3.Classification in Reasoning-Verbal Reasoning: For All Competitive exam વર્ગીકરણ પધ્ધતિ વિષે.

Table of Contents

Classification in Reasoning વર્ગીકરણ પધ્ધતિ વિષે : વર્ગીકરણ  એટલે કોઈ વસ્તુ, શબ્દ, અક્ષર, અંકને તેમના વિશેષ પ્રકારના ગુણધર્મના આધારે વર્ગીકૃત કરવાની ક્રિયા.

NMMS અને બીજી સ્પર્ધાત્મક પરીક્ષામાં આ પ્રકારના પ્રશ્નોમાં  ચાર વિકલ્પોનો એક સમૂહ આપવામાં આવે છે. જે પૈકી કોઈ એક વિકલ્પનો ઘટક આપેલ અન્ય વિકલ્પથી ભિન્ન ગુણધર્મ ધરાવતો હોવાથી તે જુદો પડે છે. પરીક્ષાર્થીઓએ આવો ભિન્ન ગુણધર્મ ધરાવતા ઘટકને ઓળખવાનો હોય છે.

Classification in reasoning
Classification in reasoning@freestudygujarat.in

Classification in Reasoning વર્ગીકરણ પધ્ધતિ વિષે

પરીક્ષામાં કેવા-કેવા  પ્રશ્નો પૂછાઇ શકે છે તે આપણે સમજીએ વિવિધ ઉદાહરણ દ્વારા. ઉદાહરણો ખૂબ ધ્યાનથી સમજવા અને ત્યાર બાદ ઓનલાઈન ક્વિઝ આપશો. 

ઉદાહરણ: 1 

(A) કેલ્ક્યુલેટર     (B) પેન    (C) પેન્સિલ    (D) શાહી     

સમજૂતી અને જવાબ: કેલ્ક્યુલેટર 

પેન, પેન્સિલ અને શાહીનો લખાણમાં ઉપયોગ થાય છે. જ્યારે નામ મુજબ કેલ્ક્યુલેટરનો ઉપયોગ ગણતરી કરવા માટે થાય છે. 

ઉદાહરણ: 2

(A) રેડિયમ   (B) થોરિયમ  (C) પ્રોટીન  (D) યુરેનિયમ  

સમજૂતી અને જવાબ: પ્રોટીન 

પ્રોટીન સિવાય બાકીના બધા રેડિયો- એક્ટિવ તત્ત્વ છે. તેથી તે અલગ પડે છે. 

ઉદાહરણ: 3 

(A) ભેંસ   (B) બકરી  (C) બળદ  (D) ગાય 

સમજૂતી અને જવાબ: બળદ 

ભેંસ, બકરી અને ગાય દૂધ આપતાં પ્રાણી છે. બળદ એ નથી. તે ખેતીમાં મદદરૂપ છે. આથી જવાબ બળદ આવે . 

Classification in Reasoning વર્ગીકરણ પધ્ધતિ વિષે

ઉદાહરણ: 4 

(A)  નવલકથા      (B) સ્માચારપત્ર    (C) ચલચિત્ર     (D) સામાયિક      

સમજૂતી અને જવાબ: ચલચિત્ર

ચલચિત્ર સિવાય બાકીની બધી વાચનસામગ્રી છે. 

તેથી વિકલ્પ (C) ચલ ચિત્ર બધાથી અલગ પડે છે.

ઉદાહરણ: 5

(A) 81    (B) 21  (C) 69 (D) 83

સમજૂતી અને જવાબ: 83

83 સિવાય બાકીની સંખ્યાઓ 3 વડે વિભાજય છે. તેથી વિકલ્પ (D) અલગ પડે છે . 

ઉદાહરણ: 6 

(A) ચંદ્ર    (B) શનિ   (C) ગુરુ  (D) મંગળ  

સમજૂતી અને જવાબ: ચંદ્ર 

ચંદ્ર સિવાય બાકીના બધા ગ્રહ છે. જ્યારે ચંદ્ર એ ઉપગ્રહ છે. આથી વિકલ્પ (A) અલગ પડે છે. 

ઉદાહરણ: 7

(A) મકાઇ     (B) ઘઉં    (C) શેરડી   (D) ચોખા 

સમજૂતી અને જવાબ: શેરડી  

મકાઇ, ઘઉં અને ચોખા ખાદ્ય અનાજ નથી. આથી, વિકલ્પ (C) અલગ પડે છે. 

Classification in Reasoning વર્ગીકરણ પધ્ધતિ વિષે

ઉદાહરણ: 8

(A) કાર્બન ડાયોક્સાઈડ      (B) એમોનિયા     (C) હાઈડ્રોજન     (D) પારો     

સમજૂતી અને જવાબ:  પારો 

અહી કાર્બન ડાયોક્સાઈડ, એમોનિયા તથા હાઈડ્રોજન બધા વાયુઓ છે. પણ વિકલ્પ પારો એ ધાતુ છે. આથી વિકલ્પ (D) પારો અન્યથી અલગ પડે છે. 

