Lines Of Latitude and Longitude:અક્ષાંશ અને રેખાંશ what is latitude
આ પોસ્ટમાં શું વાંચશો ? અક્ષાંશ-રેખાંશ :Lines of Latitude and Longitude પૃથ્વીના પટ પરનું કોઈ પણ સ્થાન ચોકસાઈથી નક્કી કરવા માટે વપરાતું કોણીય અંતર. કોઈ પણ સ્થાન વિષુવવૃત્તથી કેટલું દૂર છે તે પૃથ્વીના ગોળા પર કે નકશામાં દર્શાવવા માટેનું કોણીય …