111 EDUCATIONA DEPARTMENT GUJARAT RELATED QUETIONS
111 EDUCATION DEPARTMENT GUJARAT RELATED QUETIONS | SHIKSHAN NA NUTAN PRAVAHO 2021
નીચે આપેલ પ્રશ્નો 20-20 ગુણનો ટેસ્ટ આપો. દર વખતે પ્રશ્નો બંદલાશે.
વાંચી – સમજી જરૂરી માહિતી ભરી ટેસ્ટ આપો. ટેસ્ટ આપ્યા બાદ મેઈલ પર સર્ટિફિકેટ અને તમામ પ્રશ્નો ના તમે આપેલ જવાબો પણ તમને મેઈલ માં મળશે . ગમે તો મિત્ર વર્તુળમાં પણ શેર કરશો.વધુ માહિતી માટે નીચે PDF આપેલ હોય તેપણ ડાઉનલોડ કરો. 111 EDUCATION DEPARTMENT GUJARAT RELATED QUETIONS | SHIKSHAN NA NUTAN PRAVAHO 2021
ઓનલાઈન ટેસ્ટ
NEP ONLINE TEST
111 EDUCATION DEPARTMENT GUJARAT RELATED QUETIONS | SHIKSHAN NA NUTAN PRAVAHO 2021
1.ધોરણ – 3 થી 8 નું વ્યક્તિત્વ વિકાસ પત્રક કયા નામે ઓળખાય છે?
- પત્રક – A
- પત્રક – D
- પત્રક – B✅
- પત્રક – C
2. ધોરણ –3 થી 5 માં વ્યક્તિત્વ વિકાસ પત્રકમાં કેટલા ગુણ હોય છે?
- 200 ગુણ✅
- 400 ગુણ
- 250 ગુણ
- 300 ગુણ
3.સર્વગ્રાહી વિકસાત્મક સંગૃહિત પ્રગતિ પત્રક ધોરણ 1 થી 8 નું કયા નામે ઓળખાય છે?
- પત્રક – A
- પત્રક – C
- પત્રક – E✅
- પત્રક – F
4.શાળાકીય સર્વગ્રાહી વિકસાત્મક મૂલ્યાંકન SCE નો અમલ ગુજરાત રાજ્યમાં GCERT દ્વારા કયા વર્ષથી કરવામાં આવ્યો?
- જૂન- 2011 થી✅
- જૂન – 2010 થી
- જૂન- 2009 થી
- જૂન – 2012 થી
5. ધોરણ –2 નું પરિણામ પત્રક કયા નામે ઓળખાય છે?
- પત્રક – D 4✅
- પત્રક – D 3
- પત્રક – D 1
- પત્રક – D 2
6. વ્યક્તિત્વ વિકાસ પત્રકમાં કુલ કેટલા વિધાનો હોય છે?
- 20
- 35
- 40✅
- 32
7. ધોરણ –1 નું પ્રગતિ પત્રક કયા નામે ઓળખાય છે?
- પત્રક – C
- પત્રક D 1✅
- પત્રક – A
- પત્રક -D 2
8. ધોરણ –6 થી 8 માં વ્યક્તિત્વ વિકાસ પત્રકમાં કેટલા ગુણ હોય છે?
- 200 ગુણ
- 400 ગુણ
- 600 ગુણ
- 800 ગુણ
9. ધોરણ –1 નું પરિણામ પત્રક કયા નામે ઓળખાય છે?
- પત્રક – D2✅
- પત્રક – D1
- પત્રક – D4
- પત્રક – D3
10.ધોરણ – 3 થી 8 નું પરિણામ પત્રક કયા નામે ઓળખાય છે?
- પત્રક – B
- પત્રક – F
- પત્રક – C✅
- પત્રક – D2
11. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતી2020 પહેલા કઇ શિક્ષણ નીતી ઘડાયેલ જે હાલ સુધી અમલ માં છે?
- 1964
- 1984
- 1986✅
- 1992
12. NEP 2020સમિતિનાં અધ્યક્ષ કોણ હતા?
- વસુધા
- કામતમંજુલ
- ભાર્ગવ
- ડો. કસ્તુરીરંગન✅
- કેટ્ટિમની
13.NEP 2020અંતર્ગત બાળક ક્યા ધોરણ સુધીમાં મૂળભુત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પ્રાપ્ત કરે તે બાબતને સર્વપ્રાથમિકતા આપવમાં આવી છે?
