SCHOOL OF EXCELLENCE 2021| USEFUL FOR EDUCATION RELATED COMPETITVE EXAMS.

SCHOOL OF EXCELLENCE 2021| USEFUL FOR COMPETITVE EXAM

આ પોસ્ટમાં SCHOOL OF EXCELLENCE 2021 વિષે જાણશો. તમને સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી નીવડશે.  જરૂર થી તાલીમાર્થી,વિદ્યાર્થી અને શિક્ષકોને શેર કરશો. 

EDUCATIONAL FULL FORMS LIST| USEFUL FOR EXAMS |

SCHOOL OF EXCELLENCE@freestudygujarat.in

નીચે આપેલ પ્રશ્નો વાંચી – સમજી જરૂરી માહિતી ભરી ટેસ્ટ આપો. ટેસ્ટ આપ્યા બાદ મેઈલ પર સર્ટિફિકેટ અને તમામ પ્રશ્નો ના તમે આપેલ જવાબો પણ તમને મેઈલ માં મળશે . ગમે તો  મિત્ર વર્તુળમાં પણ શેર કરશો.વધુ માહિતી માટે નીચે PDF આપેલ હોય તેપણ ડાઉનલોડ કરો.  

ઓનલાઈન ટેસ્ટ 

0%
1 votes, 5 avg
174

SSS શિક્ષક સજ્જતા સર્વેક્ષણ

SOE (KNOWLEDGE ABOUT SCHOOL OF EXCELLENCE)

શિક્ષક સજ્જતા સર્વેક્ષણ માટે, તમામ શિક્ષણ જગતને લગતી પરીક્ષા માટે,TPEO, DEO, HTAT,HMAT, TAT, TET માટે ઉપયોગી

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 35

સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સને ટૂંકમાં કયા નામથી ઓળખાય છે ?

 

2 / 35

એમર્જિંગ સ્કૂલ ઓફ એક્ષેલન્સ અંતર્ગત રાજ્યની કેટલી શાળાઓને અપગ્રેડ કરાશે?

3 / 35

STEM Labs નું ફૂલ ફોર્મ શું છે?

4 / 35

સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ અંતર્ગત કેટલા ટકા વિદ્યાર્થીઓ ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિમાં સફળતા પ્રાપ્ત કરે તે દર્શાવાયું છે?

5 / 35

SoE અંતર્ગત શોર્ટ લીસ્ટ થયેલ શાળાઓને સ્કૂલ ઓફ એક્સેલેન્સ જાહેર કરવા માટે કયું સર્ટીફીકેટ મળવું જરૂરી છે?

6 / 35

SoE ની ઘોષણા દર કેટલાં દિવસે કરવાની થાય છે?

 

7 / 35

CCC 2.O માટે સરકારે નીચેના કોઈ એક સાથે ભાગીદારી કરી છે...

8 / 35

ગુજરાત સરકારે કયા વર્ષના બજેટમાં સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ ને મંજુરી આપી છે ?

9 / 35

SoE અંતર્ગત સ્કૂલ ઇન્સ્પેકટર દ્વારા પ્રથમ ૧૦૦ દિવસમાં પસંદ થયેલ શાળાનું કેટલી વાર મૂલ્યાંકન કરવામાં આવશે?

10 / 35

રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ અંતર્ગત રાજ્યની કુલ કેટલી શાળાઓ અપડેટ કરવામાં આવશે ?

11 / 35

HOT નું ફૂલ ફોર્મ શું છે?

 

12 / 35

FLN નું પૂરું નામ શું છે?

13 / 35

કોઈ શાળા સ્કૂલ્સ ઓફ એકસેલન્સ અંતર્ગત GSQAC માં GREEN ૨ સ્ટાર રેટિંગ મેળવે છે. તો તેને કયું સર્ટીફીકેટ મળશે?

 

14 / 35

સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ અંતર્ગત સરકારી શાળાઓના નામાંકનમાં કેટલા ટકા સુધી વધારો કરવાનું ટાર્ગેટ છે?

15 / 35

SOE અંતર્ગત શાળાઓને કઈ ત્રણ કેટેગરીમાં ડેવલપ કરાશે ?

16 / 35

SoE અંતર્ગત સ્કૂલ લીડરશીપ ટ્રેઈનીંગ નીચે પૈકી કઈ સંસ્થા દ્વારા આપવાનું પ્રસ્તાવિત છે?