ઉદાહરણ: 9

(A) ત્રિકોણ    (B) ચોરસ   (C) વર્તુળ   (D) લંબચોરસ 

સમજૂતી અને જવાબ: વર્તુળ 

વર્તુળ સિવાય બાકીના ત્રણ રેખાખંડથી બનતી ભૌમિતિક આકૃતિઓ છે. તેથી વિકલ્પ (C) વર્તુળ અલગ પડે છે.

ઉદાહરણ: 10 

(A) ગાજર    (B) ટામેટાં   (C) બટાકા   (D) આદું

સમજૂતી અને જવાબ: ટામેટાં  

ટામેટાં સિવાય બાકીના બધા જમીનને અંદર થતાં કંદમૂળ છે. આથી વિકલ્પ (B) ટામેટાં અલગ પડે છે.

Classification in Reasoning વર્ગીકરણ પધ્ધતિ વિષે

ઉદાહરણ: 11

(A) કેનેડા      (B) એશિયા     (C) યુરોપ    (D) આફ્રિકા     

સમજૂતી અને જવાબ: કેનેડા 

એશિયા, યુરોપ અને આફ્રિકા ખંડ છે  જ્યારે કેનેડા એ દેશ છે. આથી વિકલ્પ (A)  કેનેડા અલગ પડે છે. 

ઉદાહરણ: 12

(A) કેરી   (B) રીંગણ   (C) દ્રાક્ષ   (D) પપૈયું 

સમજૂતી અને જવાબ:  રીંગણ

કેરી, દ્રાક્ષ અને પપૈયાંની ગણતરી ફળ- ફળાદિમાં થાય છે, જયારે રીંગણની ગણતરી શાકભાજીમાં થાય છે. આથી વિકલ્પ (B) રીંગણ અલગ પડે છે. 

ઉદાહરણ: 13 

(A) ભાઈ    (B) બહેન   (C) કાકી   (D) પુત્રવધુ 

સમજૂતી અને જવાબ: ભાઈ  

અહી બહેન , કાકી અને પુત્રવધુ એ સ્ત્રી પાત્ર છે. જયારે ભાઈ એ પુરુષ પાત્ર થાય. આથી વિકલ્પ (A) ભાઈ અલગ પડે છે.

Classification in Reasoning વર્ગીકરણ પધ્ધતિ વિષે

ઉદાહરણ: 14

(A) રામાયણ      (B) મહાભારત    (C) બાઇબલ     (D) ભગવદગીતા      

સમજૂતી અને જવાબ: બાઇબલ 

અહી રામાયણ, મહાભારત અને ભગવદગીતા એ હિન્દુ ધર્મગ્રંથ છે,જ્યારે બાઇબલ ખ્રિસ્તીધર્મ પુસ્તક છે. આથી વિકલ્પ (C) બાઇબલ અલગ પડે છે. 

ઉદાહરણ: 15

(A) રાજા    (B) પ્રધાન   (C) રાણી   (D) એક્કો

સમજૂતી અને જવાબ: પ્રધાન 

અહી રાણી, રાજા અને એક્કો એ પત્તા રમત રમવાના જ્યારે પ્રધાન એ પત્તામાં આવતો શબ્દ નથી. આથી વિકલ્પ (B) પ્રધાન અલગ પડે છે.

ઉદાહરણ: 16 

(A) બંગલો    (B) ઓફિસ   (C) ઝૂંપડી   (D) ઘર  

સમજૂતી અને જવાબ: ઓફીસ  

ઝૂંપડી, ઘર અને બંગલો એ મકાન ના પ્રકાર છે, જ્યારે ઓફિસ શબ્દ અલગ પડે છે. આથી વિકલ્પ (B) ઓફીસ અલગ પડે છે. 

Classification in Reasoning વર્ગીકરણ પધ્ધતિ વિષે

પરીક્ષામાં કેવા-કેવા  પ્રશ્નો પૂછાઇ શકે છે તે આપણે સમજીએ વિવિધ ઉદાહરણ દ્વારા. ઉદાહરણો ખૂબ ધ્યાનથી સમજવા અને ત્યાર બાદ ઓનલાઈન ક્વિઝ આપશો. 

ઉદાહરણ: 17

(A) દૂધ      (B) ઘી   (C) માખણ     (D) પનીર      

સમજૂતી અને જવાબ: દૂધ

માખણ, ઘી અને પનીર એ દૂધની બનાવટ છે, એટલે દૂધ અલગ પડે છે. આથી વિકલ્પ (A) દૂધ અલગ પડે છે.

ઉદાહરણ: 18 

(A) વાયોલિન    (B) સિતાર   (C) વાંસળી   (D) વીણા  

સમજૂતી અને જવાબ: વાંસળી

વાયોલિન, સિતાર અને વીણા તારથી વાઘતા વાદ્યો છે, જ્યારે વાંસળી ફૂંક થી વાગતું વાદ્ય છે. આથી વિકલ્પ (C) વાંસળી અલગ પડે છે. 

ઉદાહરણ: 19 

(A) મકાઇ    (B) વાલ  (C) વટાણા   (D) ચણા 

સમજૂતી અને જવાબ: મકાઇ  

અહી વાળ, વટાણા અને ચણા એ કઠોળ છે,જ્યારે (A) મકાઇ અલગ પડે છે. 