- 1
- 3✅
- 4
- 5
14.શાળા શિક્ષણનું માળખુ NEP 2020 માં ક્યા પ્રકારે ગોઠવાયુ છે?
- 10 +2
- 5+3+3+4✅
- 3+2+6+3
- 5+3+2+2
15. ધોરણ1 માં પ્રવેશ માટે બાળકની નવી ઉમર કેટલી નિચ્ચિત કરવામાં આવેલ છે?
- 3
- 4
- 5
- 6✅
16. ECCEએટલે ……..
- પ્રાથમિક બાળ સંભાળ અને શિક્ષણ✅
- આંગણવાડી
- બાલવાટીકા
- પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ
17. શિક્ષક વિદ્યાર્થી દર કેટલો રાખવાની ભલામણ છે?
- 1:35
- 1:30✅
- 1:40
- 1:45
18. NEP 2020માં ક્યા સુધીમાં સાર્વત્રીક મૂળભુત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું લક્ષ્ય મુકવામાં આવેલ છે?
- 2023
- 2025✅
- 2030
- 2032
19. કેટલી ભાષા નું સુત્ર સ્વિકરવામાં આવેલ છે?
- દ્વિ ભાષા
- ત્રિ ભાષા✅
- ચાર ભાષા
- માત્ર માતૃભાષા
20. વિદ્યાર્થીઓ ધોરણ6 થી 8 દરમિયાન કેટલા દિવસ દફ્તર વગરનાં તાસમાં સ્થાનિક વ્યવસાયીકારોનું માર્ગદર્શન મેળવશે (વ્યવસાયીક શિક્ષણ)?
- 5
- 10✅
- 15
- 20
21. ક્યા ધોરણ માં બોર્ડની પરીક્ષા લેવામાં આવશે?
- 8માત્ર
- 10માત્ર
- 12
- 10 અને 12✅
22. સમગ્ર વિકાસ માટે જ્ઞાનનું પ્રદર્શન મૂલ્યાંકન,સમિક્ષા અને વિશ્લેષણ કરતુ રાષ્ટ્રીય મૂલ્યાંકન કેંદ્ર એટ્લે……..
- MHRD
- PARAKH✅
- NCFSE
- NTA
23. સતત વ્યાવસાયીક વિકાસ માટે શિક્ષકોએ ઓછામાં ઓછો કેટલો સમય આપવાનો રહેશે?
- 40
- 50✅
- 80
- 100
24. માધ્યમિક શાળાની કેટલા કિમી વિસ્તાર એક શાળા સંકુલ ઉભુ કરવામાં આવશે?
- 5 થી 10✅
- 10 થી 12
- 12 થી 15
- 15 થી 18
25. ક્યા સુધીમાં વ્યાવસાયિક શિક્ષણ માં50% બાળકો ભાગ લેશે એવુ લક્ષ્ય નક્કિ કરવામાં આવ્યુ છે?
- 2023
- 2025✅
- 2027
- 2030
26. 101 – 300સુધીની સંખ્યા ધરાવતી શાળા કઇ કેટેગરીમાં આવશે?
- X+
- X
- Y✅
- Z
27. NEP 2020મુજબ ક્યા વયજુથનાં બાળકોને પ્રારંભિક સ્ટેજ માં મુકવામાં આવેલ છે?
- 3 થી 8
- 8 થી 11✅
- 11 થી 14
- 14 થી 18
28. NEP 2020મુજબ ધોરણ 1 નાં બાળકોને શરુઆતમાં કેટલો સમય સુધી શાળા પ્રશિક્ષણ તાલિમ આપવામાં આવશે?
- 15 દિવસ
- 1 માસ
- 2 માસ
- 3 માસ✅
29. જ્ઞાનકુંજ પ્રોજેક્ટમાં ક્યા ધોરણનો સમાવેશ થાય છે?
- 1 થી 8
- 5 થી 8
- 6 થી 8
- 7 થી 8✅
30. ગુણોત્સવ2.0 નાં મુખ્ય ક્ષેત્રોમાં નીચે પૈકિ કોનો સમાવેશ થતો નથી?
