Education and Child Psychology બાળ મનોવિજ્ઞાન | કેળવણી અને બાળ અને શૈક્ષણિક મનોવિજ્ઞાન ક્વિઝ 1

Education and Child Psychology
બાળ મનોવિજ્ઞાન , બાળ વર્તન મનોવિજ્ઞાન , શૈક્ષણિક મનોવિજ્ઞાન , બાળ મનોવિજ્ઞાન | , બાળ વિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો , મનોવિજ્ઞાન , બાળ મનોવિજ્ઞાન ગુજરાતી | , શિક્ષકે શા માટે મનોવિજ્ઞાન જાણવું ? , બાળ વિકાસ અને શિક્ષણનાં સિદ્ધાંતો | , શૌક્ષણિક મનોવિજ્ઞાન , બાલ મનોવિજ્ઞાન , મનોવિજ્ઞાન | , મનોવિજ્ઞાન શા માટે ? , શૈક્ષણિક મનોવિજ્ઞાનની રૂપરેખા , tet-1/2 મનોવિજ્ઞાન mcq , tat-1/2 મનોવિજ્ઞાન mcq , શૌક્ષણિક મનીવિજ્ઞાન કઈ રીતે કામ લાગે ? , બી.એડ.મા મનોવિજ્ઞાન ની ઉપયોગિતા ,

Education and Child Psychology બાળ મનોવિજ્ઞાન | કેળવણી અને બાળ અને શૈક્ષણિક મનોવિજ્ઞાન ક્વિઝ 1

Education and Child Psychology બાળ મનોવિજ્ઞાન | કેળવણી અને બાળ અને શૈક્ષણિક મનોવિજ્ઞાન ક્વિઝ 1

  • Education and Child Psychology બાળ મનોવિજ્ઞાન | કેળવણી અને બાળ અને શૈક્ષણિક મનોવિજ્ઞાન ક્વિઝ 1

  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL :20 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર!   
0%
29 votes, 3 avg
491

મનોવિજ્ઞાન ટેસ્ટ

Education and Child Psychology QUIZ

TET -TAT -HMAT- HTAT  પરીક્ષા માટે ઉપયોગી

નીચે START બટન પર કિલક કરી ટેસ્ટ આપી.

1 / 20

પરીક્ષામાં નાપાસ થનાર મયંક રૂમમાં ભરાઇને બેસી રહે છે ? -- આ કઇ બચાવ પ્રયુક્તિ છે ?

2 / 20

જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવનને અંગ્રેજીમા કયા ટૂંકા નામે ઓળખવમા આવે છે ?

3 / 20

જીવનમાં સફળતા મેળવવા નીચેનામાથી કઇ બાબત આવશ્યક છે ?

4 / 20

EQ એટલે શુ ?

5 / 20

NCERT નું વડુ મથક કયા શહેરમાં આવેલું છે ?

6 / 20

GCERT નું મુખ્ય મથક કયા શહેરમાં આવેલું છે ?

7 / 20

બુદ્ધિનો આધાર નીચેનામાથી શેના પર રહેલો છે ?

8 / 20

પ્લે કાર્ડ ગોઠવી ચોક્કસ આકાર બનાવવો- આ કયા પ્રકારની બુદ્ધિ કસોટી ગણી શકાય ?

9 / 20

નીચેનામાંથી કર્યુ શૈક્ષણીક સાધન વાપરવું સહેલું અને કિંમતમા સસ્તુ છે ?

10 / 20

વર્ગમાં શિસ્ત રાખવા માટે નીચેનામાથી શું જરૂરી છે ?

11 / 20

ગુજરાતી ભાષામાં અભિરૂચી સંશોધનીકાના રચયીતા કોણ છે ?

12 / 20

બુદ્ધિઆંક શોધવા માટે માનસિક વય અને શારીરિક વયના ગુણોતરને કઇ સંખ્યા વડે ગુણવામાં આવે છે ?

13 / 20

આધ્યાત્મીક બુદ્ધિઆંક માટે કયો અંગ્રેજી સંકેત વપરાય છે ?

14 / 20

ભણવામાં ઓછા ગુણ લાવતો કિશોર રમતમાં ખીલી ઉઠે છે. - આ કઇ બચાવ પ્રયુક્તિ છે ?

15 / 20

NCTE નીચેનામાંથી કેવી શિક્ષણ સંસ્થાઓને મંજૂરી આપે છે ?

16 / 20

વિશ્વભરમાં જાણીતી અભિરૂચી સંશોધનીકા કઇ છે ?

17 / 20

વિદ્યાર્થી ના વ્યક્તિગત તફાવતો સંતોષવા માટે નીચેનામાથી કઇ પદ્ધતિ વધુ ઉપયોગી નીવડે છે ?

18 / 20

શિક્ષણકાર્ય વધુ અસરકારક કઇ ભાષામાં શિક્ષણ આપી બનાવી શકાય ?

19 / 20

જે વિદ્યાર્થીનો બુદ્ધિઆંક ૧૦૦ હોય તેને કેવો વિદ્યાર્થી ગણી શકાય ?

20 / 20

કેળવણીની દ્વિધ્રુવીય પ્રક્રિયામાં એક છેડે શિક્ષણ અને સામે છેડે શું હોય છે ?

આપનું પરિણામ Free Study Gujarat તૈયાર કરી રહ્યું છે....

Your score is

The average score is 21%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.