SOCIAL SCIENCE QUIZ | સામાજિક વિજ્ઞાન ક્વિઝ 1

SOCIAL SCIENCE QUIZ | સામાજિક વિજ્ઞાન ક્વિઝ 1
SOCIAL SCIENCE QUIZ | સામાજિક વિજ્ઞાન ક્વિઝ 1

SOCIAL SCIENCE QUIZ | સામાજિક વિજ્ઞાન ક્વિઝ 1

SOCIAL SCIENCE QUIZ | સામાજિક વિજ્ઞાન ક્વિઝ 1

  • SOCIAL SCIENCE QUIZ | સામાજિક વિજ્ઞાન ક્વિઝ 1
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 18 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર!   
Test Name Questions Test Type
SOCIAL SCIENCE QUIZ
22
MCQ

સામાજિક વિજ્ઞાન ક્વિઝ

0%
1 votes, 2 avg
116

સમાજિક વિજ્ઞાન : ધોરણ 6 પ્રકરણ :1 પ્રાચીન સમાજજીવન

SOCIAL SCIENCE QUIZ

1 / 22

નીચેમાંથી કોણ જુદું પડે છે?

2 / 22

ક્યા ઋષિએ બિયાસ અને સતલુજ નદીઓ સાથે સંવાદ કર્યો છે ?

3 / 22

પ્રાર્થનાઓના રચયિતા પોતાને શું કહેતા હતા ?

4 / 22

યજ્ઞો અને અનુષ્ઠાનો કરવાનું કામ કોણ કરતું હતું ?

 

5 / 22

યુધ્ધના દેવતા કોણ ગણાય છે ?

6 / 22

આર્યો પોતાના વિરોધીઓને શું માનતા હતા ?

7 / 22

1. હર્ષવર્ધનના સમયમાં કઈ વિદ્યાપીઠ દેશ-વિદેશમાં પ્રખ્યાત હતી?

8 / 22

વૈદિક કાળમાં દસ્યું (દાસ) લોકો કયા પ્ર્દેશની આજુબાજુ રહેતા હતા ?

9 / 22

ક્યા ગામની ક્બરમાંથી 33 સોનાના મણકા અને શંખ મળ્યા છે ?

10 / 22

મહાપાષાણમાં કબરો બનાવવાની પ્રથા આશરે કેટલા વર્ષ પહેલા શરૂ થઈ હતી ?

11 / 22

ઋગ્વેદમાં કેટલી ઋચાઓ છે ?

12 / 22

ઋચાઓના સમૂહ ને શું કહે છે ?

13 / 22

ક્યા ગામમાંથી  પુરાતત્વવાદોને અનાજના બી મળ્યા છે ?

14 / 22

વૈદિક મંત્રોના રચના કોણે કરી હતી ?

15 / 22

નીચેમાંથી કોણ અલગ પડે છે?

16 / 22

વિશ્વામિત્ર કઈ બે નદીઓને સંવાદ કરે છે ?

17 / 22

3. રાજયશ્રીએ કોણે કેદ કરી હતી ?

18 / 22

ઋગ્વેદના અમુક સૂકતો ક્યા સ્વરૂપે છે ?

19 / 22

ક્યા ગામના લોકો મૃતદેહોને ઘરમાં જ દફનાવતા  હતા ?

20 / 22

2. ક્યા બૌધ્ધ સાધુની મદદથી હર્ષવર્ધને પોતાની બહેન રાજયશ્રીને મુક્ત કરાવી ?

21 / 22

કઈ વેલના રસમાથી એક ખાસ પ્રકારનું પીણું બનાવવામાં આવતું હતું ?

22 / 22

નીચેમાંથી કોણ અલગ પડે છે ?

 

Your score is

The average score is 18%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

EDUCATIONAL PSYCHOLOGY QUIZ

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.