TODAY’S CURRENT AFFAIRS GK QUIZ 03-02-2022|CURRENT AFFAIRS GK QUIZ | કરંટ અફેર્સ જીકે ક્વિઝ

TODAY'S CURRENT AFFAIRS GK QUIZ 03-02-2022|CURRENT AFFAIRS GK QUIZ | કરંટ અફેર્સ જીકે ક્વિઝ

  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • TOTAL : 10 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર!   
0%
2 votes, 4.5 avg
68

CURRENT AFFAIRS

TODAY'S GK CURRENT AFFAIRS : 03-02-2022

FOR ALL COMPETITVE EXAMS.

1 / 10

તાજેતરમાં કયા દેશના પીએમ મોટા વિરોધને કારણે ગુપ્ત સ્થાને ગયા છે?

2 / 10

BHEL દ્વારા ભારતનો પ્રથમ કોલ ટુ મિથેનોલ પાયલોટ પ્લાન્ટ કયા સ્થળે બનાવવામાં આવ્યો હતો?

3 / 10

તાજેતરમાં કયા ઇસ્લામિક દેશમાં સૌપ્રથમવાર યોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું?

4 / 10

વિશ્વ વેટલેન્ડ ડે કયા દિવસે વિશ્વભરમાં મનાવવામાં આવે છે?

5 / 10

તાજેતરમાં સરકાર આગામી 3 વર્ષમાં કેટલી વંદે ભારત ટ્રેન દોડાવવાની જાહેરાત કરશો?

6 / 10

કઈ IPL ટીમો ભારતની પ્રથમ સ્પોર્ટ્સ યુનિકોર્ન બની છે?

7 / 10

તાજેતરમાં જિન્નાહ ટાવરને ત્રિરંગામાં રંગવામાં આવ્યો હતો. તે કયા રાજ્યમાં છે?

8 / 10

તાજેતરમાં યુએસએ કયા દેશના રાજદૂતને બ્લોક કર્યા?

9 / 10

તાજેતરમાં ભારત સરકાર ક્રિપ્ટોકરન્સી પર કેટલો ટકા ટેક્સ લાદે છે?

10 / 10

તાજેતરમાં નીચેનામાંથી કઈ આઈબીએમને હરાવીને વિશ્વની 2જી સૌથી મૂલ્યવાન આઈટી બ્રાન્ડ બની છે?

Your score is

The average score is 26%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.