MOCK TEST : 27 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે February 6, 2023 by FreeStudyGuajarat.in MOCK TEST : 27 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે MOCK TEST : 27 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 27 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 27 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 20 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! MOCK TEST : 27 0% 4 votes, 3 avg 290 MOCK TEST : 27 નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 20 તાનસેનના સમકાલીન અને પ્રતિસ્પર્ધી બૈજુ બાવરા કઈ કલા સાથે સંકળાયેલ હતા ? નાટ્ય ચિત્ર સંગીત એક પણ નહીં 2 / 20 26 જાન્યુઆરી ,2021 ના રોજ સોમવાર હોય તો 26 ફેબ્રુઆરી 2021 કયો વાર હશે ? શનિવાર શુક્રવાર ગુરુવાર મંગળવાર 3 / 20 ઈચ્છા હોય તો જ કાર્ય સિદ્ધ થઈ શકે એવો અર્થ કઈ કહેવત ધરાવે છે ? હાથના કર્યા હૈયે વાગ્યા ઉતાવળે આંબા ન પાકે મન હોય તો માળવે જવાય પારકી આશા સદા નિરાશા 4 / 20 T -20 ક્રિકેટ વર્લ્ડ કપ 2022 નો યજમાન દેશ કયો હતો ? વેસ્ટ ઈન્ડીઝ દુબઈ ઈંગ્લેન્ડ ઔસ્ટ્રલિયા 5 / 20 પંચાયતી રાજ માળખા માં ત્રિસ્તરીય માળખાને બદલે દ્વિસ્તરિય માળખાની ભલામણ કઈ સમિતિએ કરી હતી ? એકપણ નહીં પીકે થુંગન સમિતિ વેંગલ રાવ સમિતિ અશોક મહેતા સમિતિ 6 / 20 પ્રસિદ્ધ ગાયિકા બહેનો તાના અને રીરી કયા કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે ? દલપતરામ હરીન્દ્ર દવે નરસિંહ મહેતા નરસિંહરાવ દિવેટિયા 7 / 20 નીચેનામાંથી કયું વિધાન સાચું/ સાચા છે તે જણાવો અક્ષરમેળ છંદમાં લઘુ અને ગુરુ દ્વારા યોગ્ય પંક્તિ રચાય છે વિધાન A અને B બંને ખોટા છે . અક્ષરમેળ છંદને અક્ષર અને તેના ગણ દ્વારા ઓળખાય છે વિધાન A અને B બંને સાચાં છે 8 / 20 I had ----------- headache in the morning . bed very Keen severe 9 / 20 ભારતમાં ગૃહવાપરાશ માટેના AC વોલ્ટેજનું મૂલ્ય અને આવૃતિ શું છે ? 220 V, 60 Hz 220 V,50 Hz 110 V , 60 Hz 110 V,50 Hz 10 / 20 POP(પ્લાસ્ટર ઓફ પેરિસ ) નું અણુસૂત્ર કયું છે ? CaSO4 . 2 H2 O Ca(OH)2 CaSO3 CaSO4 . ½ H2 O 11 / 20 ગુજરાતમાં ધમરોડ ખાતે ભેંસ ની --------- ઓલાદનું કેન્દ્રીય પશુ સુધારણા કેન્દ્ર આવેલું છે ? મહેસાણી બન્ની સુરતી જાફરાબાદી 12 / 20 Do not make the poor dog ------- bad food to eat eaten eats Eat 13 / 20 કઈ જોડ ધાર્મિક સ્થળ બાબતે અસંગત છે ? ડાકોર – ખેડા બધાજ સાચા છે અંબાજી – બનાસકાંઠા સોમનાથ – ગીર સોમનાથ 14 / 20 He was ------- Napoleon of his age a the none an 15 / 20 નેવાના પાણી એ હાથ ધોવા – રૂઢિપ્રયોગ નો અર્થ જણાવો માંહોમાહ ઘણા જ નિકટ ના સંબંધ માં આવવું વહાલો કે ઉપયોગી માણસ મળવો કોઈની ઉદારતાનો દુરુપયોગ કરવો મુશ્કેલ સમયે સારમાઠાંનો વિચાર કરવો 16 / 20 અમૃતદેવીએ કયા વૃક્ષો ના રક્ષણ માટે જીવનનું બલિદાન આપ્યું હતું ? પીપળો કેવડો વડ ખેજરી 17 / 20 તાલુકા પંચાયત માં એક લાખ સુધીની વસ્તી સુધી કેટલી બેઠકો નક્કી કરી શકાય ? 13 15 11 9 18 / 20 ક્રિકેટ માં સૌ પ્રથમ એક દિવસીય વિશ્વ કપ કયા દેશે જીત્યો હતો ? વેસ્ટ ઈન્ડિઝ ઇંગ્લૅન્ડ ભારત ઔસ્ટ્રલિયા 19 / 20 નીચે દર્શાવેલ પાત્ર કઈ કૃતિમાં આવે છે તે દર્શાવો “ જાલકા “ સ્ત્રી કેળવણી વૃક્ષ જક્ષણી પૃથિવી વલ્લભ 20 / 20 Select synonyms of : stubborn yielding pliable obstinate Shy Your score is The average score is 32% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 1 JUNE 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 1...Read More 29 MAY 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 29...Read More સમયનો સદઉપયોગ કેવી રીતે કરશો ? સમયનો...Read More Load More મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">