4 FEBRUARY 2023 CURRENT AFFAIRS QUIZ GUJARATI | કરંટ અફેર્સ ક્વિઝ

3 FEBRUARY 2023 CURRENT AFFAIRS QUIZ GUJARATI | કરંટ અફેર્સ ક્વિઝ
3 FEBRUARY 2023 CURRENT AFFAIRS QUIZ GUJARATI | કરંટ અફેર્સ ક્વિઝ

4 FEBRUARY 2023 CURRENT AFFAIRS QUIZ GUJARATI | કરંટ અફેર્સ ક્વિઝ

4 FEBRUARY 2023 CURRENT AFFAIRS QUIZ GUJARATI | કરંટ અફેર્સ ક્વિઝ

  • GK QUIZ ABOUT CURRENT AFFAIRS 
  • ગુજરાતી કરંટ અફેર્સ ,  કરંટ અફેર્સ ,  કરન્ટ અફેર્સ 2023 ,  કરંટ અફેર્સ પ્રશ્નો 
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 10 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.

આભાર!  

4 FEBRUARY 2023 CURRENT AFFAIRS QUIZ

0%
0 votes, 0 avg
7

CURRENT AFFAIRS

4 FEBRUARY 2023 CURRENT AFFAIRS QUIZ

નીચે START બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 10

લ્યુમિનસ દ્વારા ભારતની સૌપ્રથમ ગ્રીન એનર્જી આધારિત સોલાર પેનલ ફેક્ટરી કયા રાજ્યમાં બનાવવામાં આવશે?

2 / 10

તાજેતરમાં એશિયાનો પ્રથમ ફ્લોટિંગ ફેસ્ટિવલ 1 ફેબ્રુઆરીના રોજ મધ્યપ્રદેશના કયા શહેરમાં શરૂ થયો?

3 / 10

ભારતીય વાયુસેનાના નવા વાઇસ ચીફ તરીકે કોણે ચાર્જ સંભાળ્યો છે?

4 / 10

તાજેતરમાં AIIMS અને કઈ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) દ્વારા સગર્ભા સ્ત્રીઓ માટે સ્વસ્થગર્ભ એપ વિકસાવવામાં આવી છે?

5 / 10

ભારતે કયા દેશ સાથે ‘ક્રિટીકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજીસ પર પહેલ’ શરૂ કરી?

6 / 10

આમાંથી કઈ રાજ્ય સરકારે તાજેતરમાં સમગ્ર શિક્ષા અભિયાન શરૂ કર્યું છે?

7 / 10

નીચેનામાંથી કયું શહેર આંધ્રપ્રદેશની નવી રાજધાની બનશે?

8 / 10

કયા રાજ્ય/યુટીએ પ્રદૂષણનો સામનો કરવા માટે ‘રીઅલ-ટાઇમ સોર્સ એપોર્શનમેન્ટ સુપરસાઇટ’ શરૂ કરી?

9 / 10

આર્થિક સર્વેક્ષણ મુજબ, 2023-24માં અંદાજિત આર્થિક વૃદ્ધિ દર કેટલો છે?

10 / 10

ભારતની સર્વોચ્ચ અદાલતની મંજૂર ન્યાયિક સંખ્યા કેટલી  છે?

Your score is

The average score is 24%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.