TEST GK ONLINE : GENERAL KNOWLEDGE QUIZ : 90 જનરલ નોલેજ ક્વિઝ July 3, 2021June 29, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-90 TEST GK ONLINE જનરલ નોલેજ ક્વિઝ TEST GK ONLINE GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી TEST GK ONLINE ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.TEST GK ONLINE શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝTEST GK ONLINE 0% 9 votes, 4.1 avg 77 GENERAL KNOWLEDGE QUIZ GENERAL KNOWLEDGE QUIZ FOR ALL COMPETITIVE EXAM NameEmailPhone Number 1 / 20 ચોટીલા ડુંગર ઉપર કયું પ્રસિદ્ધ મંદિર આવેલું છે ? અંબા માતા બહુચર માતા ચામુંડા માતા મહકાલી માતા 2 / 20 દ્વારકાનું મંદિર કઇ નદીના કાંઠા ઉપર આવેલું છે ? વાત્રક સાબરમતી નર્મદા ગોમતી નદી 3 / 20 અખાનો જન્મ કયાં થયો હતો? જેતલપુર (અમદાવાદ નજીક) છપૈયા દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર 4 / 20 કયા બિનગુજરાતી સાહિત્યકાર ‘સવાઇ ગુજરાતી’ તરીકે ગણના પામ્યા હતા? કવિ નર્મદ ઝવેરચંદ મેઘાણી કાકાસાહેબ કાલેલકર 5 / 20 નીલ ગાયની સુરક્ષા માટે સ્થાપવામાં આવેલું અભયારણ્ય ગુજરાતમાં કયાં આવેલું છે? અમદાવાદ પાલનપુર પોરબંદર ગીર 6 / 20 ગોકુલ ગ્રામ યોજનાનો પ્રારંભ કયારે થયો હતો? Ans: ૧૯૯૮-૯૯ ૧૯૯૫-૯૬ ૧૯૯૭-૯૮ ૧૯૯૬-૯૭ 7 / 20 ગેટ વે ઑફ ફ્રીડમ તરીકે કઇ ગ્રામપંચાયત સમરસ તરીકે જાહેર થયેલી છે? રામનગર (કલોલ) પૂંસરી પંચાયત ઊંદેલ પંચાયત દાંડી ગ્રામ પંચાયત 8 / 20 ગુજરાતનું રાજયપ્રાણી કયું છે? નીલગાય સિંહ વાઘ ઘૂડખર 9 / 20 ઇન્દ્રોડા પાર્ક (પ્રાણી સંગ્રહાલય) કયાં આવેલું છે ? સાબરકાંઠા ગાંધીનગર વડોદરા મહેસાણા 10 / 20 જૈન તીર્થસ્થળ પાલિતાણા કયા જિલ્લામાં આવેલું છે ? પોરબંદર ભાવનગર જામનગર રાજકોટ 11 / 20 ગુજરાતનું કયું સ્થળ એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ગણાય છે ? જૂનાગઢ પોરબંદર જામનગર અંકલેશ્વર 12 / 20 ગુજરાતના કયા જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો મળેલો છે ? જામનગર કચ્છ જૂનાગઢ પોરબંદર 13 / 20 ગુજરાતના એકમાત્ર હેરીટેજ રૂટ નું નામ શું છે ? દાંડી હેરીટેજ રૂટ પાવાગઢ હેરીટેઝ રૂટ ગિરનાર હેરિટેઝ 14 / 20 ન્યુકિલયર ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? પ્રથમ ચતુર્થ તૃતીય દ્વિતીય 15 / 20 બન્નીના ઘાસનાં મેદાનો કયાં આવેલાં છે ? અરવલ્લી વડોદરા કચ્છ જામનગર 16 / 20 સુરત શહેર કઇ નદીના કાંઠે વસેલું છે ? તાપી સાબરમતી વાત્રક નર્મદા 17 / 20 મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત બન્યા? સ્પર્શ અભિનવ દર્શક ગાફિલ 18 / 20 એશિયાખંડની સૌથી મોટી સહકારી ડેરી કયાં આવેલી છે ? આણંદ હિમ્મતનગર વડોદરા સુરત 19 / 20 અમદાવાદમાં ગુજરાતની પ્રથમ પદ્ધતિસરની ટંકશાળ કયાં શરૂ થઇ હતી? Ans: દરિયાપૂર લાલદરવાજા સરસપૂર કાલુપુર 20 / 20 ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં અકીકકામ માટે જાણીતું છે ? રાજકોટ ખંભાત અમદાવાદ પાલનપુર Your score is The average score is 52% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">