DAILY ONLINE QUIZ : GENERAL KNOWLEDGE QUIZ : 89 જનરલ નોલેજ ક્વિઝ

DAILY ONLINE QUIZ
GENERAL KNOWLEDGE-89

DAILY ONLINE QUIZ જનરલ નોલેજ ક્વિઝ 

  • DAILY ONLINE QUIZ GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી DAILY ONLINE QUIZ ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • DAILY ONLINE QUIZ શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ

    DAILY ONLINE QUIZ

0%
4 votes, 5 avg
34

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 89

FOR ALL COMPETITVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પાંચમા તબક્કાના સેવાસેતુનો ક્યા જિલ્લાથી પ્રારંભ કરાવ્યો હતો?

 

2 / 25

વર્ષ-૨૦૧૯ના રાસાયણ વિજ્ઞાન માટે કોને નોબલ પ્રાઈઝ મળેલું નથી?

 

3 / 25

કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી ?

 

4 / 25

કઇ સમિતિની ભલામણથી ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી?

 

5 / 25

બંધારણસભામાં સૌથી વધુ સભ્ય ધરાવતું દેશી રજવાડું કયુ હતું .?

 

6 / 25

નાણાપંચની રચના કોણ કરે?

 

7 / 25

ભારતમાં અત્યાર સુધીમાં નાણાકીય કટોકીટ કેટલી વખત સર્જાઇ છે?

 

8 / 25

બંધારણના કયા અનુચ્છેદ અનુસાર નાણાપંચની થાય છે?

 

9 / 25

દેશના સર્વોચ્ચ બંધારણના વડા એટલે..

 

10 / 25

કોઇ ખાસ ધર્મની અભિવૃદ્ધિ થાય તેવા ટેક્સ(કર) ભરવા અંગે સ્વતંત્રતા ચા અનુચ્છેદ મુજબ અપાયેલ છે?

 

11 / 25

સુશાસન દિવસ,૨૦૧૯ના રોજ વડાપ્રધાનશ્રીએ કઈ યોજનાનો પ્રારંભ કરાવ્યો?

 

12 / 25

ગુજરાતમાં અત્યાર સુધીમાં કેટલીવાર રાષ્ટ્રપતિ સાશન લાગુ પડ્યુ છે?

 

13 / 25

મેડિસિન માટે વર્ષ-૨૦૧૯નું નોબલ પ્રાઈઝ કોને મળેલું નથી?

 

14 / 25

રાષ્ટ્રીય ગણિત દિવસ કયારે ઉજવવામા આવે છે?

 

15 / 25

ભારતીય બંધારણની કઇ અનુસૂચિમાં માન્ય ભાષાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?

 

16 / 25

બંધારણના કયા અનુચ્છેદમાં માનવ-દુર્વ્યાપાર અને વેઠપ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે?

 

17 / 25

બંધારણની કઈ કલમમાં વાર્ષિક નાણાકીય નિવેદનની જોગવાઈ છે ?

 

18 / 25

કોન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ(કેગ)ની જોગવાઇ બંધારણના કયા અનુચ્છેદમાં છે?

 

19 / 25

ભારતનું રાષ્ટ્રીય વાકય સત્યમેવ જયતે કચા ઉપનિષદમાંથી લીધેલું છે?

 

20 / 25

તાજેતરમાં વડાપ્રધાનની આગેવાનીમાં નેશનલ મિશન ફોર ક્લિન ગંગાની બેઠક ક્યાં યોજાઈ હતી?

 

21 / 25

યુનિફોર્મ સિવિલ કોડ(Unifrom Civil Code)ની જોગવાઇ બંધારણના કયા અનુચ્છેદમાં કરાયેલી છે?

 

22 / 25

ભારતનું રાષ્ટ્રીય ગીત વંદેમાતરમ બંકિંમચંદ્ર ચટ્ટોપાધ્યાયની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે?

 

23 / 25

કચા બંધારણીય સુધારા દ્વારા મતદાનની ઉંમર ૧૮ વર્ષ કરાઈ?

 

24 / 25

કઈ કલમ અંતર્ગત રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગે છે?

 

25 / 25

રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ક્યારે ઉજવાય છે?

 

Your score is

The average score is 41%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.