- અધ્યયન અધ્યાપન
- સંસાધનો નો ઉપયોગ
- સહ શૈક્ષણિક પ્રવૃત્તીઓ
- વાચન,લેખન,ગણન✅
31. પ્રજ્ઞા અભિગમ માં કેટલા જુથ હોય છે?
- 2
- 4✅
- 6
- વિષય મુજબ
32. અંગ્રેજી વિષય ક્યા ધોરણથી શરુ થાય છે?
- 1
- 3✅
- 4
- 5
33. SSAદ્વારા કરવામાં આવતી કામગીરી છે?
- પાઠ્યપુસ્તાક વિતરણ
- MDM ઓનલાઇન એન્ટ્રી
- SAS એંટ્રી
- સરલ ડેટા એપ✅
34. હોમ લર્નિંગ વિડીયો જોવા માટે નું માધ્યમ ક્યુ છે?
- યુ ટ્યુબ ચેનલ
- દિક્ષા એપ
- ડિડિ ગિરનાર
- ઉપરોક્ત તમામ✅
35. નીચે પૈકી કઇ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી નથી?
- NMMS
- NTSE
- SSE
- નવોદય✅
36. શિક્ષણ નીતી માં કેટલા વર્ષા માં બદલાવ?
- ૨૫ વર્ષ
- ૩૨ વર્ષ
- ૩૪ વર્ષ✅
- ૩૬ વર્ષ
37. વર્ષ ૩ થી ૮ વયજૂથ ને કેટલા ભાગ માં વેચવામાં આવ્યા છે?
- ૨✅
- ૩
- ૪
- ૫
38. શાળા શિક્ષણ નીતિ નું માળખું
- ૩+૫ +૫+૩
- ૩ +૩+૫ +૪
- ૫ +૪+૩+૩
- ૫+૩+૩+૪✅
39. ધોરણ ૧ નાં બાળકો માટે કેટલા માસ સુધી શાળા તત્પરા મોડ્યુલ તૈયાર કરવામાં આવશે?
- ૨ માસ
- ૩ માસ✅
- ૪ માસ
- ૫ માસ
40. શેમાં થી ઉચ્ચકક્ષાનું અધ્યયન અધ્યાપન સાહિત્ય પ્રાપ્ત થશે
- SAS પરથી
- G SHALA
- DIKSHA✅
- Microsoft teams
41. વિદ્યાર્થી ની પ્રગતિ જાણવા માટે કયું સોફ્વેર મદદરૂપ બનશે?
- microsoft teams
- AL સોફ્વેર✅
- g shala
42. કોના તરફ થી સ્કૂલ બોર્ડ માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવશે?
- PARAKH NATIONAL CENTER✅
- SANJANA NATIONAL CENTER
- SUNITA NATIONAL CENTER
- TRIPTA NATIONAL CENTER
43. ક્યાં ધોરણમાં અધ્યયન અધ્યાપન દરમિયાન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે
- ધોરણ 1 થી 8
- ધોરણ 6 થી 8
- ધોરણ 6 થી 12✅
- ધોરણ 9 થી 12
44. કયા ધોરણ ના વિદ્યાર્થીઓ સિદ્ધિ નું વ્યાપક મૂલ્યાંકન કરવામાં આવશે.?
- 3,8,10
- 4,8,12
- 3,5,10
- 3,5,8✅
45. GSQACની રચના ક્યારે કરવામાં આવેલી?
- 2009
- 2010✅
- 2012
- 2013
46. ગુણોત્સવ ની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી?
- 2008
- 2009✅
- 2010
- 2011
47. ગુણોત્સવ2.0 પહેલા કેટલા ગુણોત્સવ થઇ ગયા?
- 6
- 7
- 8✅
- 9
48. કોઇ શાળાની રજીસ્ટર સંખ્યા275 હોય તો તે કઇ કેટેગરીમાં આવે?
- X
- Y✅
- Z
- X+
49. ગુણોત્સવ2.0 માં શાળાની શૈક્ષણિક બાબતોને કેટલુ પ્રાધાન્ય મળે છે?
