2. જનરલ નોલેજ ક્વિઝ:Online Free Mock Test of GK

0%
4 votes, 3.3 avg
79

GENERAL KNOWLEDGE QUIZ

GENERAL KNOWLEDG QUIZ : 2

FOR ALL COMPETITVE EXAMS

1 / 24

ભગવાન બુધ્ધના શિષ્ય જીવકે __________થી આયુર્વેદના પાઠ શીખ્યા.

2 / 24

મહારાષ્ટ્ર ના ઔરાંગાબાદ જીલ્લામાં ઇલોરાની ગુફામાં આવેલું કૈલાસ મંદિર એ પર્વતની એવિશાળ શીલામાંથી કોતરી કાઢેલું ભારતનું સૌથી મોટું શિલ્પ-સ્થાપત્યયુક્ત મંદિર છે. રાષ્ટ્રકૂટ વંશના ક્યા રાજવીએ તે બંધાવ્યું હતું?

3 / 24

આરબ સોદાગરોએ લખેલી તવારીખ મુજબ શૈલેન્દ્રના ઇંડોનેશિયાના વિવિધ પ્ર્દેશોમાં ફેલાયેલા સામ્રાજયની વાર્ષિક આવક _________ સોના જેટલી હતી. એ મહારાજ રોજ સવારે 'નૈવેધ' તરીકે સોનાનીએક ઈંટ નજીકના સરોવરમાં પધારવતો હતો.

4 / 24

ચંદ્રગુપ્ત બીજાના સમયગાળામાં નીચે પૈકીનો કયો  પ્રવાસી ભારત આવ્યો હતો ? જેણે 'ફો-કો-ક્યૂ' ગ્રંથ આપ્યો હતો .

5 / 24

'ભાગલા પાડો અને રાજ કરો' ની નીતિ અપનાવી કોણે ઇ.સ. 1905માં બંગાળનું વિભાજન કર્યું ?

6 / 24

'પ્રિયદર્શિકા' રત્નાવલી' અને 'નાગનંદ' નાટકો નીચે પૈકીના કોણે લખ્યા હતા ?

7 / 24

ચેન્નઇથી 60 કિમી દૂર આવેલું મહાબાલિપુરમ છે. તેનું નામ પલ્લવ  વંશના કયા રાજવીના ઉપનામ 'મહામલ્લ' પરથી પડ્યુ છે.?

8 / 24

_______ ના દરવાજે ચીની પ્રવાસી યુઅન-શ્વાંગના સત્કાર માટે 200 સાધુ અને 1000 ગુહસ્થ ભેગા થયા હતા.

9 / 24

કાળા પેગોડા તરીકે ઓળખાતું કોર્ણાકનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે ?

10 / 24

ઇ.સ. 628 માં બ્રહ્મગુપ્તે કયો સિધ્ધાંત રચ્યો હતો ?

11 / 24

રસાયણ વિજ્ઞાનનો 'રસરત્નાકર ' ગ્રંથ લખનારા અને પારાની ભસ્મ બનાવીને  ઔષધ તરીકે વાપરવાની ભલામણ કરનાર કોણ ?

12 / 24

સ્વામી વિવેકાનંદ નું મૂળ નામ શું હતું ?

13 / 24

અમૃતલાલ ઠક્કર એટલે ઠકકરબાપા નો જન્મ વર્ષ 1869 માં ક્યાં થયો હતો ?

14 / 24

ક્યા આંદોલન માં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ની 'આનંદમઠ' નવલકથા નું 'વંદેમાતરમ' ગીત લડાઈનો નારો બની ગયું ?

15 / 24

ભારતીય પુરાણોમાં જાવાનો ______ તરીકે ઉલ્લેખ થયો છે.

16 / 24

"સંખ્યાની ગણતરી બાબતે કોઈ દેશ એક હજારની સ્ંખ્યાથી આગળ વધતો નહોતો ત્યારે ભારતે પરાર્ધ સુધીની અને તેથી પણ આગળની ગણતરી કરી વિશેષતા પ્રાપ્ત કરી છે." - આવું કોણે લખ્યું હતું ?

17 / 24

મધ્યપ્રદેશના ગ્વાલિયર પાસે ______ની ગુફાઓ આવેલી છે.

18 / 24

નીચે પૈકીના કયા ત્રણ કવિને કન્નડ સાહિત્યના 'ત્રિરત્ન' કહેવામાં આવે છે?

19 / 24

___________ શૈવધર્મી હોવાથી 'માહેશ્વર' કહેવતો. કેટલાક વિદ્વાનો તેને બૌધ્ધધર્મનો 'શાહી પ્રચારક' પણ કહે છે.

20 / 24

સ્વામી વિવવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસનો  જન્મ ક્યાં થયો હતો ?

21 / 24

13મી સદી ની શરૂઆતમાં બખત્યાર કલીના__________ પરના આક્રમણો દરમિયાન તેનો નાશ થયો અને મૂલ્યવાન ગ્રંથોણો ભંડાર સળગાવી દીધો.

22 / 24

ઇસ. 1902 માં હરદ્વાર પાસે 'કાંગડી ' ગુરુકુલ  સ્થાપનાર કોણ ?

23 / 24

પ્રસિધ્ધ નાટ્યલેખક ભવભૂતિ ક્યા રાજાના દરબારમાં કવિ હતાં?

24 / 24

બુધ્ધયશ અને બુધ્ધભદ્ર જેવા પંડિતોએ સ્થાપેલો __________ પંથ આજે પણ ચીન તથા દૂર  પૂર્વના દેશોમાં જળવાઈ રહ્યો છે.

Your score is

The average score is 27%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.