17 / 35

SoEનું લોગો સૂત્ર કયું છે?

18 / 35

પ્રથમ તબક્કામાં શાળાએ કેટલાં ગ્રીન સ્ટાર મળેથી SoE માટે ક્વાલીફાઈ બનશે?

19 / 35

CCC 2.O શેના પર કેન્દ્રિત છે?

20 / 35

સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ અંતર્ગત GOAL નું પૂરું નામ શું છે ?

 

21 / 35

PISA પરીક્ષા આગામી કયા વર્ષમાં યોજાનાર છે ?

22 / 35

SOE શાળાઓનું સીધું મોનીટરીંગ ક્યાંથી થનાર છે?

23 / 35

PISA નું ફૂલ ફોર્મ શું છે?

24 / 35

એસ્પાયરીંગ સ્કૂલ ઓફ એક્ષેલન્સ અંતર્ગત રાજ્યની કેટલી સરકારી, ગ્રાન્ટેડ માધ્યમિક - ઉચ્ચતર માધ્યમિક શાળાઓને અપગ્રેડ કરાશે?

25 / 35

NAS નું પૂરું નામ શું છે?

26 / 35

નીચે પૈકી કઈ સંસ્થા SoE માટે મોનીટરીંગ અને ઇવેલ્યુશનની પ્રક્રિયા કરશે?

27 / 35

SOE શાળાઓનું મૂલ્યાંકન કઈ સંસ્થા કરશે ?

28 / 35

સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ કોના આર્થિક સપોર્ટથી કાર્યરત થશે ?

29 / 35

સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ કાર્યક્રમને કયા વર્ષ સુધીમાં કાર્યરત કરવામાં આવશે ?

30 / 35

નીચે પૈકી કઈ બાબત મેરીટ સર્ટીફીકેટ સાથે જોડાયેલી નથી?

31 / 35

સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ અંતર્ગત SEEPનું પૂરું નામ શું છે?

32 / 35

SOE અંતર્ગત કેટલા પ્રકારની શાળાઓ ડેવલપ કરાશે ?

33 / 35

SoE સંદર્ભે સાયન્સ ઓફ લર્નિંગ રીસર્ચ ઇન્સ્ટીટયુટ દ્વારા કઈ કામગીરી કરવાની પ્રસ્તાવિત છે.?

34 / 35

SoE અંતર્ગત શાળાઓ માટે ત્રીજો તબક્કો કેટલાં દિવસમાં પૂર્ણ થશે?

35 / 35

નીચે પૈકી કયું જોડકું સાચું છે?

Your score is

The average score is 43%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

SCHOOL OF EXCELLENCE

1.ગુજરાત સરકારે કયા વર્ષના બજેટમાં સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ ને મંજુરી આપી છે ?

  • 2019-20
  • 2020-21✔
  • 2021-22
  • 2018-19

2.સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સને ટૂંકમાં કયા નામથી ઓળખાય છે ?

  • SCE
  • SOC
  • SCCE
  • SOE

3.સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ કાર્યક્રમને કયા વર્ષ સુધીમાં કાર્યરત કરવામાં આવશે ?

  • 2021 – 2026
  • 2022 – 2026
  • 2021 – 2025
  • 2020 – 2025

4. સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ કોના આર્થિક સપોર્ટથી કાર્યરત થશે?

  • વર્લ્ડ બેંક અને યુનિસેફ
  • યુનિસેફ અને કેન્દ્ર સરકાર
  • વર્લ્ડ બેંક અને એશિયન ઇન્ફાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેન્ટ બેંક
  • યુજીસી અને કેન્દ્ર સરકાર

5.સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ અંતર્ગત GOAL નું પૂરું નામ શું છે ?

  • Gujarat – Outcomes for Accelerated Learning (GOAL)
  • Gain – Outcomes for Accelerated Learning (GOAL)
  • Gujarat – outstanding for Accelerated Learning (GOAL)
  • Gujarat – Outcomes for Accurate Learning (GOAL)

6.સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ અંતર્ગત SEEPનું પૂરું નામ શું છે?

  • School Elementary Excellence Program
  • School Effective Excellence Program
  • School Education Excellence Program
  • School Education Effective Program

7.PISA નું ફૂલ ફોર્મ શું છે?