- 50%
- 60%
- 75%
- 80%✅
50. એકમ કસોટીનાં1000 માંથી કેટલા ગુણ હોય છે?
- 60
- 90
- 120✅
- 150
111 EDUCATION DEPARTMENT GUJARAT RELATED QUETIONS | SHIKSHAN NA NUTAN PRAVAHO 2021
51. શાળાની સરાસરી હાજરી જિલ્લાની સરાસરી હાજરીથી …… હોય તો પુરા ગુણ મળે.
- સમાન
- 2% વધુ
- 5 % વધુ
- 10% વધુ✅
52. શાળા પુસ્તકાલયનો ગુણભાર1000 માથી કેટલો હોય છે?
- 20✅
- 30
- 40
- 60
53. MDMપેટાક્ષેત્રમાં કઇ બાબતનો સમાવેશ થાય?
- શાળામાં નિયમીત MDM ચાલે છે.
- યોજનાનો લાભ તમામ વિદ્યાર્થીઓ લે છે.
- ભોજનની ગુણવત્તાની ચકાચણી શિક્ષકો દ્વારા થાય છે.
- તમામ✅
54. બાહ્ય પરીક્ષાની ઉમેદવારી પેટાક્ષેત્ર અંતર્ગત પુરા ગુણ મેળવવા કેટલા વિદ્યાર્થીઓના ફોર્મ ભરવા જરુરી છે?
- 5%
- 10%
- 20%✅
- 25%
55. ગ્રીન3 સ્ટાર માટે કેટલા ટકા સ્કોર હોય છે?
- 80-85
- 85-90✅
- 90-95
- 75-80
56. કોઇ શાળાને7.4 ગુણ હોય તો તેને ક્યો ગ્રેડ મળશે?
- A+
- A
- B✅
- C
57. કોઇ શાળાનાં બાળકો જિલ્લા કક્ષાનાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં ભાગ લીધેલો છે તો તેને5 માથી કેટલા ગુણ મળશે?
- 5
- 4✅
- 3
- 2
58. 1000નાં ગુણાંકન માં સૌથી વધુ ગુણ શેના છે?
- એકમ કસોટી
- સત્રાંત કસોટી અને વાર્ષીક કસોટી
- વર્ગખંડ અવલોકન ✅
- શાળા સંચાલન
59. વર્ગ વ્યવહાર અવલોકન દરમિયાનSI દ્વારા શિક્ષકશ્રીને વધુ સારુ શિખવવા માટે સુચન કરવામાં આવે છે.
- યોગ્ય
- અયોગ્ય✅
60.ધોરણ ૧ માટે જુન માસનો અભ્યાસક્રમ શુ હોય છે?
એકમ ૧
- શાળા તત્પરતા✅
- એકમ ૧,૨
- રમત ગમત
61 . ICT …….
- INDIAN COUNCIL OF TRAINING
- INFORMATION COUNCIL OF TECHNOLOGY
- INSTITUTE OF COMMUNICATIONS TECHNOLOGY
- INFORMATION AND COMMUNICATIONS TECHNOLOGY✅
62. KRP
- KEY RETRAINER PERSON
- KEY RESOURCE PERSON✅
- KEY RESEARCH PERSON
- NONE OF ABOVE
63. નીચે માથી ક્યો મુળાક્ષર ધોરણ ૧ નાં અભ્યાસક્રમ માં નથી?
- શ
- ષ✅
- થ
- હ
64. ADEPTS
- ADVANCEMENT OF EDUCATIONAL PERFORMANCE THROUGH TEACHER SUPPORT✅
- ADVANCEMENT OF EDUCATION PERFORMANCE BY TRAINING SYSTEM
- ADVANCE EDUCATION FOR PARENTS AND TEACHER SUMMIT
- ADVANCE EDUCATION PERFORMANCE OF TEACHER SYSTEM
65. GSQAC
- GUJARAT STATE QUALITY ASSESSMENT COUNCIL
- GUJARAT STATE QUALITY ACCREDITATION COUNCIL
- GUJARAT SCHOOL QUALITY ASSESSMENT COUNCIL
- GUJARAT SCHOOL QUALITY ACCREDITATION COUNCIL✅
66.કમાંડ એન્ડ કન્ટ્રોલ નું કેન્દ્ર ક્યાં આવેલ છે?
