Quotes by Great People Quiz | મહાન વ્યક્તિઓની કહેલી ઉક્તિઓ અને સૂત્રો વિષે ક્વિઝ 1 December 2, 2022December 2, 2022 by FreeStudyGuajarat.in Quotes by great people Quotes by Great People Quiz | મહાન વ્યક્તિઓની કહેલી ઉક્તિઓ અને સૂત્રો વિષે ક્વિઝ Quotes by Great People Quiz | મહાન વ્યક્તિઓની કહેલી ઉક્તિઓ અને સૂત્રો વિષે ક્વિઝQuotes by Great People Quiz | મહાન વ્યક્તિઓની કહેલી ઉક્તિઓ અને સૂત્રો વિષે ક્વિઝ ટે Quotes by Great People Quiz | મહાન વ્યક્તિઓની કહેલી ઉક્તિઓ અને સૂત્રો વિષે ક્વિઝ શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 18 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! Test Name Questions Test Type Quotes By Great People Quiz 18 MCQ Quotes by Great People Quiz 0% 0 votes, 0 avg 37 ગુજરાતી સાહિત્ય ક્વિઝ Quotes by Great People START બટન પર કિલક કરી ટેસ્ટ આપો. 1 / 18 જય હિન્દ સૂત્ર કોણે આપ્યું ? સુભાષચંદ્ર બોઝ ગાંધીજી જવાહરલાલ નેહરુ ઇન્દિરા ગાંધી 2 / 18 બકરી ની જેમ 100 વર્ષ જીવવા કરતાં એક પળ સિંહ ની જેમ જીવવું બહેતર છે આ વાક્ય કોનું છે ? બાજીરાવ -1 મંગલ પાંડે મહારાણા પ્રતાપ ટીપું સુલતાન 3 / 18 ભારત વર્ષના પ્રથમ ફિલ્ડ માર્શલની ગૌરવભરી કામગીરી કોણે કરી હતી ? લોર્ડ માઉન્ટ બેટન જનરલ કરીઅપ્પા જવાહરલાલ નેગરું જનરલ માણેકશા 4 / 18 હિન્દ , હિન્દુ અને હિંદોસ્તા નો નારો કોણે આપેલો ? ઇકબાલ સુખદેવ ભારાતેન્દુ હરિશ્વચંદ્ર ભગતસિહ 5 / 18 "માય લાઇફ ઇસ માય મૅસેજ" આ ઉક્તિ કોની છે? રાજીવ ગાંધી ગાંધીજી જવાહર લાલ નેહરુ અબ્દુલ કલામ 6 / 18 ભારતની આઝાદી ના આંદોલનો દરમિયાન અંગ્રેજો ને ‘કવીટ ઈન્ડિયા’ સૂત્ર કયા નેતાએ આપ્યું ? ગાંધીજી જવાહરલાલ નેહરુ સુભાષ ચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ 7 / 18 સરહદ ના ગાંધીજી તરીકે કોણ ઓળખાય છે ? જવાહરલાલ ખાન અબ્દુલ ગફરખાન મહાત્મા ગાંધીજી મહંમદ અલી જીણા 8 / 18 ગુજરાત ના સત્યાગ્રહી ઓમાં ડુંગળી ચોર તરીકે કોણ પ્રસિદ્ધ છે ? નરહરિ પરિધ મોહનલાલ પંડયા વામન રાવ મુકાદમ દ્વારકા દાસ તલાટી 9 / 18 "તુમ મુજે ખૂન દો મે તુમ્હે આઝાદી દૂંગા" આ ઉક્તિ કોની છે? જવાહરલાલ નેહરુ સુભાષ ચંદ્ર બોઝ ગાંધીજી લાલ બહાદુર શાસ્ત્રી 10 / 18 ગાંધીજી ના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ? લિયો ટોલ્સટોય રામનારાયણ વી . પાઠક શ્રીમદ રાજચંદ્ર ગોપાલ કૃષ્ણ ગોખલે 11 / 18 ગાંધીજી માટે મહાત્મા શબ્દ સૌ પ્રથમ કોણે વાપરેલો ? વિનોબા ભાવે સરદાર વલ્લભભાઈ કોઈક પત્રકાર રવીન્દ્રનાથ ટાગોર 12 / 18 "આરામ હરામ હૈ " આ ઉક્તિ કોની છે? અબ્દુલ કલામ સુભાષ ચંદ્ર બોઝ જવાહર લાલ નેહરુ ગાંધીજી 13 / 18 જય જવાન જય કિસાન નો નારો આમણે આપ્યો ? લાલ બહાદુર શાસ્ત્રી અબ્દુલ કલામ જવાહરલાલ નેહરુ ગાંધીજી 14 / 18 ભારત માં હરિયાળી ક્રાંતિ ના પાયામાં ---------------- નેતા હતા ? ડૉ . કુરિયન ડૉ. એમ . એસ . સ્વામીનાથન જય પ્રકાશ નારાયણ ડૉ . નોમર્ન ઈ . બાબોગ 15 / 18 લોકનાયક તરીકે કોણ ઓળખાય છે ? એન . કે . નારણ મૂર્તિ બાલ ગંગાધર તિલક લોક માન્ય તિલક જય પ્રકાશ નારાયણ 16 / 18 ગુજરાતમાં નિર્વણાધીન ‘ ક્રાંતિ તીર્થ ‘ સાથે કોનું નામ જોડાયેલું છે ? સરદાર સિંહ રાણા શ્યામજી કૃષ્ણ વર્મા સરદાર પટેલ સરદાર ભગત સિંહ 17 / 18 હું કાગડા કુતરા ની મોતે મરીશ , પરંતુ સ્વરાજ લીધા સિવાય હવે આ આશ્રમ માં પાછો પગ મુકીશ નહીં – આવું કોણે કહેલું ? સરોજિની નાયડુ ગાંધીજી મહાદેવ દેસાઇ સરદાર પટેલ 18 / 18 “આપણાં દેશમાં આપનું રાજ્ય “ આ ઉક્તિ કોની છે ? મદનમોહન માલવિયા અરવિંદ ઘોષ વિનોબા ભાવે ગાંધીજી Your score is The average score is 32% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback TET-TAT-HTAT EXAM RELATED GK IN Gujarati TET-TAT-HTAT...Read More HTAT/ TET ને લગતા અગત્યના ગણિત પ્રશ્નો HTAT...Read More 20 JANUARY 2023 CURRENT AFFAIRS GUJARATI કરંટ અફેર્સ 20...Read More Load More EDUCATIONAL PSYCHOLOGY QUIZ મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">