  • Programme for Indian Students Assessment
  • Programme for International Students Achievement
  • Programme for International Students Assessment
  • Programme for International Standards Assessment

8.HOT નું ફૂલ ફોર્મ શું છે?

  • હાયર ઓર્ડર ટેકનિક્સ
  • હાય ઓડર ટીમ્સ
  • હાયર ઓડર થિન્કિંગ
  • ઉપરોક્ત પૈકી કોઈ નહિ

9.PISA પરીક્ષા આગામી કયા વર્ષમાં યોજાનાર છે ?

  • 2022
  • 2024
  • 2023
  • 2026

10.SOE શાળાઓનું સીધું મોનીટરીંગ ક્યાંથી થનાર છે?

  • GCERT દ્વારા
  • પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા
  • કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ દ્વારા
  • કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર ગાંધીનગર દ્વારા

11.SOE શાળાઓનું મૂલ્યાંકન કઈ સંસ્થા કરશે ?

  • GSEB
  • GCERT
  • DIET
  • GSQAC

12.SOE અંતર્ગત કેટલા પ્રકારની શાળાઓ ડેવલપ કરાશે ?

  • 3
  • 2
  • 1
  • 4

13.SOE અંતર્ગત શાળાઓને કઈ ત્રણ કેટેગરીમાં ડેવલપ કરાશે?

  • Residential School of Excellence, Emerging School of Excellence, Aspiring School of Excellence
  • Residential School of Excellence, Emergency School of Excellence, Activity-based School of Excellence
  • Rational School of Excellence, Emerging School of Excellence, Aspiring School of Excellence
  • Residential School of Excellence, Energetic School of Excellence, Aspiring School of Excellence

14. રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ અંતર્ગત રાજ્યની કુલ કેટલી શાળાઓ અપડેટ કરવામાં આવશે?

  • 250
  • 300
  • 350
  • 400

15.એમર્જિંગ સ્કૂલ ઓફ એક્ષેલન્સ અંતર્ગત રાજ્યની કેટલી શાળાઓને અપગ્રેડ કરાશે?

  • 5000
  • 9000
  • 4500
  • 6000

16.એસ્પાયરીંગ સ્કૂલ ઓફ એક્ષેલન્સ અંતર્ગત રાજ્યની કેટલી સરકારીગ્રાન્ટેડ માધ્યમિક – ઉચ્ચતર માધ્યમિક શાળાઓને અપગ્રેડ કરાશે?

  • 4000
  • 1000
  • 5000
  • 2000

17.સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ અંતર્ગત સરકારી શાળાઓના નામાંકનમાં કેટલા ટકા સુધી વધારો કરવાનું ટાર્ગેટ છે?

  • 10
  • 15
  • 40
  • 20

18.સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ અંતર્ગત કેટલા ટકા વિદ્યાર્થીઓ ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિમાં સફળતા પ્રાપ્ત કરે તે દર્શાવાયું છે?

  • 80
  • 75
  • 70
  • 85

19. STEM Labsનું ફૂલ ફોર્મ શું છે?

  • Science, Technology, Engineering, Mathematics પ્રયોગશાળા
  • Science, Teaching, Education, Mathematics પ્રયોગશાળા
  • School, Technology, Engineering, Mathematics પ્રયોગશાળા
  • Science, Technology, Engineering, Meritous પ્રયોગશાળા

20.NAS નું પૂરું નામ શું છે?

  • નેશનલ એચીવમેન્ટ સ્ટુડન્ટ
  • નેશનલ એસ્પયારીંગ સ્કૂલ
  • નેશનલ એચીવમેન્ટ સર્વે
  • નેશનલ એચીવમેન્ટ ઓફ સ્કૂલ

21. SoEનું લોગો સૂત્ર કયું છે?

  • પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ:
  • પ્રજ્વાલિતો જ્ઞાન: પ્રદીપ:
  • પ્રજ્વાલિતો જ્ઞાનમ પ્રદીપ:
  • પ્રજ્વાલિતો જ્ઞાનમય: પ્રદીપ:

22.નીચે પૈકી કઈ સંસ્થા SoE માટે મોનીટરીંગ અને ઇવેલ્યુશનની પ્રક્રિયા કરશે?