- અમદાવાદ
- રાજકોટ
- સુરત
- ગાંધીનગર✅
67. BISAG
- BHABHA INSTITUTE OF SPACE SCIENCE AND GIO
- BHARAT INSTITUTE OF SPACE AND AERONAUTICAL FOR GUJARAT
- BHASKARACHARY INSTITUTE FOR SPACE APPLICATION AND GEO INFORMATICS✅
- NONE OF ABOVE
68. પ્રજ્ઞા વર્ગ સજ્જતા ગ્રાંટ યુનીટ દિઠ કેટલા રૂપીયા મળે?
- ૫૦૦
- ૭૫૦
- ૯૦૦✅
- ૧૦૦૦
69. MIS
- MASS INFORMATION SYSTEM
- MASTER INFORMATION SYSTEM✅
- MANAGEMENT IN SYSTEM
- MANAGEMENT INFORMATION SYSTEM
70. VANDE “- VANDE GUJARAT
- VIDEO AUDIO NETWORKING FOR DEVELOPMENT OF EDUCATION
- VIDEO AUDIO NETWORK FOR DEVELOPMENT AND EDUCATION✅
- VIDEO AUDIO NEEDS FOR DIRECT TO EDUCATION
- VIDEO AUDIO NEEDS TO DEVELOPING OF EDUCATION
71. BALA
- BUILDING AS LEARNING AID✅
- BOARD AS LEARNING AID
- BOOKS AS LEARNING AID
- NONE ABOVE
72. GIET
- GUJARAT INSTITUTE OF EDUCATIONAL TRAINING
- GUJARAT INSTITUTE FOR EDUCATION AND TRAINING
- GUJARAT INSTITUTE OF EDUCATIONAL TECHNOLOGY✅
- GUJARAT INSTITUTE FOR EDUCATION AND TECHNOLOGY
73. DISE
- DISTRICT INSTITUTE OF SYSTEM AND EDUCATION
- DISTRICT INFORMATION SYSTEM FOR EDUCATION✅
- DISTRICT INFORMATION FOR SCHOOL AND EDUCATION
- DISTRICT INSTITUTE OF SCHOOL FOR EDUCATION
74. શિક્ષણ વિભાગ મા કેટલા નાયબસચિવ અને ઉપ સચિવ હોય છે?
- 8 નાયબ સચિવ અને 7 ઉપ સચિવ
- 7 નાયબ સચિવ અને 6 ઉપ સચિવ
- 7 નાયબ સચિવ અને 8 ઉપ સચિવ✅
- 5 નાયબ સચિવ અને 8 ઉપ સચિવ
75. મધ્યાહન ભોજન યોજના ને લગતી કામગીરી શિક્ષણ વિભાગની કઈ શાખા સંભાળે છે?
- “ક” શાખા
- “ગ” શાખા
- “ર” શાખા✅
- “ડ” શાખા
76. મદદનિશ શિક્ષક વર્ષ મા કેટલા દિવસ શૈક્ષણિક કે વહિવટી પ્રવાસ કરી શકે?
- 35 દિવસ
- 60 દિવસ
- 210 દિવસ✅
- 215 દિવસ
77. શાળાના જનરલ રજિસ્ટર ની નોંધમા ફેરફાર કોન કરી શકે છે?
- શાળાના વડા ( ડિ.ઈ.ઓ. નિ મંજુરી લઈને)✅
- શાળાના વડા
- શાળા ના શિક્ષક
- શાળાના વડા ( ટી.પી.ઈ.ઓ ની મંજુરી લઈને)
78. જન્મ મરણ નોંધણી અધિનિયન ક્યારથી અમલમા આવેલ છે?
- 1986
- 1886✅
- 1976
- 1876
79. સુકન્યા સમ્રુધ્ધિ યોજના ની શરુવાત ક્યારે થઈ?
- 22 જાન્યુ 2015✅
- 22 ઓગષ્ટ 2015
- 22 જાન્યુ 2016
- 22 ઓગષ્ટ 2016
80. બેટી બચાઓ બેટી પઢાઓ યોજના ની શરુવાત ક્યારે થઈ?
