TODAY’S CURRENT AFFAIRS QUIZ 02-02-2022|CURRENT AFFAIRS QUIZ | કરંટ અફેર્સ ક્વિઝ

TODAY'S CURRENT AFFAIRS QUIZ 02-02-2022|CURRENT AFFAIRS QUIZ | કરંટ અફેર્સ ક્વિઝ

  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • TOTAL : 10 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર!   

TODAY’S CURRENT AFFAIRS QUIZ 02-02-2022|CURRENT AFFAIRS QUIZ | કરંટ અફેર્સ ક્વિઝ

0%
1 votes, 5 avg
44

CURRENT AFFAIRS

TODAY'S CURRENT AFFAIRS : 02/02/2022

FOR COMPETITVE EXAMS.

1 / 10

કયા દેશે હવાસોંગ-12 મિડ-રેન્જ બેલેસ્ટિક મિસાઈલ લોન્ચ કરી?

2 / 10

જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI) એ કયા રાજ્યમાં ભારતનો પ્રથમ જીઓ-પાર્ક સ્થાપવાની મંજૂરી આપી છે?

3 / 10

2022 મુજબ, વિશ્વમાં સૌથી વધુ સ્ટીલ ઉત્પાદક કયો દેશ છે?

4 / 10

કયો દેશ ઉર્જા સુરક્ષા પર યુરોપિયન યુનિયન સાથે સહયોગ કરવા સંમત થયો છે?

5 / 10

તેલીનેલાપુરમ આંતરરાષ્ટ્રીય પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે?

6 / 10

સમાચારોમાં જોવા મળતું ‘નિયોકોવ’ સૌપ્રથમ કઈ પ્રજાતિમાં જોવા મળ્યું હતું?

7 / 10

વિશ્વની સૌથી મોટી કોરલ રીફ સિસ્ટમ 'ગ્રેટ બેરિયર રીફ' કયા દેશમાં આવેલી છે?

8 / 10

કઈ સંસ્થાએ ‘ભારતમાં મૃત્યુદંડ’ રિપોર્ટ બહાર પાડ્યો?

9 / 10

પંડિત જસરાજ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા?

10 / 10

એશિયા કપ 2022માં ભારતીય મહિલા હોકી ટીમે કયું સ્થાન મેળવ્યું?

Your score is

The average score is 27%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.