Quiz Of GK : GENERAL KNOWLEDGE QUIZ : 65 જનરલ નોલેજ ક્વિઝ

QUIZ OF GK
GENERAL KNOWLEDGE-65

Quiz Of Gk જનરલ નોલેજ ક્વિઝ 

  • Quiz of Gk GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Quiz of Gk Online  ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ

    Quiz of Gk 

0%
4 votes, 4 avg
103

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 65

FOR ALL COMPETITVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

‘‘થ્રી મસ્કેટિયર્સ’’ ના લેખક કોણ ?

 

2 / 25

‘‘બોસ્ટન ટી પાર્ટી’’ - કઈ ક્રાંતિ સાથે સંકળાયેલી છે?

 

3 / 25

ક્યા ગર્વનર-જનરલના શાસન દરમિયાન ભારતમાં ટપાલ ટિકિટ લાગુ પડી હતી ?

 

4 / 25

કલોનીંગ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલ ઘેટીનું નામ શું હતું ?

 

5 / 25

વિધાન પરિષદના સભ્ય બનવા માટેની લઘુત્તમ ઉંમર કઈ ?

 

6 / 25

પાલીતાણાના જૈન દેરાસરો ક્યા પર્વત પર આવેલાં છે?

 

7 / 25

ગાંધીજીએ ૧૯૪૨ની ‘‘હિન્દ છોડો’’ લડત દરમિયાન ક્યો નારો આપ્યો હતો?

 

8 / 25

‘મનાલી’ હિલ સ્ટેશન ક્યા રાજ્યમાં આવેલું છે

 

9 / 25

ભારતના બંધારણની કઈ કલમમાં નાગરિકની ફરજો દર્શાવવામાં આવી છે?

 

10 / 25

‘ઓસમ’ના ડુંગરો ક્યાં આવેલાં છે ?

 

11 / 25

પુરાણી બ્રધર્સ ગુજરાતમાં કઈ પ્રવૃત્તિ માટે વિશેષ જાણીતા છે ?

 

12 / 25

ગાજરમાંથી ક્યું વિટામીન મળે છે?

 

13 / 25

વર્ષ : ૨૦૦૪માં જીનિવાથી ક્યા મહાપુરુષના અસ્થિ ભારત લાવવામાં આવ્યા?

 

14 / 25

નીચેનામાંથી જાહેર નાણાંનો રક્ષક કોણ ?

 

15 / 25

જૈન ધર્મના ચોવીસમાં તીર્થંકર કોણ ?

 

16 / 25

ડાયાલિસીસની સારવાર શરીરના ક્યા અંગ સાથે સંબંધિત છે ?

 

17 / 25

હોંગકોંગ શહેર ચીનને ક્યા વર્ષમાં સોંપાયું હતું ?

 

18 / 25

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનું મૃત્યુ ક્યા રાજ્યમાં થયું હતું ?

 

19 / 25

મીઠાનું રાસાયણિક સૂત્ર નીચેનામાંથી ક્યું?

 

20 / 25

‘‘એ મરચન્ટ ઓફ વેનિસ’’ - એ કૃતિના સર્જક કોણ?

 

21 / 25

નવસારી કઈ નદીના કિનારે વસેલું છે ?

 

22 / 25

વિધાનસભા અધ્યક્ષ કોને જવાબદાર છે ?

 

23 / 25

નીચેનામાંથી કોને શેરબજારોમાં કૌભાંડો ન થાય તે માટે ભારત સરકાર દ્વારા સત્તા આપવામાં આવી છે ?

 

24 / 25

‘‘સિસ્મો ગ્રાફ’’ શેના માટેનું સાધન છે ?

 

25 / 25

ચેપલબંધુ કંઈ રમત સાથે સંકળાયેલા છે

 

Your score is

The average score is 60%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.