GENERAL KNOWLEDGE QUIZ CORNER:20-જનરલ નોલેજ ક્વિઝ April 20, 2021April 19, 2021 by FreeStudyGuajarat.in Table of Contents Toggle GENERAL KNOWLEDGE QUIZ CORNER : 20GENERAL KNOWLEDGE QUIZ CORNER DAILY GK – જનરલ નોલેજ ક્વિઝGPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GENERAL KNOWLEDGE QUIZ Corner -Daily GK ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.GENERAL KNOWLEDGE QUIZ CORNER DAILY GK Quiz રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.GENERAL KNOWLEDGE QUIZ CORNERઆપની બેઝિક માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. GENERAL KNOWLEDGE QUIZ CORNER : 20 GENERAL KNOWLEDGE QUIZ CORNER DAILY GK – જનરલ નોલેજ ક્વિઝGPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GENERAL KNOWLEDGE QUIZ Corner -Daily GK ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.GENERAL KNOWLEDGE QUIZ CORNER DAILY GK Quiz શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! GENERAL KNOWLEDGE QUIZ CORNER 0% 2 votes, 5 avg 65 GENERAL KNOWLEDGE QUIZ Daily GK Quiz : 20 FOR ALL COMPETITIVE EXAMS આપની બેઝિક માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 કામરાજાર પોર્ટ ક્યાં આવેલું છે? ઓડિશા તમિલનાડુ કેરળ પશ્ચિમ બંગાળ 2 / 25 નીચે પૈકી કયો વિકલ્પ એ સંગીતનો રાગ નથી? મેધ માલકૌંસ ભૈરવ ધરતી 3 / 25 સરખેજ રોજાનું નિર્માણ ક્યા સુફી સંત સાથે સંબંધિત છે ? હઝરત અમીર અબ્બાસ શેખ અહમદ ગંજ બક્ષ ખ્વાજા બંદે નવાઝ અબ્દુલ્લા હુસૈની કાદરી સાતરી 4 / 25 નીચેના પૈકીના........... રાજ્યમાં ભારત-બાંગ્લાદેશ મૈત્રી દ્વાર ખુલ્લો મૂકાયેલો છે. પશ્ચિમ બંગાળ મેઘાલય ત્રિપુરા અરૂણાચલ પ્રદેશ 5 / 25 કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં છે? અરૂણાચલ પ્રદેશ મેઘાલય આસામ ત્રિપુરા 6 / 25 નીચે પૈકીનું કોણ ભારતમાં નવા પ્રદેશને ઉમેરવાનો અધિકાર ધરાવે છે? સંસદ સુપ્રીમ કોર્ટ નવા પ્રદેશના લોકો પ્રધાનમંત્રી 7 / 25 ............એ ભારતમાં સનદી સેવાઓની વ્યવસ્થા શરૂ કરી. વિલિયમ બેન્ટિક લૉર્ડ વેલેસ્લી લૉર્ડ કોર્નવોલિસ વૉરેન હેસ્ટિંગ્સ 8 / 25 ગુજરાતના ગીર જંગલમાં વસતા સિદી સમુદાય દ્વારા ભજવાતું નૃત્ય ..... કહેવાય છે. માંડવી પઢાર ધમાલ ટિપ્પણી 9 / 25 ઇમરજન્સીની ઘોષણાની જોગવાઇ અનુચ્છેદ............માં છે. ૩૭૦ ૩૨૦ ૩૩૩ ૩૫૨ 10 / 25 સાંકેતિક ભાષામાં ‘KAMAL’ને ‘21413’ લખાય છે, તો ‘MAHAL’ને કઇ રીતે લખાશે? 41831 41813 આમાનું કોઇ નહીં 41831 11 / 25 નીચે પૈકીનો ક્યો સાયબર અપરાધ છે? આપેલા તમામ ટાઇપોસ્વેટીંગ સાયબર સ્ટોકિંગ ડોમેઇન સ્ક્વેટિંગ 12 / 25 નીચે પૈકીનો એક વિકલ્પ અન્ય વિકલ્પો સાથે બંધબેસતો નથી, તે ક્યો વિકલ્પ છે? હૈદરાબાદ અમદાવાદ બેંગલુરુ ચેન્નાઈ 13 / 25 કાળુ પાટિયું કાળું દેખાય છે કારણકે કાળો રંગ પ્રતિબિંબિત કરે છે તે કોઇ રંગને પ્રતિબિંબિત કરતું નથી કાળા રંગને શોષી લે છે તે દરેક રંગને પ્રતિબિંબિત કરે છે 14 / 25 નીચે પૈકીના ક્યા ઈંધણનું મૂલ્ય સૌથી વધુ છે? હાઇડ્રોજન નેચરલ ગૅસ કોલસો પેટ્રોલ 15 / 25 નીચે પૈકીની કઈ જાહેર ક્ષેત્રની કંપની નથી. નેશનલ એલ્યુમિનિયમ કંપની લિ. નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. હિન્દુસ્તાન કૉપર સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા 16 / 25 જથ્થાબંધ મૂલ્ય સૂચકાંક............ સાથે સંબંધિત છે. ગૃહ મંત્રાલય સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ભારતીય રિઝર્વ બેન્ક 17 / 25 નીચે પૈકીના ......... રાષ્ટ્ર સાથે ભારતનો સંરક્ષણ ક્ષેત્રે વેપાર નથી. ઉત્તર કોરિયા રશિયા અમેરિકા ફ્રાન્સ 18 / 25 થર્મોમીટર : તાપમાન, બેરોમિટર : .......... વેગમાન બળ વરસાદ દબાણ 19 / 25 વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિન ........... ના દિવસે આવે છે. ૮ નવેમ્બર ૧૩ સપ્ટેમ્બર ૧૨ ઓગસ્ટ ૨ ડિસેમ્બર 20 / 25 ૧૫ ઓગસ્ટે ક્યા મહાનુભાવનો જન્મદિન છે? ભાઈલાલભાઈ પટેલ અરવિંદ ઘોષ કનૈયાલાલ મુનશી રવિન્દ્રનાથ ટાગોર 21 / 25 ભારતમાં શેરબજારોની નિયંત્રક સંસ્થા ......... છે ASE SEBI NSE BSE 22 / 25 વૌઠામાં મળતી સાત નદીઓની યાદીમાં નીચે પૈકી ની કઈ નદી નથી? માઝમ સાબરમતી ભાદર મેશ્વો 23 / 25 મશરૂમ એક પ્રકારની....... છે શેવાળ ફૂગ જંતુ લીલ 24 / 25 થોળ તળાવ ક્યા જિલ્લામાં આવેલું છે? મહેસાણા જામનગર અમદાવાદ કચ્છ 25 / 25 ...........નો સંબંધ કુસ્તી સાથે છે. નવજોત કોર મિતાલી રાજ માનસી પારેખ કોનેરું હમ્પી Your score is The average score is 43% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ. Join Whats App Group Join Telegram Channel આવી બીજી ક્વિઝ માટે અહી કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">