- 22 /1/2015✅
- 22/8/2015
- 22/1/2016
- 22/8/2016
81. RTE 2009ની કઈ કલમ મા બાળક એટલે 6 થી 14 વર્ષ નો છોકરો અને છોકરી કહ્યુ છે?
- કલમ 2 (1)
- કલમ 2 (ક)
- કલમ 2(ગ)✅
- કલમ 2 (ખ)
82. RTE 2012મુજબ મુલ્યાંકન કેવુ હોવુ જોઈએ નહિ?
- વિકાસાત્મક રીતે યોગ્ય
- બાળકો પ્રત્યે મૈત્રી ભર્યુ
- સર્વગ્રાહી
- ડર અને ભય થી ભરેલું✅
83.RTE 2009જમ્મુ કશ્મિર સિવાય બધા રજયો મા લાગુ પડશે તેવુ કઈ કલમ મા કહ્યુ છે?
- કલમ 1
- કલમ 1 (2)✅
- કલમ 1 (3)
- કલમ 2 (1) 1
84. નીચેનામાંથીCCE નું ફૂલ ફોર્મ કયું છે ?
- Comprehensive And Continuous Evaluation
- Continuous and Comprehensive Evaluation✅
- comfortable and cultural evaluation
- Continuous and comparative Evaluation
85. COBSEનું ફૂલ ફોર્મ શું છે ?
- Council Of Boards of School Evaluation in India✅
- Center Of Boards of School Evaluation in India
- Council Of Boards of School Entry in India
- Council Of Boards of Secondary Evaluation in India
86. નીચેનામાંથીSCE નું ફૂલ ફોર્મ કયું છે ?
- Secondary based Comprehensive evaluation
- School-based Comprehensive evaluation✅
- Secondary based Continuous evaluation
- School based Continuous evaluation
87. RTEમુજબ કઈ કલમ અંતર્ગત રાજ્યમાં SCE – મૂલ્યાંકન અમલમાં આવેલ છે ?
- 21
- 30
- 29✅
- 27
88. રચનાત્મક મૂલ્યાંકન એટલે કયું પત્રક?
- પત્રક A✅
- પત્રક B
- પત્રક C
- પત્રક D
89. વિદ્યાર્થીના રચનાત્મક મૂલ્યાંકન માટે સત્ર દીઠ દરેક વિષયમાં વધુમાં વધુ કેટલા ગુણનું મૂલ્યાંકન કરવાનું થાય છે?
- 80
- 20
- 40✅
- 100
90. પત્રકA રચનાત્મક મૂલ્યાંકન માટે એક વિષય દીઠ દરેક સત્રમાં વધુમાં વધુ પ્રતિનિધિત્વ રૂપ અધ્યયન નિષ્પત્તિ લેવામાં આવે છે ?
- 25
- 40
- 15
- 20✅
91. વિદ્યાર્થી સ્વ અધ્યયન કરે તે માટે દરેક સત્રમાં વિષય દીઠ તેને કેટલા ગુણ મળવા પાત્ર હોય છે?
- 40
- 30
- 20✅
- 25
92. પત્રકB ને કયા નામે ઓળખવામાં આવે છે ?
- રચનાત્મક મૂલ્યાંકન પત્રક
- સંગૃહિત પત્રક
- વ્યક્તિત્વ વિકાસ પત્રક✅
- ઉપર પૈકી એક પણ નહિ
93. વ્યક્તિત્વ વિકાસ પત્રકમાં કુલ કેટલા વિધાનો હોય છે?
- 40✅
- 30
- 20
- 50
94. વ્યક્તિત્વ વિકાસ પત્રકમાં40 પૈકી કુલ કેટલા વિધાન કોરા રાખવામાં આવેલ છે ?
- 4
- 5
- 11
- 9✅
95. કોઈ એક વિદ્યાર્થીના વર્તનમાં અપેક્ષિત પરિવર્તન જોવા મળે છે તો તેની નોધ કયા પત્રકમાં કરીશું?
- પત્રક A
- પત્રક C
- પત્રક D
- પત્રક B✅
96. પત્રક E નું નામ શું છે ?
- સર્વગ્રાહી પત્રક
- સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક
- સર્વગ્રાહી વિકાસાત્મક સંગૃહિત પ્રગતિ પત્રક✅
- પરિણામ પત્રક
97. ધો. ૩ થી ૮ નાં પ્રગતિ પત્રકને કયા નામથી ઓળખવામાં આવે છે ?
