TODAY’S CURRENT AFFAIRS GK QUIZ 03-02-2022|CURRENT AFFAIRS GK QUIZ | કરંટ અફેર્સ જીકે ક્વિઝ March 3, 2022February 2, 2022 by FreeStudyGuajarat.in TODAY'S CURRENT AFFAIRS GK QUIZ 03-02-2022|CURRENT AFFAIRS GK QUIZ | કરંટ અફેર્સ જીકે ક્વિઝ TODAY’S CURRENT AFFAIRS GK QUIZ 03-02-2022|CURRENT AFFAIRS GK QUIZ | કરંટ અફેર્સ જીકે ક્વિઝTODAY’S CURRENT AFFAIRS GK QUIZ 03-02-2022|CURRENT AFFAIRS GK QUIZ | કરંટ અફેર્સ જીકે ક્વિઝશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 10 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! TODAY'S CURRENT AFFAIRS QUIZ 03-02-2022 0% 2 votes, 4.5 avg 68 CURRENT AFFAIRS TODAY'S GK CURRENT AFFAIRS : 03-02-2022 FOR ALL COMPETITVE EXAMS. 1 / 10 તાજેતરમાં ભારત સરકાર ક્રિપ્ટોકરન્સી પર કેટલો ટકા ટેક્સ લાદે છે? 40% 30% 10% 20% 2 / 10 તાજેતરમાં સરકાર આગામી 3 વર્ષમાં કેટલી વંદે ભારત ટ્રેન દોડાવવાની જાહેરાત કરશો? 200 400 100 300 3 / 10 કઈ IPL ટીમો ભારતની પ્રથમ સ્પોર્ટ્સ યુનિકોર્ન બની છે? મુંબઈ ઈન્ડિયન્સ ચેલેન્જર્સ બેંગ્લોર કોલકત્તા નાઈટ રાઈડર્સ ચેન્નાઈ સુપર કિંગ્સ 4 / 10 વિશ્વ વેટલેન્ડ ડે કયા દિવસે વિશ્વભરમાં મનાવવામાં આવે છે? 2જી ફેબ્રુઆરી 3જી ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 1લી ફેબ્રુઆરી 5 / 10 તાજેતરમાં નીચેનામાંથી કઈ આઈબીએમને હરાવીને વિશ્વની 2જી સૌથી મૂલ્યવાન આઈટી બ્રાન્ડ બની છે? ઇન્ફોસિસ HCL TCS એક્સેન્ચર 6 / 10 BHEL દ્વારા ભારતનો પ્રથમ કોલ ટુ મિથેનોલ પાયલોટ પ્લાન્ટ કયા સ્થળે બનાવવામાં આવ્યો હતો? મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ ઇન્દોર 7 / 10 તાજેતરમાં કયા ઇસ્લામિક દેશમાં સૌપ્રથમવાર યોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું? તાજિકિસ્તાન સાઉદી અરેબિયા UAE ઈરાન 8 / 10 તાજેતરમાં જિન્નાહ ટાવરને ત્રિરંગામાં રંગવામાં આવ્યો હતો. તે કયા રાજ્યમાં છે? આંધ્ર પ્રદેશ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અરુણાચલ પ્રદેશ 9 / 10 તાજેતરમાં યુએસએ કયા દેશના રાજદૂતને બ્લોક કર્યા? ઈરાન પાકિસ્તાન રશિયા ચીન 10 / 10 તાજેતરમાં કયા દેશના પીએમ મોટા વિરોધને કારણે ગુપ્ત સ્થાને ગયા છે? પાકિસ્તાન કેનેડા યુએસએ ઇઝરાયેલ Your score is The average score is 26% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો Share on facebook Facebook Share on twitter Twitter Share on whatsapp WhatsApp Share on telegram Telegram Share on email Email અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: