કેળવણી અને બુનિયાદી શિક્ષણ TET-1-2- TAT-HTAT ટેટ-ટાટ પરીક્ષા માટે January 2, 2023 by FreeStudyGuajarat.in કેળવણી અને બુનિયાદી શિક્ષણ TET-1-2- TAT-HTAT ટેટ-ટાટ પરીક્ષા માટે કેળવણી અને બુનિયાદી શિક્ષણ TET-1-2- TAT-HTAT ટેટ-ટાટ પરીક્ષા માટેકેળવણી અને બુનિયાદી શિક્ષણ TET-1-2- TAT-HTAT ટેટ-ટાટ પરીક્ષા માટેકેળવણી અને બુનિયાદી શિક્ષણ TET-1-2- TAT-HTAT ટેટ-ટાટ પરીક્ષા માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 20 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! કેળવણી અને બુનિયાદી શિક્ષણ TET-1-2- TAT-HTAT ટેટ-ટાટ પરીક્ષા માટે 0% 4 votes, 4.8 avg 153 KELLVANI ANE BUNIYADI SHIXAN નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 12 બુનિયાદી શિક્ષણનો વિચાર કોણે આપ્યો ? ટાગોર ગાંધીજી રામકૃષ્ણ રૂસો 2 / 12 બુનિયાદી શિક્ષણના હેતુઓમાં શેનો સમાવેશ થતો નથી ? ઉદ્યોગ દ્વારા શિક્ષણ સ્વાવલંબનનું શિક્ષણ સમવાયી શિક્ષણ માતૃભાષા દ્વારા શિક્ષણ 3 / 12 3-H માં શેનો સમાવેશ થતો નથી ? Heart Health Hand Head 4 / 12 Education માં E નો અર્થ શું થાય છે? Duco એકપણ નહીં I lead Out of 5 / 12 જ્ઞાનપ્રાપ્તિ, આજીવિકા, આત્મસાક્ષાત્કાર કેળવણીના કયા ધ્યેયમાં સમાવેશ થાય છે? સામાજિક ધ્યેય એકપણ નહી વ્યક્તિગત ધ્યેય સામૂહિક ધ્યેય 6 / 12 કેળવણીના ધ્યેયો પર કયા પરિબળો અસર કરે છે ? તમામ સાંસ્કૃતિક ધ્યેય આર્થિક ધ્યેય સામાજિક ધ્યેય 7 / 12 કેળવણી બહુધ્રુવી પ્રક્રિયા છે. તેમાં શિક્ષણ જગતના કેટલા સ્તંભો રહે છે? ત્રણ બે પાંચ ચાર 8 / 12 બુનિયાદી શિક્ષણ બીજા કયા નામે ઓળખાય છે ? પાયાની કેળવણી/વર્ધા શિક્ષણ યોજના નઇ તાલીમ તમામ ખરી કેળવણી 9 / 12 કેળવણી માટે વપરાતો શબ્દ Education શબ્દ કઈ ભાષાનો છે ? પારસી સંસ્કૃત લેટીન ગ્રીક 10 / 12 કેળવણીનો અર્થ -અધ્યાપન, કેળવવું , શિક્ષા અને સિકસન આવા અર્થ કઈ ભાષામાં થાય છે? સંસ્કૃત અંગ્રેજી હિન્દી ગુજરાતી 11 / 12 ઘર, સમાજ ,મિત્રમંડળ, પુસ્તકાલય વગેરે માંથી મળતું શિક્ષણ કયા પ્રકારનું શિક્ષણ કહેવાય ? કેળવણી ઔપચારિક એકપણ નહી અનૌપચારિક 12 / 12 "કેળવણી દ્વી-ધ્રુવી પ્રક્રિયા છે " એવું કયા મનોવૈજ્ઞાનિકે કહ્યું છે ? જ્હોન એડમ્સ થોર્નડાઈક પાવલોવ જ્હોન ડ્યુઈ Your score is The average score is 23% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 1 JUNE 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 1...Read More 29 MAY 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 29...Read More સમયનો સદઉપયોગ કેવી રીતે કરશો ? સમયનો...Read More Load More EDUCATIONAL PSYCHOLOGY QUIZ મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">