  • CCC 2.O
  • GSQAC
  • CCC ૨.૦ અને GSQAC બંને
  • ઉપરોક્ત પૈકી એક પણ નહીં

23.SoE સંદર્ભે સાયન્સ ઓફ લર્નિંગ રીસર્ચ ઇન્સ્ટીટયુટ દ્વારા કઈ કામગીરી કરવાની પ્રસ્તાવિત છે.?

  • SHORTCOMINGS IN PEDAGOG
  • SHORTCOMINGS IN LEARNING CONTENT
  • ANALYZE AND IDENTIFY THE TRAINING GAPS OF TEACHERS
  • ઉપરોક્ત તમામ

24. SoEઅંતર્ગત સ્કૂલ લીડરશીપ ટ્રેઈનીંગ નીચે પૈકી કઈ સંસ્થા દ્વારા આપવાનું પ્રસ્તાવિત છે?

  • GSQAC
  • NCERT
  • GCERT
  • STTI

25.SoE અંતર્ગત સ્કૂલ ઇન્સ્પેકટર દ્વારા પ્રથમ ૧૦૦ દિવસમાં પસંદ થયેલ શાળાનું કેટલી વાર મૂલ્યાંકન કરવામાં આવશે?

  • 1
  • 2
  • 3
  • 5

26. SoEઅંતર્ગત શાળાઓ માટે ત્રીજો તબક્કો કેટલાં દિવસમાં પૂર્ણ થશે?

  • 100
  • 300
  • 1000
  • 500

27. પ્રથમ તબક્કામાં શાળાએ કેટલાં ગ્રીન સ્ટાર મળેથીSoE માટે ક્વાલીફાઈ બનશે?

  • 1
  • 2
  • 5
  • 3

28. નીચે પૈકી કયું જોડકું સાચું છે?

  • મેરીટ સર્ટીફીકેટ-GREEN TWO-STAR
  • મેરીટ સર્ટીફીકેટ-GREEN THREE STAR
  • મેરીટ સર્ટીફીકેટ-GREEN ONE STAR
  • DISTINCTION સર્ટીફીકેટ-GREEN ONE STAR

29.SoE અંતર્ગત શોર્ટ લીસ્ટ થયેલ શાળાઓને સ્કૂલ ઓફ એક્સેલેન્સ જાહેર કરવા માટે કયું સર્ટીફીકેટ મળવું જરૂરી છે?

  • DISTINCTION CERTIFICATE
  • GSQAC GREEN THREE STAR CERTIFICATE
  • MARIT CERTIFICATE
  • EXCELLENCE CERTIFICATE

30.નીચે પૈકી કઈ બાબત મેરીટ સર્ટીફીકેટ સાથે જોડાયેલી નથી?

  • 70 થી 80 % બાળકો 80% કે તેથી વધુ ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિઓ મેળવે છે
  • બધા બાળકો FLN કૌશલ્યો મેળવે છે.
  • GSQAC GREEN ONE STAR સર્ટીફીકેટ પ્રાપ્ત કરેલ છે.
  • 60 થી 70 % બાળકો 80% થી વધુ ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિઓ મેળવે છે.

31.SoE ની ઘોષણા દર કેટલાં દિવસે કરવાની થાય છે?

  • 50
  • 200
  • 500
  • 100

32.CCC 2.O શેના પર કેન્દ્રિત છે?

  • Schooling
  • Learning
  • Competency
  • Student Enrollment

33.CCC 2.Oમાટે સરકારે નીચેના કોઈ એક સાથે ભાગીદારી કરી છે…

  • EKTA FOUNDATION
  • AZIM PREMJI FOUNDATION
  • TATA EDUCATION FOUNDATION
  • EkStep Foundation

34.FLN નું પૂરું નામ શું છે?

  • Foundational Learning and Numeracy
  • Foundational Literacy and Numbering
  • Formal Literacy and Numeracy
  • Foundational Literacy and Numeracy

35.કોઈ શાળા સ્કૂલ્સ ઓફ એકસેલન્સ અંતર્ગત GSQAC માં GREEN ૨ સ્ટાર રેટિંગ મેળવે છે. તો તેને કયું સર્ટીફીકેટ મળશે?

  • School of Excellence Merit Certificate
  • School of Excellence Distinction Certificate
  • School of Excellence Excellence Certificate
  • ઉપર પૈકી એક પણ નહિ

 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.