Quiz GK : GENERAL KNOWLEDGE QUIZ : 64 જનરલ નોલેજ ક્વિઝ

quiz gk
GENERAL KNOWLEDGE-64

Quiz Gk જનરલ નોલેજ ક્વિઝ 

  • Quiz Gk GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Quiz Gk Online  ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ

    Quiz Gk Online

0%
5 votes, 5 avg
77

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 64

FOR ALL COMPETITVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

‘‘જનગણમન'' રાષ્ટ્રગાન કેટલા પદનું છે ?

 

2 / 25

ચિત્રકાર માઈકલ એન્જેલોનું નામ ક્યા દેશ સાથે જોડાયેલું છે ?

 

3 / 25

‘‘જટાયુ’’ ના લેખક નીચેનામાંથી કોણ ?

 

4 / 25

પ્રોટીનની ઉણપથી બાળકોમાં કયો રોગ થાય છે

 

5 / 25

પ્રો. જ્યંત વિષ્ણુ નારલીકરનો સંબંધ નીચેનામાંથી ક્યા વિજ્ઞાન સાથે છે ?

 

6 / 25

ફેન્ચ ક્રાંતિ ક્યા વર્ષમાં થઈ હતી ?

 

7 / 25

ઈલેકટ્રોન ક્યો વીજભાર ધરાવે છે ?

 

8 / 25

ભારતીય સંસદમાં કોનો કોનો સમાવેશ થાય છે ?

9 / 25

નીચેનામાંથી કોણ સંસદની કોઈપણ ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે?

 

10 / 25

ઉત્ક્રાંતિવાદનો સિધ્ધાંત ક્યા વૈજ્ઞાનિકે આપ્યો હતો.

 

11 / 25

ઉજ્જૈન કઈ નદી પર વસેલું શહેર છે

 

12 / 25

ક્યું શહેર જહાજ ભાંગવાના ઉદ્યોગ સાથે સંકળાયેલું છે ?

 

13 / 25

નીચેનામાંથી ક્યો પદાર્થ સૌથી કઠણ છે ?

 

14 / 25

ઈકો માર્ક’ એવી ભારતીય વસ્તુઓ પર આપવામાં આવે છે કે જે...

 

15 / 25

મેકમોહન લાઈન ક્યા બે દેશ વચ્ચે છે ?

 

16 / 25

નીચેનામાથી ક્યા જાણીતા ગુજરાતી કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ ‘વાસુકિ’ છે ?

17 / 25

ફળોને પકવવા ક્યા ગેસનો ઉપયોગ કરવામાં આવે છે?

 

18 / 25

નાગપુર ક્યા ફળ માટે વિશેષ પ્રખ્યાત છે ?

 

19 / 25

ધોળકાનું મલાવ તળાવ કોની ન્યાયપ્રિયતાનું પ્રતીક છે?

 

20 / 25

કવિ કાલિદાસ ક્યા રાજાના દરબારમાં કવિ હતા ?

 

21 / 25

પ્રોટીનનો બંધારણીય એકમ ક્યો?

22 / 25

યોગદર્શનના રચચતા કોણ ?

23 / 25

સુપ્રસિદ્ધ તરણેતરનો મેળો કયા જિલ્લામાં યોજાય છે?

24 / 25

કહો જોઈએ એસ્કોર્બિક એસિડ એ ક્યું વિટામીન છે ?

 

25 / 25

ડાયાલિસીસની સારવાર શરીરના ક્યા અંગ સાથે સંબંધિત છે ?

 

Your score is

The average score is 61%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.