GENERAL KNOWLEDGE TEST: GENERAL KNOWLEDGE QUIZ : 32-જનરલ નોલેજ ક્વિઝ-

GENERAL KNOWLEDGE TEST
GENERAL KNOWLEDGE-32

GENERAL KNOWLEDGE TEST- જનરલ નોલેજ ક્વિઝ 

  • GENERAL KNOWLEDGE TEST GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી  GENERAL KNOWLEDGE TEST  ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ GENERAL KNOWLEDGE TEST

0%
0 votes, 0 avg
13

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 32

FOR ALL COMPETITVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 26

ડાન્સીનગ ડિઅર નીચે પૈકી ના ક્યાં રાજ્યમાં જોવા મળે છે?

 

2 / 26

ગુજરાત સરકારે “વ્હાલી દિકરી યોજના........વર્ષમાં શરૂ કરો.

 

3 / 26

AZ, CX, FU,.......

 

4 / 26

.............ભારતની સૌપ્રથમ નેશનલ પાર્ક છે.

5 / 26

પાણીની રાસાયણિક ફોર્મ્યુલા કઇ છે?

 

6 / 26

સંસદ રાજ્યોના વિધાન મંડળોની ચૂંટણીઓ પર દેખરેખ દોરવણી અને નિયંત્રણ ની જવાબદારી ચૂંટણી આયોગ માં નિહિત થાય છે? આ જોગવાઈ ક્યાં અનુછેદ માં છે

7 / 26

ટેટ્રાઇથાઇલ લીડ (Tetraethyl lead) ક્યા હેતુ માટે ઉપયોગમાં લેવાય છે.

 

8 / 26

ભારતીય બંધારણના આમુખમાં ‘સોશિયાલિસ્ટ’, ‘સેક્યુલર’ અન ‘ઇન્ટેગ્રિટી’ શબ્દો બંધારણના ક્યા સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા

 

9 / 26

વહેલું વિસર્જન ન થાય તો લોકસભાની મુદત કેટલી હોય છે?

10 / 26

બ્લ્યુ રિવોલ્યુશન નો સંબંધ........ સાથે છે.

 

11 / 26

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ધોરીમાર્ગ પરની વિશ્વની સૌથી લાંબી અટલ ટનલનું ઉદઘાટન કર્યું છે. તેની લંબાઈ કેટલી?

 

12 / 26

જોખમમાં મુકાયા હોય એવા વૃક્ષો, પ્રાણીઓ વિશેની માહિતી ........ ડેટા બુક આપે છે ?

13 / 26

અર્જુન એવોર્ડ વિજેતા ખેલાડી ગુરુ પ્રીત સિંઘ સંધુનો સંબંધ....... રમત સાથે છે.

 

14 / 26

ભારતના પ્રથમ સેટેલાઇટ આર્યભટ્ટને ડિઝાઇન કરવામાં નો સિંહફાળો હતો.

 

15 / 26

ભાઈચુંગ સ્ટેડિયમ ક્યા રાજ્યમાં આવેલું છે?

16 / 26

ડિટર્જન્ટ પાવડરમાં ક્યા કેમિક્લનો ઉપયોગ કરવામાં આવે છે.

 

17 / 26

શબ્દ સમૂહો પછીનો શબ્દ જણાવો. POQ, SRT, VUW,.........

 

18 / 26

મનુષ્ય વેપાર અને બળજબરીથી કરવાતી મજૂરી પર ક્યો અનુચ્છેદ પ્રતિબંધ મૂકે છે.

19 / 26

રાજ્યપાલશ્રીને હોદો ધારણ કરવા માટેના શપથ કોણ લેવડાવે છે?

20 / 26

રાજ્યોને ફાળે આવતી લોકસભા બેઠકોની ફેર ગોઠવણી દરેક વસતિ ગણતરી બાદ કરવાની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે?

21 / 26

સુરજકુંડ ઇન્ટરનેશનલ ક્રાફ્ટ મેલાનો સંબંધ .........રાજ્ય સાથે છે.

 

22 / 26

ભારતીય બંધારણનો ક્યો અનુચ્છેદ રાજ્યને સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ જોગવાઇ કરવાની સત્તા આપે
છે?

 

23 / 26

૩૦ જાન્યુઆરીએ ક્યા મહાનુભાવનું નિધન થયુ હતું?

24 / 26

ગોરવસિંહ ગિલ નો સંબંધ....... રમત સાથે છે

 

25 / 26

સિમેન્ટ ઉધોગમાં કાચા માલ તરીકે નીચે પૈકીના કોનો ઉપયોગ થાય છે?

26 / 26

BIMSTECમાં નીચે પૈકીનો ક્યો દેશ સદસ્ય નથી?

 

Your score is

The average score is 36%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.