Daily GK (General Knowledge) Online Quiz:17

daily gk GENERAL KNOWLEDGE 17
GENERAL KNOWLEDGE QUIZ : 17

DAILY Gk- Current Affairs – જનરલ નોલેજ ક્વિઝ

  • GPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી  Daily GK Current Affairs  ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.
  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • DAILY GK Current Affairs Quiz

  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
0%
1 votes, 5 avg
98

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 17

FOR ALL COMPETITIVE EXAM

આપની બેઝિક માહિતી નીચે ભરો. 

1 / 25

પેટ્રોલ, પેટ્રોલિયમ પ્રોડક્ટમાં લાગેલી આગ માટે અગ્નિશામક તરીકે શાનો ઉપયોગ થાય છે?

 

2 / 25

‘ક્લોઝ ઇકોનોમી' એટલે. ?

3 / 25

.............પૃથ્વી પરનો સૌથી મોટો જીવ છે?

4 / 25

“મૂળભૂત ફરજો” કોને લાગુ પડે છે?

 

5 / 25

નીચેના પૈકી ના ........... ક્ષેત્રમાં યોગદાન માટે નોબેલ પ્રાઇઝ અપાતો નથી.

 

6 / 25

લોકસભાની ચૂંટણીઓ પુખ્ત મતાધિકારના આધારે કરવાની બાબતની જોગવાઇ બંધારણના ક્યા અનુચ્છેદમાં છે?

 

7 / 25

OPAL પેટ્રોકેમિકલ કોમ્પલેક્સ ક્યા સ્થળે છે?

 

8 / 25

કમ્પ્યૂટરના સંદર્ભમાં ALUનું આખું નામ જણાવો.

 

9 / 25

મનપ્રીત સિંહનો સંબંધ ના એલ સાથે.......ખેલ સાથે છે.

10 / 25

IRDA સંસ્થાનો સંબંધ ....... ક્ષેત્ર સાથે છે.

11 / 25

પારસેક એકમનો ઉપયોગ શેના માટે થાય છે?

12 / 25

.MS ઓફિસમાં નીચે પૈકીના કોનો સમાવેશ થતો નથી?

 

13 / 25

. ૨૯૮ × ૨૯૮ (૨૯૮ ગુણ્યા ૨૯૮) કેટલા થાય?

 

14 / 25

પંચાયતો માટે નાણાં આયોગની રચના કરવા બાબતની જવાબદારી બંધારણમાં કોને સોંપાયેલી છે?

 

15 / 25

15.બગદાદ શહેર કઇ નદીના કિનારે વસેલું છે?

16 / 25

Bull અને Bear શબ્દો ક્યાં ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાય

 

17 / 25

વિટામિન............શરીરને બ્લડ કલોટમાં મદદરૂપ થાય છે.

 

18 / 25

બાયો ગેસનું મુખ્ય ઘટક ક્યુ છે?

19 / 25

કોનેરું હંમ્પિં નો સંબંધ ..........સાથે છે.

20 / 25

તેહરી ડેમ કઇ નદી પર બનેલો છે?

21 / 25

સુલતાન અઝલાન શાહ કપનો સંબંધ ....રમત સાથે છે.

22 / 25

વિશ્વ મહિલા દિવસ ક્યા દિવસે ઉજવાય છે?

23 / 25

સુપ્રીમ કોર્ટના મૂળ ન્યાયિક અધિકારક્ષેત્ર “Original Jurisdiction” વિશે બંધારણના ક્યા અનુચ્છેદમાં સ્પષ્ટતા કરાયેલી છે?

24 / 25

Ms wordમાં “Print Preview" કમાન્ડ શા માટે આપવામાં આવે છે?

 

25 / 25

પંચાયતોની સત્તા, અધિકારો અને જવાબદારીઓ બંધારણના ક્યા અનુચ્છેદમાં જણાવાયેલી છે?

 

Your score is

The average score is 55%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે Share કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.