદર ગ્રેફાઈટ 18 / 25 નીચેનામાંથી કયો રોગ ચેપી નથી ? સ્વાઈન ફલુ કન્જકટીવાઈટીસ કોલેરા આર્થરાઈટીસ 19 / 25 દાંડીકૂચ દરમિયાન પોતાની ધરપકડ થાય, તો દાંડીકૂચના નેતૃત્વની જવાબદારી ગાંધીજીએ કોને સોંપી હતી ? અબ્બાસ તૈયબજી ગંગાબેન મજમુદાર કરશનદાસ મૂળજી કસ્તુરબા 20 / 25 (હાઈડ્રોજન) અણુમાં કેટલા ઈલેક્ટ્રોનની હાજરી હોય ૪ 3 ૧ ૨ 21 / 25 સ્વાઈન ફ્લુ નીચેનામાંથી કયા વાયરસને કારણે થાય છે ? HIV-II HBV HIV-I H1N1 22 / 25 હાડકામાં તિરાડ પડી હોઈ તો કયા કિરણોના ઉપયોગથી જાણી શકાય ? બીજ કિરણો કેથોડ કિરણો આલ્ફા કિરણો એક્સ-રે 23 / 25 નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું વડું મથક ક્યા આવેલું છે? આણંદ સુરત નડિયાદ મહેસાણા 24 / 25 ગુજરાતના જાણીતા કાર્ટુનિસ્ટ બંસીલાલ વર્મા ઉપનામથી ઓળખાય છે ? દર્શક આમાંનું કોઈ નહિ ચકોર સુંદરમ 25 / 25 કોના નેતૃત્વ હેઠળ જુનાગઢ રાજ્ય પર કબજો મેળવી શકાયો? રતુભાઈ અદાણી જેઠાલાલ જોષી શામળદાસ ગાંધી રસિકલાલ પરીખ Your score is The average score is 50% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">
પરમાર જીગ્નેશ વિઠ્ઠલભાઈ છે મારું નામ