જનરલ નોલેજ ઓનલાઈન ક્વિઝ:FREE MOCK TEST :1

0%
21 votes, 3.6 avg
299

GENERAL KNOWLEDGE QUIZ

GENERAL KNOWLEDGE QUIZ

FREE ONLINE MOCK TEST SERIES

FOR ALL COMPETITIVE EXAM.

1 / 20

શૂન્યની શોધ અને દશાંશપધ્ધતિનો સૌ પ્રથમ વખત પ્રયોગ કર્યો હતો ?

2 / 20

નીચે પૈકીના ક્યા રાજા પર થાણેશ્વર, કનોજ રાજ્યો સંભાળવાની, પોતાની બહેન રાજશ્રીને બચાવવાની અને પોતાના ભાઈની હત્યાનો બદલો લેવાની વિકટ જવાબદારી આવી પડી હતી ?

3 / 20

રાજદ્વારી સંબંધોના ભાગરૂપે ચીનના સમ્રાટ તી-આંગે  ક્યા સમ્રાટના દરબારમાં ત્રણ દૂતમંડળો મોકલ્યા હતા?

4 / 20

ચંદ્રગુપ્ત બીજાના સમયગાળામાં નીચે પૈકીનો કયો  પ્રવાસી ભારત આવ્યો હતો ? જેણે 'ફો-કો-ક્યૂ' ગ્રંથ આપ્યો હતો .

5 / 20

ભારતમાં પાંચમી સદીમાં થઈ ગયેલા મહાન ખગોળ વિજ્ઞાની, ગણિતજ્ઞ __________________ એ સૌ પ્રથમ વખત સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે?

6 / 20

સમ્રાટ હર્ષે____________ વિદ્યાપીઠમાં અભ્યાસ કરતાં 10 હજારથી પણ વધુ વિદ્યાર્થીના નિભાવ માટે 100 ગામડા દાનમાં આપ્યા હતા.

7 / 20

ઇતિહાસ કારો નીચે પૈકીના કોના લગભગ પોણા ત્રણસો વર્ષના સમયગાળાને ઇતિહાસનો સુવર્ણયુગ ગણાવે છે?

8 / 20

ક્યા ગુપ્ત રાજાનો શૈલલેખ જૂનાગઢમાંથી મળી આવ્યો છે?

9 / 20

'પ્રિયદર્શિકા' રત્નાવલી' અને 'નાગનંદ' નાટકો નીચે પૈકીના કોણે લખ્યા હતા ?

10 / 20

દક્ષિણ ભારતની મંદિર સ્થાપત્ય કલાને દ્રવિડ શૈલી કહેવાય છે , જે ________ માં સર્વોચ્ચ શિખરે હતી.

11 / 20

પ્રસિધ્ધ નાટ્યલેખક ભવભૂતિ ક્યા રાજાના દરબારમાં કવિ હતાં?

12 / 20

ભારતીય અને વિશ્વસાહિત્યની શ્રેષ્ઠ નાટ્યકૃતિ અને કાલિદાસ રચિત 'અભિજ્ઞાનશકુંતલમ' નું અંગ્રેજી માં સૌ પ્રથમ વાર ભાષાંતર કોણે કર્યું ?

13 / 20

_______________ સ્થિત લોહસ્તંભ ગુપ્તકાલીન ધાતુ ટેક્નોલૉજીનો વિકાસ દર્શાવે છે. 1500 વર્ષ જેટલા જૂના આ સ્તંભને હજુ કાટ લાગ્યો નથી.

14 / 20

ગુજરાતમાં ગુપ્ત સામ્રાજ્યનું આધિપત્ય ક્યાં સુધી રહ્યું છે?

15 / 20

મયુર , માતંગ , દિવાકર અને જયસેન જેવા વિદ્રાન કવિઓ ક્યા રાજાના દરબારને શોભાવતા?

16 / 20

_______ ના દરવાજે ચીની પ્રવાસી યુઅન-શ્વાંગના સત્કાર માટે 200 સાધુ અને 1000 ગુહસ્થ ભેગા થયા હતા.

17 / 20

ક્યા ગુપ્ત રાજવીને ભારતનો નેપોલિયન કહેવામાં આવે છે?

18 / 20

ઇ.સ. ની બારમી સદીમાં અંગકોરવાટનું ભગવાન વિષ્ણુનું મંદિર કોણે બનાવડાવ્યું હતું ?

19 / 20

મધ્યપ્રદેશના ગ્વાલિયર પાસે ______ની ગુફાઓ આવેલી છે.

20 / 20

મૈત્રીકુળના ક્યા રાજાએ 'મહારાજાધિરાજ' પદવી ધારણ કરી હતી?

Your score is

The average score is 40%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

2 thoughts on “જનરલ નોલેજ ઓનલાઈન ક્વિઝ:FREE MOCK TEST :1”

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.