GENERAL KNOWLEDGE QUIZ : 26 – જનરલ નોલેજ ક્વિઝ

GENERAL KNOWLEDGE QUIZ-26
GENERAL KNOWLEDGE-26

GENERAL KNOWLEDGE QUIZ -26  DAILY GK – જનરલ નોલેજ ક્વિઝ

  • GENERAL KNOWLEDGE QUIZ  DAILY GK GPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GENERAL KNOWLEDGE QUIZ ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • GENERAL KNOWLEDGE QUIZ  DAILY GK  CORNER

0%
3 votes, 4 avg
61

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 26

FOR ALL COMPETITVE EXAMS

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

નીચે પૈકીના કોણે ઈંગ્લેન્ડમાં યોજાયેલી ત્રણેય ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો?

2 / 25

લોકપ્રિય સોશિયલ મીડિયા વોટ્સએપની રચના કોણે કરી હતી?

 

3 / 25

ગુજરાતની રૂપેણ નદી .............માંથી ઉદભવે છે.

(૧) મહીકાંઠાની ટેકરીઓ
(૩) ઉદેપુરની ટેકરીઓ
(૨) તારંગાની ટેકરીઓ✅
(૪) વિંધ્ય પર્વત

4 / 25

નીચે પૈકીનું શું એક વેબ બ્રાઉઝર નથી?

 

5 / 25

કમ્પ્યૂટરના સંદર્ભમાં વાયરસ એ શું છે?

6 / 25

શ્રેણી-વિજાણંદની જાણીતી લોકકથા મુજબ વિજાણંદ ........... સારું વગાડતો હતો.

 

7 / 25

…..........એક પ્રકારનું સુષિર વાધ છે.

 

8 / 25

ઇન્ટરનેટના સંદર્ભમાં URL એટલે

 

9 / 25

ભારત અને શ્રીલંકા વચ્ચે કેટલું અંતર છે?

 

10 / 25

રાષ્ટ્રની પ્રથમ નેરોગેજ રેલવે લાઇન ... ...લાઇન હતી.

 

11 / 25

સૌપ્રથમ ઇમેઇલ પ્રોગ્રામની રચના BBNના .......એ કરી હતી.

 

12 / 25

સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી ઉછરંગરાય ઢેબર હતાં અને રાજપ્રમુખ પદે ........ હતાં.

 

13 / 25

‘સ્નેહમુદ્રા’ના સર્જક........... છે?

 

14 / 25

ભોજા ભગત નામના સંત કવિએ?....... કાવ્ય પ્રકાર લોકપ્રિય કર્યો.

 

15 / 25

ગુજરાતમાં સાસુની વાવ - વહુની વાવ ક્યાં આવેલી છે?

 

16 / 25

સ્વતંત્રતા બાદ રાજ્યોની પુર્નરચના માટે નિમાયેલા “રાજ્ય પુનર્ગઠન આયોગ”ના અધ્યક્ષપદે ........ હતાં.

 

17 / 25

“સંસ્કૃત બોલે તે શું થયું, કાંઇ પ્રાકૃતમાંથી નાસી ગયું” આ ...........ની એક જાણીતી પંક્તિ છે.

 

18 / 25

“કુમારસંભવમ્”ની રચના કોણે કરી હતી?

19 / 25

“હદયના શુધ્ધ પ્રેમીને નિગમનાં જ્ઞાન ઓછાં છે". આ પ્રસિદ્ધ નાટ્યગીતના રચયિતા કોણ હતા?

20 / 25

ગુજરાતના પિરાજી સાગરાનો સંબંધ કઇ કલા સાથે છે?

 

21 / 25

ભાવનગરના દિવાન ............ એ ૧૯૨૪માં સાવરકુંડલા મહાલમાં પંચાયતી રાજ્યનો સફળ પ્રયોગ કર્યો અને પછી મુખ્ય રાજ્યભરમાં વહીવટી વ્યવસ્થા સ્થાપવા કાયદો કર્યો.

 

22 / 25

પ્રસિદ્ધ ચિત્ર-વિચિત્રનો મેળો..... જિલ્લા માં યોજાય છે?

23 / 25

“તમે મારા દેવ ના દીધેલ છો, તને મારા માંગી લીધેલ છો." આ ગુજરાતી લોકગીતનો પ્રકાર ઓળખવો.

24 / 25

"વાદળ વાયુ વીજ વરસંત, કડકે ગાજે ઉપલ પડંત" - આ પંક્તિ કઈ લાક્ષણિકતા સાથે સંકળાયેલી છે?

 

25 / 25

ધરમપુરના આદિવાસીઓનું લોકનૃત્ય.......... નૃત્ય તરીકે જાણીતું છે.

 

Your score is

The average score is 42%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.