- પત્રક D
- પત્રક C
- પત્રક E
- પત્રક F✅
98. વાર્ષિક પરિણામ માટે કયા પત્રકનો ઉપયોગ થાય છે ?
- પત્રક C✅
- પત્રક D
- પત્રક F
- ઉપર પૈકી કોઈ નહિ
99. ઓપરેશન બ્લેક બોર્ડ યોજના ક્યા વર્ષમા અમલમમાં મુકાઈ હતી?
- 1996-97
- 1995-96
- 1997-98✅
- 1999-2000
100. NIPUN નુ ફુલ ફોર્મ આપો?
- National Education Policy for Proficiency in reading with Understanding and Numeracy
- National Idea for Proficiency in reading with Understanding and Numeracy
- National Initiative for Proficiency in reading with Understanding and Numbering
- National Initiative for Proficiency in reading with Understanding and Numeracy✅
101. ક્યા ધોરણ સુધીમાં બાળકો પાસે “Learn to Read”ની અપેક્ષા રાખવામા આવેલ છે?
- 4
- 5
- 3✅
- 8
102. NMMSની પરિક્ષાની શરુવાત ક્યા વર્ષ થી થઈ છે?
- 2007-08
- 2008-09✅
- 2009-10
- 2010-11
103. શિક્ષણને બંધારણની કઈ યાદીમા સમાવવામા આવેલ છે?
- રાજ્ય યાદી
- કેન્દ્ર યાદી
- સંયુક્ત યાદી✅
- ઉપર પૈકી એક પણ નહીં
104. ગુજરાતમાં પ્રજ્ઞા અભિગમની શરૂઆત ક્યારથી થઈ?
- 2011
- 2009
- 2010✅
- 2008
105. કે.જી.બી.વી. યોજના ગુજરાતમાં ક્યારથી શરુ થયેલ છે?
- 2003-04
- 2004-05✅
- 2001-02
- 2002-03
106. હાલમાં વિદ્યાર્થીઓ ઘરે રહીને સરળતાથી અભ્યાસ કરી શકે તે માટે કઇ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે?
- G-SHALA✅
- DIKSHA
- SARAL DATA
- SAA
107 . G SHALAનું પૂરું નામ શું છે?
- Gujarat – Students’ Holistic Adaptive Learning Achievement
- Gujarat – Students’ Holistic Aptitude Learning App
- Gujarat – Students’ Holistic Adaptive Learning App✅
- Government – Students’ Holistic Adaptive Learning App
108.શાળાના શિક્ષકોનું પગારબીલ બનાવવું છે તો આપ નીચેના પૈકી કઈ સીસ્ટમનો ઉપયોગ કરશો ?
- G-SHALA
- SSA
- SAS✅
- SARAL DATA
109. શિક્ષકો માટેનાSAS પોર્ટલનું પૂરું નામ શું છે ?
- SCHOOL ADMINISTRATIVE SYSTEM✅
- STUDENT ADMINISTRATIVE SYSTEMS
- SCHOOL ADAPTIVE SYSTEM
- SCHOOL ADMINISTRATIVE SOFTWARE
110. હાલ વર્ષ ૨૦૨૧-૨૨ માં કયા ધોરણમાં અજમાયશી ધોરણે સા.વિ. પાઠ્યપુસ્તક બદલવામાં આવ્યું છે?
- ધોરણ ૬
- ધોરણ ૭
- ધોરણ ૮✅
- ધોરણ ૫
111. NISTHAનું ફૂલ ફોર્મ જણાવો.
- National Initiative for School Heads and Teachers Holistic Achievement
- National Initiative for students Heads and Teachers Holistic Advancement
- Native Initiative for School Heads and Teachers Holistic Advancement
- National Initiative for School Heads and Teachers Holistic Advancement✅
111 EDUCATION DEPARTMENT GUJARAT RELATED QUETIONS | SHIKSHAN NA NUTAN PRAVAHO 2021-111 EDUCATION DEPARTMENT GUJARAT RELATED QUETIONS | SHIKSHAN NA NUTAN PRAVAHO 2021