GK PRACTICE TEST FREE : GENERAL KNOWLEDGE QUIZ : 91 જનરલ નોલેજ ક્વિઝ

GK PRACTICE TEST
GENERAL KNOWLEDGE-91

GK PRACTICE TEST FREE જનરલ નોલેજ ક્વિઝ 

  • GK PRACTICE TEST FREEE GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GK PRACTICE TEST FREE ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • GK PRACTICE TEST FREE શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ

    GK PRACTICE TEST FREE

0%
3 votes, 2.3 avg
55

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 91

FOR ALL COMPETITVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

પ્રસિદ્ધ હાટકેશ્વર મંદિર ક્યાં આવેલું છે?

 

2 / 25

જેસલ-તોરલની સમાધિ ક્યાં આવેલી છે?

 

3 / 25

ગુજરાતના આ સન્નારી આન્ધ્રપ્રદેશના રાજ્યપાલ હતાં...

 

4 / 25

દક્ષિણ ગુજરાતમાં રાજ્ય સરકારે કઈ બહુહેતુક યોજના શરૂ કરી છે?

 

5 / 25

ચાવડા વંશનો છેલ્લો રાજા કોણ હતો?

 

6 / 25

માંડવીમાં ક્યાં પ્રખર દેશભક્તનો જન્મ થયો હતો?

 

7 / 25

ગુજરાતની કઇ ત્રણ નદી સમુદ્રને મળતી નથી?

8 / 25

ગુજરાતી સાહિત્યમાં ‘હાસ્ય સમ્રાટ' તરીકે કોણ જાણીતું છે?

 

9 / 25

રામનારાયણ વિ. પાઠક ક્યા ઉપનામથી ઓળખાય છે?

 

10 / 25

ગાંધીજીને ઉદ્દેશીને છેલ્લો કટોરો કાવ્ય કોણે લખ્યું હતું?

 

11 / 25

ભારતની GSDPમાં કૃષિ ક્ષેત્રે ગુજરાતનો હિસ્સો કેટલો છે?

 

12 / 25

“મેરુ તો ડગે, જેનાં મન નો ડગે...’’ ભજનની રચના કોણે કરી?

 

13 / 25

ભારત સરકારે યાત્રાધામ અંબાજીનો કઈ યોજનામાં સમાવેશ કર્યો છે?

 

14 / 25

ગુજરાત રાષ્ટ્રના સોડા એશના ઉત્પાદન પૈકી....... ટકા હિસ્સો ધરાવે છે.

15 / 25

ગુજરાતની માથાદીઠ આવક જણાવો.

 

16 / 25

આંતરરાષ્ટ્રીય આદિવાસી દિન ક્યા દિવસે ઉજવાય છે?

 

17 / 25

જૂનાગઢમાં બાબીવંશની સ્થાપના કોણે કરી?

 

18 / 25

‘મૂઠી ઊંચેરો માનવી' ઉપનામ કોને મળ્યું હતું?

 

19 / 25

‘આઇના મહેલ' કચ્છના કયા શહેરમાં છે?

 

20 / 25

‘તમે ભલે દૂબળા હો, કાળજુ વાઘ અને સિંહનું રાખો' - આ શબ્દો કોણે કહ્યા હતા ?

 

21 / 25

સર ટોમસ રો ને હિંદમાં વેપાર કરવાની મંજૂરી ગુજરાતના ક્યા શહેરમાં મળી હતી?

 

22 / 25

સોલંકી વંશના આ રાજવીએ જૈનધર્મ અંગીકાર કર્યો હતો...

 

23 / 25

ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકરનું નામ જણાવો.

 

24 / 25

નજરબાગ પેલેસનો સંબંધ ક્યા શહેર સાથે છે?

 

25 / 25

કચ્છી બોલી કઈ ભાષાને મળતી આવે છે?

 

Your score is

The average score is 49%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.