TEST GK ONLINE : GENERAL KNOWLEDGE QUIZ : 90 જનરલ નોલેજ ક્વિઝ July 3, 2021June 29, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-90 Table of Contents Toggle TEST GK ONLINE જનરલ નોલેજ ક્વિઝ પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.જનરલ નોલેજ ક્વિઝTEST GK ONLINEઆપનો પ્રતિભાવ આપશો. TEST GK ONLINE જનરલ નોલેજ ક્વિઝ TEST GK ONLINE GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી TEST GK ONLINE ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.TEST GK ONLINE શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝTEST GK ONLINE 0% 9 votes, 4.1 avg 78 GENERAL KNOWLEDGE QUIZ GENERAL KNOWLEDGE QUIZ FOR ALL COMPETITIVE EXAM NameEmailPhone Number 1 / 20 સુરત શહેર કઇ નદીના કાંઠે વસેલું છે ? નર્મદા સાબરમતી વાત્રક તાપી 2 / 20 ગુજરાતના એકમાત્ર હેરીટેજ રૂટ નું નામ શું છે ? પાવાગઢ હેરીટેઝ રૂટ ગિરનાર હેરિટેઝ દાંડી હેરીટેજ રૂટ 3 / 20 ગુજરાતનું રાજયપ્રાણી કયું છે? સિંહ ઘૂડખર વાઘ નીલગાય 4 / 20 અખાનો જન્મ કયાં થયો હતો? છપૈયા જેતલપુર (અમદાવાદ નજીક) દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર 5 / 20 ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં અકીકકામ માટે જાણીતું છે ? રાજકોટ અમદાવાદ ખંભાત પાલનપુર 6 / 20 દ્વારકાનું મંદિર કઇ નદીના કાંઠા ઉપર આવેલું છે ? ગોમતી નદી વાત્રક સાબરમતી નર્મદા 7 / 20 ન્યુકિલયર ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? દ્વિતીય ચતુર્થ તૃતીય પ્રથમ 8 / 20 અમદાવાદમાં ગુજરાતની પ્રથમ પદ્ધતિસરની ટંકશાળ કયાં શરૂ થઇ હતી? Ans: કાલુપુર લાલદરવાજા સરસપૂર દરિયાપૂર 9 / 20 કયા બિનગુજરાતી સાહિત્યકાર ‘સવાઇ ગુજરાતી’ તરીકે ગણના પામ્યા હતા? ઝવેરચંદ મેઘાણી કાકાસાહેબ કાલેલકર કવિ નર્મદ 10 / 20 ગેટ વે ઑફ ફ્રીડમ તરીકે કઇ ગ્રામપંચાયત સમરસ તરીકે જાહેર થયેલી છે? દાંડી ગ્રામ પંચાયત રામનગર (કલોલ) પૂંસરી પંચાયત ઊંદેલ પંચાયત 11 / 20 એશિયાખંડની સૌથી મોટી સહકારી ડેરી કયાં આવેલી છે ? વડોદરા આણંદ સુરત હિમ્મતનગર 12 / 20 જૈન તીર્થસ્થળ પાલિતાણા કયા જિલ્લામાં આવેલું છે ? જામનગર રાજકોટ પોરબંદર ભાવનગર 13 / 20 બન્નીના ઘાસનાં મેદાનો કયાં આવેલાં છે ? અરવલ્લી વડોદરા જામનગર કચ્છ 14 / 20 ચોટીલા ડુંગર ઉપર કયું પ્રસિદ્ધ મંદિર આવેલું છે ? ચામુંડા માતા અંબા માતા બહુચર માતા મહકાલી માતા 15 / 20 મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત બન્યા? અભિનવ ગાફિલ સ્પર્શ દર્શક 16 / 20 ઇન્દ્રોડા પાર્ક (પ્રાણી સંગ્રહાલય) કયાં આવેલું છે ? વડોદરા ગાંધીનગર સાબરકાંઠા મહેસાણા 17 / 20 નીલ ગાયની સુરક્ષા માટે સ્થાપવામાં આવેલું અભયારણ્ય ગુજરાતમાં કયાં આવેલું છે? પાલનપુર અમદાવાદ ગીર પોરબંદર 18 / 20 ગુજરાતના કયા જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો મળેલો છે ? જૂનાગઢ પોરબંદર જામનગર કચ્છ 19 / 20 ગુજરાતનું કયું સ્થળ એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ગણાય છે ? જૂનાગઢ પોરબંદર જામનગર અંકલેશ્વર 20 / 20 ગોકુલ ગ્રામ યોજનાનો પ્રારંભ કયારે થયો હતો? Ans: ૧૯૯૬-૯૭ ૧૯૯૭-૯૮ ૧૯૯૮-૯૯ ૧૯૯૫-૯૬ Your score is The average score is 51% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">