  • CLASSIFICATION IN REASONING ની ક્વિઝ શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  •  ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.

  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.

  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ ટેસ્ટ આપો અને પરીક્ષાની તૈયારી કરો.

  • બીજા મિત્રો સાથે અવશ્ય શેર કરશો.

0%
40 votes, 3.3 avg
421

NMMS : MAT : CLASSIFICATION IN REASONING

1 / 20

Category: NMMS : માનસિક યોગ્યતા કસોટી 3. વર્ગીકરણ -વર્ગવાર અલગ પડતો શબ્દ.

અલગ પડતો શબ્દ કયો છે?

2 / 20

Category: NMMS : માનસિક યોગ્યતા કસોટી 3. વર્ગીકરણ -વર્ગવાર અલગ પડતો શબ્દ.

અલગ પડતો શબ્દ કયો છે?

3 / 20

Category: NMMS : માનસિક યોગ્યતા કસોટી 3. વર્ગીકરણ -વર્ગવાર અલગ પડતો શબ્દ.

અલગ પડતો શબ્દ કયો છે?

4 / 20

Category: NMMS : માનસિક યોગ્યતા કસોટી 3. વર્ગીકરણ -વર્ગવાર અલગ પડતો શબ્દ.

અલગ પડતો શબ્દ કયો છે?

5 / 20

Category: NMMS : માનસિક યોગ્યતા કસોટી 3. વર્ગીકરણ -વર્ગવાર અલગ પડતો શબ્દ.

અલગ પડતો શબ્દ કયો છે?

6 / 20

Category: NMMS : માનસિક યોગ્યતા કસોટી 3. વર્ગીકરણ -વર્ગવાર અલગ પડતો શબ્દ.

અલગ પડતો શબ્દ કયો છે?

7 / 20

Category: NMMS : માનસિક યોગ્યતા કસોટી 3. વર્ગીકરણ -વર્ગવાર અલગ પડતો શબ્દ.

અલગ પડતો શબ્દ કયો છે?

8 / 20

Category: NMMS : માનસિક યોગ્યતા કસોટી 3. વર્ગીકરણ -વર્ગવાર અલગ પડતો શબ્દ.

અલગ પડતો શબ્દ કયો છે?

9 / 20

Category: NMMS : માનસિક યોગ્યતા કસોટી 3. વર્ગીકરણ -વર્ગવાર અલગ પડતો શબ્દ.

અલગ પડતો શબ્દ કયો છે?

10 / 20

Category: NMMS : માનસિક યોગ્યતા કસોટી 3. વર્ગીકરણ -વર્ગવાર અલગ પડતો શબ્દ.

અલગ પડતો શબ્દ કયો છે?

11 / 20

Category: NMMS : માનસિક યોગ્યતા કસોટી 3. વર્ગીકરણ -વર્ગવાર અલગ પડતો શબ્દ.

અલગ પડતો શબ્દ કયો છે?

12 / 20

Category: NMMS : માનસિક યોગ્યતા કસોટી 3. વર્ગીકરણ -વર્ગવાર અલગ પડતો શબ્દ.

અલગ પડતો શબ્દ કયો છે?

13 / 20

Category: NMMS : માનસિક યોગ્યતા કસોટી 3. વર્ગીકરણ -વર્ગવાર અલગ પડતો શબ્દ.

અલગ પડતો શબ્દ કયો છે?

14 / 20

Category: NMMS : માનસિક યોગ્યતા કસોટી 3. વર્ગીકરણ -વર્ગવાર અલગ પડતો શબ્દ.

અલગ પડતો શબ્દ કયો છે?

15 / 20

Category: NMMS : માનસિક યોગ્યતા કસોટી 3. વર્ગીકરણ -વર્ગવાર અલગ પડતો શબ્દ.

અલગ પડતો શબ્દ કયો છે?

16 / 20

Category: NMMS : માનસિક યોગ્યતા કસોટી 3. વર્ગીકરણ -વર્ગવાર અલગ પડતો શબ્દ.

અલગ પડતો શબ્દ કયો છે?

17 / 20

Category: NMMS : માનસિક યોગ્યતા કસોટી 3. વર્ગીકરણ -વર્ગવાર અલગ પડતો શબ્દ.

અલગ પડતો શબ્દ કયો છે?

18 / 20

Category: NMMS : માનસિક યોગ્યતા કસોટી 3. વર્ગીકરણ -વર્ગવાર અલગ પડતો શબ્દ.

અલગ પડતો શબ્દ કયો છે?

19 / 20

Category: NMMS : માનસિક યોગ્યતા કસોટી 3. વર્ગીકરણ -વર્ગવાર અલગ પડતો શબ્દ.

અલગ પડતો શબ્દ કયો છે?

20 / 20

Category: NMMS : માનસિક યોગ્યતા કસોટી 3. વર્ગીકરણ -વર્ગવાર અલગ પડતો શબ્દ.

અલગ પડતો શબ્દ કયો છે?

Your score is

The average score is 70%

0%

આપના ફીડબેક આપશો.

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.